DISTRICT Banas Kantha
TALUKA Mandol
VILLAGE Lalpur
CITY ahmedabad
FINAL PLOT# 517 (old-908)
SURVEY# 499
NOTICE CONTENT
This is to inform the public that Rajendrasinh Kiritsinh Solanki, Shantabha Kiritsinh Solanki, Kuvarbate Pravinsinh Laghubhai's widow, etc., have jointly applied for a title clearance certificate for the land located at Vithlapur village, Mandol taluka, Ahmedabad sub-district, Jat district, survey number 499, block survey number 517 (old-908), area 1-08-25, consisting of agricultural land with old condition of Rs. 4.10 paise per are. The land is free from all encumbrances and is in their joint ownership, possession, and enjoyment. If anyone has any claim, right, interest, or share in the said land, then they should inform us in writing with supporting documents within 7 days from the publication of this notice at the address mentioned below. Failure to do so will be deemed as relinquishing their rights. We will issue the title clearance certificate of the said land thereafter. No objection will be entertained thereafter. Those concerned should take note. Ahmedabad. Date: 26/03/2025 V.B. Pandya, Advocate 9712546008) Office: A-103, White Palligons, S.P. Ring Road, |RA, Ahmedabad-382330.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદના માંડલ તાલુકાના મોજે ગામ-વિઠલાપુરની સીમના ખાતા નં.- ૪૯૯ નાબ્લોકસર્વેન,૫૧૭(જુનો- ૯૦૮ પૈકી)ની હે.આરે.ચો.મી.૧- (૦૮-રપ,આકાર રૂ.૪.૧૦ પૈસા વાળી જુની શરતની ખેતીની જમીન (૧)રાજેન્દ્રસિંહ કિરીટસિંહ સોલંકી (ર)શાંતાબા કિરીટસિંહ સોલંકી (૩)કુવરબાતે પ્રવિણસિહ લઘુભાની વિધવા વિગેરૈનાઓની સંયુકત માલીકી,કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાથી મુકત આવેલ છે.તેમ જણાવી તેઓએ અમારી પાસે સદર જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. ઉપરોકત જમીનમાં અન્ય કોઈપણ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગ ભાગ,હકક હિત, હિસ્સો, પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન -૭ માં નીગે જણાવેલ સરનામે પુરાવા સહિત રજી.એડી.થી જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો તેવી વ્યકિતએ તેમના હકકો જતા કરેલ તેમ સમજીને અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરી દઇશું ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની લાગતા વળગતાએ નોંધ લેવી. અમદાવાદ. ત્ઞારીખ,૨૬/૦૩/૨૦૨૫ વી.બી.પંડયા, એડવોકેટ ૯૭૧૨૫૪૬૦૦૮) ઓફીસઃ એ-૧૦૩,વ્હાઇટ પેલીગન્સ,એસ.પી.રીંગ રોડ, |રા,અમદાવાદ-૩૮૨૩૩૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap