NOTICE CONTENT
Public Notice
Moje-Langhaj
District Sub-District Mehsana
Taluk Moje-Langhaj village
Re-survey of the boundaries as per
Block No. 20695 (Old Block No. 1861)
The agricultural land of 1-76-75 hectares
belonging to Bharatiben, daughter of Chunilal
Mehta, wife of Kaushikkumar Raval
, is in her sole ownership, possession
and enjoyment, free from all types of encumbrances
and legal disputes. She has requested us
to provide an opinion regarding the clearance
of titles. If anyone has any encumbrance,
charge, right of cultivation, right to
grain, easement rights, or any other type
of possession right or claim of possession
on this land, they should inform us in writing
at the address below within 7 days, along
with documentary evidence. If they fail
to do so, it will be assumed that there
is no claim whatsoever on the said land
and if there is, it will be deemed to have
been abandoned. After the expiry of the
deathline, we will issue a certificate
regarding the clearance of the title of
the said land. After that, no objections
or disputes of any kind will be entertained.
Date: 04-04-2025.
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
D. No. A/202, Second Floor,
S.G. Business Hub,
Near Gota Overbridge, S.G. Highway,
Gota, Ahmedabad.
Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-લાંઘણજ
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ મહેસાણા
તાલુકાના મોજે-લાંઘણજ ગામની
સીમના રી-સર્વે મુજબના બ્લોક
નં.૨૦૬૯૫ (જુના બ્લોક નં.૧૮૬૧)
ની હે.આરે.ચો.મી.૧-૭૬-૭૫ ની
ખેતીની જમીન ભારતીબેન તે ચુનીલાલ
મહેતાની દિકરી તે કૌશીકકુમાર
રાવલના પતીની સ્વતંત્ર માલીકી
કબજા, ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરત્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ખેડહક્ક, ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ
કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
તા.૦૪-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ડે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર,
એસ. જી. બીઝનેશ હબ,
ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી.
હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩