DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Lakshmipura (Nandasan)
CITY ahmedabad
SURVEY# 1208
NOTICE CONTENT
Public Notice Moje-Lakhmipura (Nandasana) Moje-Lakhmipura (Nandasana), Tal. Kadi, Dist. Mehsana, located at the above mentioned address Block/Survey Number-162 out of 1, land with an area of 0-25-88 acre-are-square meter worth Rs. 0-00 Paisa and Block/Survey number-162/, out of land with an area of 0-24-00 acre-are-square meter worth Rs. 144-00 Paisa is owned by Imranmiya Mustufamiya Kureshi. It is decided to sell the above mentioned land to our client. As per the request of our client, we require title clearance certificate for this land which we require. Therefore, if any person/entity/bank has any objection, claim, dispute, burden, charge, loan, right, then inform us at the given address within 7 days from the date of this notice along with the certified copy of the supporting evidence. If you fail to do so, then we will consider the above land to have no right claim of any kind and will provide title clearance certificate. No objection will be considered after that. Date: 04/04/2025 Through us Shivam Legal Consultancy (Bhavesh M. Patel) Advocate, Kadi (Pirojpurwala) Office-1: 21, Diamond Plaza, Kadi-Thol Road, Mu. Ta. Kadi, Dist. Mehsana. Office-2: B-234, 2nd Floor, Celebration South Bopal, Ahmedabad. Mob No. 9909697715, 8485960242
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-લક્મીપુરા (નંદાસણ) મોજે-લક્ષ્મીપુરા (નંદાસણ), તા.કડી, જી.મહેસાણા મુકામે આવેલ સીમના ખાતા નંબર-૧૨૦૮ ના બ્લોક/સર્વેનંબર-૧૬૨ પૈકી ૧ વાળી| જમીન જે હે.આરે.ચો.મી. ૦-૨૫- ૮૮ આકાર રૂ.૦-૦૦ પૈસા વાળી જમીન તથા બ્લોક/સર્વેનંબર-૧૬૨/ પૈક્રી. વાળી જમીન જૈ હૈ.આરે.ચો.મી. ૦-૨૪-૦૦ આકાર રૂ.૧૪૪-૦૦ પૈસા વાળી જમીન ઈમરાનમીયા મુસ્તુફામીયા કુરેશીના| સ્વતંત્ર માલીકીની આવેલ છે જે જમીન અમારા અસીલને વેચાણ આપવાની નક્કી કરેલ હોઈ જે જમીનનું અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ હોઈ તે ટાઈટલ કલીયર સર્ટી.સામે કોઈપણ વ્યક્તિ/સંસ્થા/બેકને વાંધો, દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન હક્ક હોય તો સદરહું નોટીસ પ્રસિ થયેથી દિન-૭ માં અમોને નીચેના સરનામે તે બદલના પુરાવાની પ્રમાણિત નકલ સહિત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર કરશો તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક દાવો નથી તેમ સમજી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઈશું. ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી, તારીખઃ ૦૪/૦૪/૨૦૨૫ અમારી મારફતે શિવમ લીગલ કન્સલ્ટન્સી (ભાવેશ એમ. પટેલ) એડવોકેટ, કડી (પીરોજપુરવાળા) ઓફીસ-૧ : ૨૧, ડાયમંડ પ્લાઝા, કડી-થોળ રોડ, મુ.તા.કડી, જી.મહેસાણા. ઓફીસ-૨: બી-૨૩૪, બીજા માળે, સેલીબ્રેશન સાઉથ બોપલ, અમદાવાદ. મો.નં.૯૯૦૯૬૯૭૭૧૫, ૮૪૮૫૯૬૦૨૪૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap