Public Notice for 28

Lakodara, Vadodara

DISTRICT Vadodara
VILLAGE Lakodara
CITY vadodara
FINAL PLOT# 150
SURVEY# 643
NOTICE CONTENT
Registration District Sub District Vadodara, Moje Village Atladara, Block No. 643, area 0-65-76 sq. m. This property is included in TP scheme No. 28 and assigned final plot no. 150, area 6344.04 sq. m. Construction area is 1787.42 sq. m. This is non-agricultural land owned and possessed by the partnership firm named 'Survee Realty LLP'. They wish to enter into a sale transaction with our client regarding a specific portion of the property. Therefore, our client has requested a title clearance certificate from us. This notice informs that if anyone has any rights, interests or connection to the above property, they should submit their written objections along with proof within six days. If they fail to do so, it will be assumed that they have no rights, interests or connections, or they have renounced them. Accordingly, understanding that the title of the property is clear and marketable, our client will proceed with the sale. Please take note. Dated 13-12-2024, Vadodara. Nayan Shah Associates: 208, Adhditiya Complex, Dilkash Char Rasta, Nizampura, ROE Aimgar, Vadodara. Mobile: 98253 20489 Advocate
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ અટલાદરાના બ્લોક નં. ૬૪૩, જેનું ક્ષેત્રફળ 0-૬૫-૭૬ ચો. મી. છે. જેનો ટી. પી. સ્કીમ નં. ૨૮ માં સમાવેશ થતાં ફા. પ્લોટ નં. ૧૫૦ આપવામાં આવેલ છે. જેનું ક્ષેત્રફળ ૬૩૪૪.૦૪ ચો. મી. છે. જેમાં બાંધકામનું ક્ષેત્રફળ ૧૭૮૭.૪૨ ચો. મી. છે. તે બીન ખેતીની જમીન સુરવી રીયાલીટી એલ.એલ.પી. એ નામની ભાગીદારી પેઢી ની માલીકી, કબજા ભોગવટાની હોવાનું જણાવી તેઓ તે મિલકતના કેટલાક ચોકકસ હીસ્સા બાબત અમારા અસીલ સાથે વેચાણ વ્યવહાર કરવા માગે છે. જેથી અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ મેળવવા માંગણી કરેલી છે. આ નોટીસથી જણાવવાનું કે, ઉપરોક્ત મિલકત માં અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો હકક, હીત, સંબંધ હોય તો તેઓએ તેમના લેખિત વાંધા પુરાવા સહીત દિન-છ માં અમોને મોકલી આપવા, જો તેમ કરવામાં નહી આવે તો અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો હકક, હીત, સંબંધ નહીં હોવાનું અને જો હોય તો તે જતા કરેલા છે તેવું માની તેમજ સદર મિલકતના ટાઇટલ ક્લીયર અને માર્ક્ટેબલ હોવાનું સમજી અમારા અસીલ વેચાણ અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેશો. તા, ૧૩-૧૨-૨૦૨૪, વડોદરા નયન શાહ એસોસીયેટસ : ૨૦૮, અદ્ધિતીય 0 કોમ્પલેક્ષ, ડીલક્ષ ચાર રસ્તા પાસે, નિઝામપુરા, ROE આયમગર વડોદરા. મો. ૯૮૨૫૩ ૨૦૪૮૯ એડબવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap