NOTICE CONTENT
Public Notice
Sub-District Ahmedabad-8 (Sola), Taluka Ghatlodia, Village Lapkaman, District Ahmedabad, Survey/Block No: 151, 158 (Old Consolidated Block No: 45) (Old Survey/Block No: 45, 46, 50, 51, 56, 57 & 59) and Survey/Block No: 159 (out of Old Survey Block No: 55) Non-agricultural land on which Giriraj Association is situated, known as Shilpgram-2, in the said association different private subplots for residence purpose and common Ownership of sub-plot no: 28-B with proportionate rights in the property and membership rights in the association having Net Plot Area 836 Sq.Mtrs or 1000 Square Yards is jointly owned by (1) Meena Adish Sanghvi (2) Binita Nikunjkumar Sanghvi and (3) Shachi Vaibhav Bajaj. The owners of the said sub-plot have informed us that the property is free from all encumbrances and have requested us for a title clearance certificate.
Any person or organization having any kind of right, claim, lien, lease, hereditary right, mortgage or encumbrance on the said sub-plot property should inform us with written evidence at the address below within 10 days. If you fail to do so, it will be assumed that no one has any kind of encumbrance, claim or right on the said sub-plot property and if there is any, it has been waived. Accordingly, we will issue the title clearance certificate for the said property, and no dispute of any kind will be entertained thereafter. Please take note of this.
Ahmedabad, Date: 20-01-2026
Bhavesh K Ahir, Advocate
(BSB Associates)
P, Shilalekh Complex, Above Dani, Vastrapar Talav Pass, Vastrapur,
Ahmedabad-380015
M: 9724340301, 9978798262
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ ડિસ્ટ્રીકટ
અમદાવાદ-૮ (સોલા)ના તાલુકા
ઘાટલોડિયાના ગામ લપકામણની
સીમનાસર્વે/બ્લોક નંબરઃ: ૧૫૧, ૧૫૮
(જુનો એકત્રિત બ્લોક નંબરઃ ૪૫)
(જુના સર્વે/બ્લોક નંબરઃ ૪૫, ૪૬,
૫૦, ૫૧, ૫૬, ૫૭ તથા ૫૯) તથા
સર્વે/બ્લોક નંબરઃ ૧૫૯ (જુના સર્વે
બ્લોક નંબરઃ પપ પૈકી) ની બિનખેતીની
જમીન પર ગીરીરાજ એસોસીએશન
આવેલછે, જે શિલ્પગ્રામ-૨ ના નામથી
ઓળખાય છે, સદર એસોસીએશનમાં
આવેલ રહેઠાણના હેતુવાળા જુદા-જુદા
ખાનગી સબપ્લોટ અતે કોમન
મિલકતના વરાડે પડતા હક્ક સાથેના
તેમજ એસોસીએશનના સભ્યપદના
હક્ક સાથેના સબ પ્લોટ નં: ૨૮-B ની
નેટ પ્લોટ એરીયા ૮૩૬ ચો.મી. યાને
કે૧૦૦૦ચોરસવાર (૧) મીના આદિશ
સંઘવી (૨) બીનીતા નિકુંજકુમાર સંઘવી
તથા (૩) શચી વૈભવ બજાજની સંયુક્ત
માલિકીની છે. સદર સબપ્લોટની
મિલકત અમારા અસીલને વેચાણ અર્થે
તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ
હોવાનુ જણાવીને મિલકતના માલિકોએ
અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ
સબપ્લોટની મિલકત પર કોઈપણ
વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
હકક, દાવો, લાગભાગ,લીઝ, વરસાઈ
હક્ક, ગીરો કેબોજો હોયતો તે અંગેના
લેખીત પુરાવા સાથે અમોને દિન-
૧૦મા નીચેના સરનામે જાણ કરવી
અતે જો તેમ કરવામાં કસુર થશે તો
સદરહુ સબપ્લોટની મિલકત પર
કોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે
હકક, દાવા કે અધિકાર નથી અને જો
હોય તો તે તમામ જતા કરેલ છે તેમ
સમજીને સદરહુ મિલકત અંગેનું
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ
કરીશુ ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહી, જેની
નોંધ લેવી.
અમદાવાદ, તા.: ૨૦-૦૧-૨૦૨૬
ભાવેશ કે આહીર, એડવોકેટ
(BSB એસોસીએટ્સ)
પ, શિલાલેખ કોમ્પલેક્ષ, ડાની ઉપર,
વસ્ત્રાપુર તળાવ પાસે, વસ્ત્રાપુર,
અમદાવાદ-૩૮૦૦૧૫
M: 9724340301, 9978798262