NOTICE CONTENT
Public Notice
By the instructions of our client, it is declared to the public that in the revenue limits of Lakshmipura village under Visnagar Sub-Registration in Mehsana district on Revenue Survey Number - 711 (Old Survey Number - 328/1), with a total area of 0-22-85 sq. m., costing Rs. 0.57, Account Number.045, is jointly owned property being enjoyed by the heirs of the deceased Somabhai Vanabhai Patel, namely: 1. Taraben Somabhai Patel, 2. Nikulbhai Somabhai Patel, 3. Ilaben Somabhai Patel, 4. Gautamkumar Somabhai Patel. The property is free from all encumbrances and burdens. Our clients have decided to sell the aforementioned property and have requested a title clearance certificate for the land. If any person or organization other than the aforementioned owners has any claims, shares, rights, interests, charges, mortgages, liens, judgments, rights, partnerships, support rights, or other such interests in the property, they should present their objections at the below address within 7 days with evidence. If no objections are presented within this period, all the rights will be considered as cleared on our client's behalf, and we will issue a title clearance certificate to our clients for them to proceed with the sale. Note this.
Date: 29/05/2024
Place: Vishpur
Sangeeta S. Patel
Advocate and Notary
8 Shivalik Plaza, near Mamlatdar Office, Visnagar, Ta. Visnagar, Dist. Mehsana.
Mobile No. 985427207, 7016951330
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમારા અસીલશ્રીની સુચનાથી
જાહેર જનતાને જશાવવાનું કે :-
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ મહેસાણા જિલ્લાના
સબ-રજીસ્ટ્રેશન વિસનગર તાલુકાના
મોજે લક્મીપુરા ગામ ની સીમમાં
આવેલ રેવન્યુ સર્વ નંબર- ૭૧૧ (જુનો
સર્વે નંબર- ૩૨૮/૧ પૈકી) જેનું કુલ
કેત્રફળ ૦-૨૨- ૮૫ ચો.મી.આકાર
રૂ.૦.૫૭ ખાતા નંબર.૦૪૫ વાળી
જમીન રેવન્યુ રેકરટ પટેલ સોમાભાઈ
વનાભાઈ મૈયતના વારસદારો નં.૧.
પટેલ તારાબેન સોમાભાઈ નં.૨. પટેલ
નિકુલભાઈ સોમાભાઈ નં.૩. પટેલ
ઈલાબેન સોમાભાઈ નં.૪. પટેલ
ગૌતમકુમાર સોમાભાઈ ની સંયુક્ત
માલિકી કબજા ભોગવટાની તેમજ
તમામ પ્રકારના બોજા રહિત આવેલી
હોવાનું જશાવી મજકુર મિલ્ક્ત અમારા
અસીલશ્રીઓ એ વેચાણ આપવાનું
નક્કી કરેલ છે અને અમારી પાસે સદર
જમીન અંગે ટાઈટલ ક્લીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો
સદરહું મિલ્ક્ત કે તેના કોઈપણ ભાગ
ઉપર ઉપરોક્ત માલિક સિવાય બીજા
કોઈપ્ષ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ
પ્રકારનો લાગ, ભાગ, હકક, હિત,
હિસ્સો,ચાર્જ, બોજે,ગીરો, લીયન,
દાવો, બાનાખત ચિદ્ધી, ઝમેન્ટ
રાઈટ, ભાગીદારી, ભરશપોષણના
હક્કો કે અન્ય હકો જેમકે
લીઝ,લાયસન્સ,કબજે ભોગવટો કે
અન્ય કોઈપણ પ્રકારનો હકક હિત સબંધ
સમાયેલ હોય તો તેવી વ્યક્તિઓએ
દિન-૭ માં પુરાવા સાથે નીચેના
સરનામે વાંધાઓ રજુ કરવાના રહેશે,
અને જો તેમ કરવામાં નહી આવે તો
મુદત વીતી ઉપરોક્ત તમામ હક્કો
અમારા અસીલશ્રીઓ ની તરફેણ માં
જતા કરેલા છે તેમ સમજી અમારા
અસીલશ્રીઓ ને સદર જમીનનું યઈટલ
ક્લીયર સર્ટીફિકેટ આપીશું અને તેઓ
વેચાણ અંગેની કાર્યવાહી કરશે જેની
નોંધ લેશો.
તારીખ : ૨૯/૦૫/૨૦૨૪
સ્થળઃ વિશપુર
સંગીતા.એસ. પટેલ
એડવોકેટ એન્ડ નોટરી
૮ શિવાલીક પ્લાઝા, મામલતદાર
ઓફિસ પાસે, વિજાપુર, તા.વિજાપુર,
જી. મહેસાણા.
મો.નં.૯૮૫૪૨૭૨૦૭,
૭૦૧૬૯૫૧૩૩૦