Public Notice
This is to inform the general public that within the registration district of Ahmedabad, sub-district Ahmedabad-8 (Sola), taluka of Ghatlodia, in the village Moj Laphkaman, on the land with new block number-121 (from old block number-35), the plot number-14 consisting of 469.50 square meters of non-agricultural land completely owned by Ajitkumar Keshavlal Patel is
fully free and clear of any encumbrances, burdens or claims. It is certified that the titles of the aforesaid land are clear and marketable. If anyone has any claim, right, interest, share, claim or burden on this land, they should make it known in writing with the necessary proofs within 7 days from the publication of this notice to the address below, otherwise, it is considered that no such claims exist by any person on this land, and thus no further claims or disputes will be entertained after we issue the Title Clearance Certificate for the said land.
Date - 10/06/2024
Kaushik G. Patel
(Advocate and Notary)
(B.SC., LL.B.)
Office: 102, Second Floor, J.B.R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060.
Mobile Number: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના
સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ-૮(સોલા)ના
તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે
લપકામણની સીમના નવાબ્લોક નંબર-
૧૨૧(જુના બ્લોક નંબર-૩૫પૈકી)ની
જમીન ઉપર આવેલ પ્લોટ નંબર-૧૪
ની૪૬૯.૫૦ચોરસમીટર બીનખેતીની
જમીન અજીતકુમાર કેશવલાલ પટેલે
સંપુર્ણપણે
તેઓની
સ્વતંત્ર, માલિકી,કબજા ભોગવટાની
તમામ બોજાઓ રહીત હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઈટલ્સ કલીયર અને માકેટેબલ હોવા
બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ
છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારતો લાગ-
ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કે બોજો
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭(સાત)માં અમોને તે
બદલના જરૂરી પુરાવાઓ સહીત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હીત,હીસ્સો, દાવો કે બોજો નથી અતે
હોય તો તે જતો કરેલ છે તેમ માનીને
અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં.
તારીખ-૧૦/૦૬/૨૦૨૪
કોશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧ર૨,બીજો માળ,
જે.બી.આર.આર્કેડ, આર.કે.રોયલ
હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ,
સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap