NOTICE CONTENT
Public Notice
Moje-Lakhmipura (Nandasana)
Moje-Lakhmipura (Nandasana),
Tal. Kadi, Dist. Mehsana,
located at the above mentioned address
Block/Survey Number-162 out of 1,
land with an area of 0-25-88
acre-are-square meter worth Rs. 0-00
Paisa and Block/Survey number-162/,
out of land with an area of
0-24-00 acre-are-square meter worth Rs. 144-00
Paisa is owned by Imranmiya Mustufamiya
Kureshi. It is decided to sell the above
mentioned land to our client. As per the
request of our client, we require
title clearance certificate for this land
which we require. Therefore, if any person/entity/bank has any objection,
claim, dispute, burden, charge, loan,
right, then inform us at the given
address within 7 days from the date
of this notice along with the certified
copy of the supporting evidence.
If you fail to do so, then we will
consider the above land to have no
right claim of any kind and will provide
title clearance certificate. No objection
will be considered after that.
Date: 04/04/2025
Through us
Shivam Legal Consultancy
(Bhavesh M. Patel) Advocate, Kadi
(Pirojpurwala)
Office-1: 21, Diamond Plaza,
Kadi-Thol Road, Mu. Ta. Kadi,
Dist. Mehsana.
Office-2: B-234, 2nd Floor,
Celebration South Bopal,
Ahmedabad.
Mob No. 9909697715,
8485960242
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-લક્મીપુરા (નંદાસણ)
મોજે-લક્ષ્મીપુરા (નંદાસણ),
તા.કડી, જી.મહેસાણા મુકામે આવેલ
સીમના ખાતા નંબર-૧૨૦૮ ના
બ્લોક/સર્વેનંબર-૧૬૨ પૈકી ૧ વાળી|
જમીન જે હે.આરે.ચો.મી. ૦-૨૫-
૮૮ આકાર રૂ.૦-૦૦ પૈસા વાળી
જમીન તથા બ્લોક/સર્વેનંબર-૧૬૨/
પૈક્રી. વાળી જમીન જૈ
હૈ.આરે.ચો.મી. ૦-૨૪-૦૦ આકાર
રૂ.૧૪૪-૦૦ પૈસા વાળી જમીન
ઈમરાનમીયા મુસ્તુફામીયા કુરેશીના|
સ્વતંત્ર માલીકીની આવેલ છે જે
જમીન અમારા અસીલને વેચાણ
આપવાની નક્કી કરેલ હોઈ જે
જમીનનું અમારી પાસે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
હોઈ તે ટાઈટલ કલીયર સર્ટી.સામે
કોઈપણ વ્યક્તિ/સંસ્થા/બેકને વાંધો,
દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન
હક્ક હોય તો સદરહું નોટીસ પ્રસિ
થયેથી દિન-૭ માં અમોને નીચેના
સરનામે તે બદલના પુરાવાની
પ્રમાણિત નકલ સહિત જાણ કરવી.
જો તેમ કરવામાં કસુર કરશો તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક દાવો નથી તેમ સમજી ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઈશું.
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે
નહી,
તારીખઃ ૦૪/૦૪/૨૦૨૫
અમારી મારફતે
શિવમ લીગલ કન્સલ્ટન્સી
(ભાવેશ એમ. પટેલ) એડવોકેટ, કડી
(પીરોજપુરવાળા)
ઓફીસ-૧ : ૨૧, ડાયમંડ પ્લાઝા,
કડી-થોળ રોડ, મુ.તા.કડી,
જી.મહેસાણા.
ઓફીસ-૨: બી-૨૩૪, બીજા માળે,
સેલીબ્રેશન સાઉથ બોપલ,
અમદાવાદ.
મો.નં.૯૯૦૯૬૯૭૭૧૫,
૮૪૮૫૯૬૦૨૪૨