NOTICE CONTENT
Public Notice
(1) Jat District Sub-District
Ahmedabad-1 (City) Taluka
City, Ward Jamalpur-3
City Survey No. 6864
57.69 sq.m land and all existing construction
thereon, including the property from
sky to hell and (22) Ward
Jamalpur-3, aggregate City Survey No.
6863 (Old City Survey No. 6860
out of 25.08.39 sq.m and
City Survey No. 6863 out of 46.82.32
sq.m. land on which
35.65 sq.m construction on the ground floor
property) land and all existing
construction thereon, including the property
from sky to hell and (3) Ward
Jamalpur-1, City Survey No.
2783, 71.91 sq.m land
and all existing construction
thereon, including the property from sky to hell
are located, the said
all properties are owned by Sheikh Anjum
Mohammed Farooq. The said property (1)
sale deed Reg. No. 4541, dated
28.9.2022, (2) sale deed
Reg. No. 1958, dated 1.4.2023
and (3) sale deed Reg. No.
4156, dated 28.10.2021,
sale deed Reg. No. 1811,
dated 21.4.2016, sale deed
Reg. No. 941, dated 26.2.2020
and sale deed Reg. No.
5005, dated 17.11.2017
all the original documents are missing due to
some reason from them, so
if anyone has any claim, right, interest, share
or encumbrance on or over the said property
or on the above original documents
then inform in writing within 7 days with proof,
otherwise, no claim, right, encumbrance, interest or charge
will be considered, which is to be noted by the public.
Ahmedabad.
Dated 7.6.2024
Haresh R. Shah,
Advocate and Notary,
Raj Haresh Shah, Advocate
Day. Raj Associates, City Civil
And Sessions Court opposite, post
Office on the Medda, Bhadra,
Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
(૧) જત ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ-૧ (સીટી)ના તાલુકા
સીટીના મોજે વોર્ડ જમાલપુર-૩ ની
સીમના સીટી સર્વે નં. ૬૮૬૪ ની
૫૭.૬૯ ચો.મી. જમીન તથા તેની
ઉપર આવેલ તમામ હયાત બાંધકામ
સહીતની આકાશથી પાતાળ સુધીની
મીલકત તથા (ર૨) મોજે વોર્ડ
જમાલપુર-૩ના એકત્રીત સીટી સર્વે નં.
૬૮૬૩ (જુના સીટી સર્વે નં. ૬૮૬૦
પૈકી ચો.મી. ૨૫.૦૮.૩૯ પૈકી તથા
સીટી સર્વે નં. ૬૮૬૩ પૈકી ચો.મી.
૪૬.૮૨.૩૨ પૈકીની જમીન ઉપર
ગ્રાઉન્ડ ફલોરે આવેલ ૩૫.૬૫ ચો.મી.
બાંધકામવાળી મીલકત)ની જમીન તથા
તૈની ઉપર આવેલ તમામ હયાત
બાંધકામ સહીતની આકાશથી પાતાળ
સુધીની મીલકત તથા (૩) મોજે વોર્ડ
જમાલપુર-૧ ની સીમના સીટી સર્વે નં.
૨૭૮૩ ની ૭૧.૯૧ ચો.મી. જમીન
તથા તેની ઉપર આવેલ તમામ હયાત
બાંધકામ સહીતની આકાશથી પાતાળ
સુધીની મીલકત આવેલ છે, સદરહું
તમામ મીલકતો શેખ અન્જુમ
મોહંમદફારૂકની માલીકીની આવેલ છે
જે સદર મીલકતના (૧) વેચાણ
દસ્તાવેજ રજી. નં. ૪૫૪૧, તા.
૨૮.૯.૨૦૨૨, (૨) વેચાણ દસ્તાવેજ
રજી. નં. ૧૯૫૮, તા.૧.૪.૨૦૨૩
તથા (૩) વેચાણ દસ્તાવેજ રજી. નં.
૪૧૫૬, તા. ૨૮.૧૦.૨૦૨૧,
વેચાણ દસ્તાવેજ રજી. નં. ૧૮૧૧,
તા. ૨૧.૪.૨૦૧૬, વેચાણ દસ્તાવેજ
રજી. નં. ૯૪૧, તા.ર૨૬.૨.૨૦૨૦
તથા વેચાણ દસ્તાવેજ રજી. નં.
૫૦૦૫, તા. ૧૭.૧૧.૨૦૧૭ વાળા
તમામ અસલ દસ્તાવેજ શરતચુકથી
તેમનાથી કયાંક ખોવાઇ ગયેલ છે જેથી
સદરહું મીલકત ઉપર કે ઉપરોકત
અસલ દસ્તાવેજ ઉપર કોઇનો કોઇપણ
જાતનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો
કે બોજો પોશાતો હોય તો દિન-૭માં
લેખીતમાં પુરાવા સહીત જાણ કરવી,
અન્યથા કોઇનો કોઇપણ જાતનો
લાગભાગ, હકક, બોજો, હિત કે ચાર્જ
પોશાતો નથી તેમ સમજવામાં આવશે,
જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી.
અમદાવાદ.
તા.૭.૬.૨૦૨૪
હરેશ આર. શાહ,
એડવોકેટ એન્ડ નોટરી,
રાજ હરેશ શાહ, એડવોકેટ
ડે. રાજ એસોસીએટસ, સીટી સીવીલ
એન્ડ સેશન્સ કોર્ટની સામે, પોસ્ટ
ઓફીસના મેડા ઉપર, ભદ્ર,
અમદાવાદ.