DISTRICT Kheda
TALUKA Kheda
VILLAGE Lali
CITY auda
SURVEY# 508 (Old Revenue Survey Number 762)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, within the registration district of Kheda, under the sub-district and taluka of Kheda, within the limits of the village Lali-Umiyapur, from out of the Block/Survey number 508 (Old Revenue Survey Number 762) having a total area of 10623 square meters of non-agricultural land, an area of 5312 square meters towards the east direction consisting of 2455 square meters of non-agricultural land including a rice mill godown with a total square meter construction of 396 made of bricks, sheets, and sheds. The ownership of the property, jointly and independently owned without any encumbrance, is declared by Milon Devendrabhai Patel (67% share) and Aaly Girishbhai Patel (33% share), and they have decided to sell our rightful claim and have asked us for the title certificate of the said land. No rights, claims, interests, burdens, charges, or liens are in place upon this property. Anyone having any such claims must notify us within 7 days with written proof, failure to which will lead to the understanding that no such rights exist or are considered waived, and after this period results in the issuance of the title certificate and the commencement of the sale of the said property by our principals. Post this no claims shall be entertained, to be noted by the public. Ahmedabad Date: 25/05/2024 Jatin Manishbhai Patel (Advocate) Jatin M. Patel Associates, Attorneys 816-819, The Capital-2, Science City Road, Sola, Ahmedabad-380060. (Mob) 99250 13102
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ખેડાના સબ- ડીસ્ટ્રીક્ટ અને તાલુકા ખેડાના મોજે ગામ લાલી-ઉમીયાપુરની સીમના બ્લોક/સર્વે નંબર-૫૦૮ પૈકી (જુના રેવન્યુ સર્વે નંબર-૭૬૨) ની કુલ ૧૦૬૨૩ ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની જમીન પૈકી પુર્વ દિશા તરફ્ની ૫૩૧૨ ચોરસમીટર પૈકી ૨૪૫૫ ચોરસમીટરની બીનખેતીની જમીન તથા તેમાં આવેલ રાઈસ મીલના ગોડાઉન ની કુલ સમચોરસમીટરઃ ૩૯૬ ની ઈટ, પતરા, શેડના ગોડાઉનના ઉપરદળના બાંધકામવાળી મીલકત મિલન દેવેન્દ્રભાઈ પટેલ (૬૭ ટકાના હિસ્સેદાર) તથા અલય ગીરીશભાઈ પટેલ ( ૩૩ ટકાના હિસ્સેદાર) એમ બંનેએ તેઓની કુલ સ્વતંત્ર, સંયુકત માલિકીપણા કબજા ભોગવટાની તથા બોજા રહિત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે, અને અમારા અસીલએ અમારી પાસે સદર જમીનના ટાઇટલ ર સર્ટીફીકેટની માંગણી કરેલ સદર મીલકત ઉપર અત્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક- હિત, હિસ્સો, દાવો, અલાખો, બોજો, ચાર્જ, લીયન હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખિત પુરાવાઓ સહિત રજી. એ. ડી. થી જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર કરશો તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વિત્યે સદર મીલકતનું ટાઈટલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને અમારા અસીલ સદર મીલકત વેચાણ લેવાની કાર્યવાહી હાથ ધરશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી, તેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ તારીખઃ ૨૫/૦૫/૨૦૨૪ જતીન મનીષભાઇ પટેલ (એડવોકેટ) જતીન એમ. પટેલ એસોસીએટ્સ, એડવોકેટ્સ ૮૧૬-૮૧૯, ધ કેપીટલ-૨, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. (મો.) ૯૯૨૫૦ ૧૩૧૦૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap