DISTRICT Vadodara
VILLAGE Lamdapura
CITY vadodara
FINAL PLOT# B-5
NOTICE CONTENT
Jater Notice We, the Gopal Krishna Co-op. Hsg. Soc. Ltd., located behind Sadhu Vaswani School, New V.I.P. Road, Vadodara, hereby inform the President/Secretary of our society that original share certificates were issued to our society member Mayat Jayprakash L. Dave at the time. The original share certificate has gone missing and despite searching, it has not been found. Due to his demise, his heirs, Kishore Lemukhal, have sold the property located in the society, Block No. B-5, registered with the society, through a registered sale deed. Kishore Lemukhal has requested the society to issue a duplicate share certificate. Hence, this notice is issued to inform that anyone who has any objections, disputes, or concerns regarding the issuance of a duplicate share certificate to the aforementioned person, should submit a written representation with necessary proof to us within six days of the publication of this notice. If no objections, disputes, or concerns are received within the stipulated time, the society will issue a duplicate share certificate to the said person after the deadline. It should be clearly noted that no objections or disputes will be entertained after that. Dated: 04/04/2025 Issued through our agent Dharmesh M. Shat (Advocate) 101, Poloview, Opposite Polo Ground, V. Captain Marg, Vadodara. Mob. 9825303151
ગુજરાતી નોટિસ
જાટેર નોટીસ અમો ગોપાલકૃષ્ણ કો.ઓપ.હા.સો.લી., સાધુ વાસવાણી સ્કુલ પાછળ, ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરાના પ્રમુખશ્રી / સેક્રેટરીશ્રી જણાવીએ છીએ 'કે અમારી સોસાયટીના સભાસદ મૈયત જયપ્રકાશ એલ. દવે ને સોસાયટીએ જે તે સમયે અસલ શેર સર્ટીફીકેટ કરી આપેલ છે જે અસલ શેરસર્ટીફીકેટ ગેરવલ્લે પડી ગયેલ છે અને શોધખોળ કરવા છતાં મળી આવતુ નથી, te અવસાન થવાથી તેઓના વારસદારોએ અસના; કિશોર લેમુખલ નાઓને તેઓની માલિકી કબજાવાળી સોસાયટીમાં આવેલ બ્લોક નંબર બી-૫ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી વેચાણ આપેલ છે. સદર અસનાની કિશોર લેમુખલ નાએ સોસાયટી પાસે ડુપ્લીકેટ શોરસટસિકેટ કાઢી આપવા માંગણી કરેલી છે જેથી સદર વ્યક્તિને પ્લીકેટ શેરસર્ટીફીકેટ કાઢી આપવા અંગે જે કોઈને વાંધો, તકરાર કે વિવાદ હોય તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-છ માં આ અંગેની અમોને લેખીત જરુરી પુરાવાસહ રજુઆત કરવા જણાવવામાં આવે છે. મુદત અંદર કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર આવશે નહી તો દત વીત્યા બાદ સદર વ્યક્તિને ડુપ્લીકેટ શેરસર્ટીફીકેટ સોસાયટી ઈસ્યુ કરી આપશે અને જે અંગે પાછળથી કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની સ્પષ્ટ નોંધ લેવી. તા. ૦૪/૦૪/૨૦૨૫ રવાના અમારી મારફતે ધર્મેશ એમ. શાટ (એડવોકેટ) ૧૦૧, પોલોવ્યુ, પોલોગ્રાઉન્ડ સામે, વી. કપ્તાન માર્ગ, વડોદરા. મો. ૯૮૨૫૩૦૩૧૫૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap