DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad
VILLAGE Lalpur
CITY ahmedabad
SURVEY# 121
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that District Ahmedabad, Sub-District Ahmedabad, Kalupur ward-3, survey no. 121, land on which Pragati Bhavan is located, which is situated in Sheth Ni Pol, Ratanpol. In the second floor, room no. 209 property having area 80 sq. ft. is owned by (1) Kharaaj alias Prakashbhai Premdas Sharma (2) Sarojben Pukhraj Sharma, residing at A/41, Deepmala, Ghodasar, near Kadilabridge, Maninagar, Ahmedabad, and they have applied for Title Clearance Certificate for the same. It has been stated that no loan has been taken or any burden has been placed on the above property. It has also been stated that there is no bank loan or any right, share, burden or involvement of any person. If anyone has any right, share, burden or involvement then please inform us in writing within 7 days. If any delay in doing so, it will be considered that there is no involvement, right or share of any other person, and Title Clearance Certificate will be issued after waiving the claim. Place: Ahmedabad Date: 05-04-2025 Prashant P. Jobaliya Advocate Bunglow No - 8/A, Bansidhar Society, Behind Jawahar Nagar, Bhatha, Paldi, Ahmedabad-7 Mobile: 9426754589
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ ના કાલુપુરવોર્ડ-૩ ના સર્વે નં.૧૨૧ ની જમીન ઉપર પ્રગતિભવન કે જે શેઠની પોળ, રતનપોળમાં આવેલ છે તેમાં બીજે માળની રૂમનં.૨૦૯વાળી મિલકત જેનુ ક્ષેત્રફળ ૮૦ચો .ફુટ છે તે મિલક્ત (0 ખરાજ ઉર્ફે પ્રકાશભાઈ પ્રેમદાસ શર્મા (૨) સરોજબેન પુખરાજ શર્મા રહેવાસી એ/૪૧, દીપમાલા, ઘોડાસર, કેડીલાબ્રીજની બાજુમાં, મણીનગર, અમદાવાદનાની માલિકી, કબજા ભોગવટાની જણાવી અમારી પાસે તે અંગેનુ ટાઈટલ કલીયર સર્ટીફીકેટમાંગેલછે . ઉપરોક્ત મિલકત ઉપર કોઈ જાતની લોન લીધેલ નથી કે બોજામાં નાખેલ નથી તેમ જણાવેલ છે. તેમજ કોઈજાતની બેંક લોન કે કોઈનો કોઈપણ જાતનો હકક, હીસ્સો, બોજો કે લાગ-ભાગ હોય તો દિન-૭માં અમોને લેખિત જાણ કરવી. અને તેમ કરવામાં કસુર કરશે તો અન્ય કોઈ વ્યકિતનો કોઈપણ લાગ-ભાગ, હકફ- હીસ્સો નથી તેમજ વેવ કરેલ છે તેમ સમજીને ઉપરોકત મિલકતનુ ટાઈટલ કલીયરન્સ સર્ટી ઈશ્યુ કરવામાં આવશે તેમસમજવુ. સ્થળ : અમદાવાદ તારીખ : ૦૫-૦૪-૨૦૨૫ પ્રશાંત પી.જોબાલીયા એડવોકેટ બંગલા નંબર -૮/એ, બંસીધર સોસાયટી, જવાહરનગરપાછળ, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૭ મો- ૯૪૨૬૭૫૪૫૮૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap