DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-1 (City)
VILLAGE Lalpur
CITY auda
SURVEY# 6864
NOTICE CONTENT
Public Notice (1) Property situated in Ward Jamalpur-3 of Ahmedabad-1 (City) Taluka, with City Survey No. 6864 covering 57.69 sq. m. of land, including all existing constructions on it, extending from heaven to earth. (2) Property situated in Ward Jamalpur-3 with a combined City Survey No. 6863 (out of old City Survey No. 6860 covering 25.08.39 sq. m. and out of City Survey No. 6863 covering 46.82.32 sq. m. of land, with a construction of 35.65 sq. m. on the ground floor). (3) Property situated in Ward Jamalpur-1 with City Survey No. 2783 covering 71.91 sq. m. of land, including all existing constructions on it, extending from heaven to earth. All these properties are owned by Sheikh Anjum Mohammad Farooq. All the original documents related to the sale of these properties are missing due to carelessness, including: (1) Sale deed registration No. 4541, dated 28.9.2022. (2) Sale deed registration No. 1958, dated 1.4.2023. (3) Sale deed registration No. 4156, dated 28.10.2021. (4) Sale deed registration No. 1811, dated 21.4.2016. (5) Sale deed registration No. 941, dated 26.2.2020. (6) Sale deed registration No. 5005, dated 17.11.2017. Therefore, if anyone has any claim, right, interest, share, or burden on the above property or the original documents, they should inform in writing with evidence within 7 days. Otherwise, it will be considered that no claim, right, burden, interest, or charge exists. The general public is requested to take note of this. Ahmedabad, Dated: 7.6.2024 Harish R. Shah, Advocate and Notary, Raj Harish Shah, Advocate, D. Raj Associates, City Civil and Sessions Court, Opposite Post Office, Bhadra, Ahmedabad
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ (૧) જત ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૧ (સીટી)ના તાલુકા સીટીના મોજે વોર્ડ જમાલપુર-૩ ની સીમના સીટી સર્વે નં. ૬૮૬૪ ની ૫૭.૬૯ ચો.મી. જમીન તથા તેની ઉપર આવેલ તમામ હયાત બાંધકામ સહીતની આકાશથી પાતાળ સુધીની મીલકત તથા (ર૨) મોજે વોર્ડ જમાલપુર-૩ના એકત્રીત સીટી સર્વે નં. ૬૮૬૩ (જુના સીટી સર્વે નં. ૬૮૬૦ પૈકી ચો.મી. ૨૫.૦૮.૩૯ પૈકી તથા સીટી સર્વે નં. ૬૮૬૩ પૈકી ચો.મી. ૪૬.૮૨.૩૨ પૈકીની જમીન ઉપર ગ્રાઉન્ડ ફલોરે આવેલ ૩૫.૬૫ ચો.મી. બાંધકામવાળી મીલકત)ની જમીન તથા તૈની ઉપર આવેલ તમામ હયાત બાંધકામ સહીતની આકાશથી પાતાળ સુધીની મીલકત તથા (૩) મોજે વોર્ડ જમાલપુર-૧ ની સીમના સીટી સર્વે નં. ૨૭૮૩ ની ૭૧.૯૧ ચો.મી. જમીન તથા તેની ઉપર આવેલ તમામ હયાત બાંધકામ સહીતની આકાશથી પાતાળ સુધીની મીલકત આવેલ છે, સદરહું તમામ મીલકતો શેખ અન્જુમ મોહંમદફારૂકની માલીકીની આવેલ છે જે સદર મીલકતના (૧) વેચાણ દસ્તાવેજ રજી. નં. ૪૫૪૧, તા. ૨૮.૯.૨૦૨૨, (૨) વેચાણ દસ્તાવેજ રજી. નં. ૧૯૫૮, તા.૧.૪.૨૦૨૩ તથા (૩) વેચાણ દસ્તાવેજ રજી. નં. ૪૧૫૬, તા. ૨૮.૧૦.૨૦૨૧, વેચાણ દસ્તાવેજ રજી. નં. ૧૮૧૧, તા. ૨૧.૪.૨૦૧૬, વેચાણ દસ્તાવેજ રજી. નં. ૯૪૧, તા.ર૨૬.૨.૨૦૨૦ તથા વેચાણ દસ્તાવેજ રજી. નં. ૫૦૦૫, તા. ૧૭.૧૧.૨૦૧૭ વાળા તમામ અસલ દસ્તાવેજ શરતચુકથી તેમનાથી કયાંક ખોવાઇ ગયેલ છે જેથી સદરહું મીલકત ઉપર કે ઉપરોકત અસલ દસ્તાવેજ ઉપર કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે બોજો પોશાતો હોય તો દિન-૭માં લેખીતમાં પુરાવા સહીત જાણ કરવી, અન્યથા કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હકક, બોજો, હિત કે ચાર્જ પોશાતો નથી તેમ સમજવામાં આવશે, જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. અમદાવાદ. તા.૭.૬.૨૦૨૪ હરેશ આર. શાહ, એડવોકેટ એન્ડ નોટરી, રાજ હરેશ શાહ, એડવોકેટ ડે. રાજ એસોસીએટસ, સીટી સીવીલ એન્ડ સેશન્સ કોર્ટની સામે, પોસ્ટ ઓફીસના મેડા ઉપર, ભદ્ર, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap