Public Notice
This notice is regarding the sale of a property located in the "Shilpgram-3" scheme, situated in the village of Lapkaman, Dascroi Taluka, Ahmedabad District. The property, identified as private sub-plot No. 51-I, comprises 1394 sq. yards (1165 sq. meters) of non-agricultural land. This includes the land allotted for roads and has a carpet area of 1072 sq. yards (approximately 896 sq. meters). This property is fully owned by Mr. Kamlesh Bhai Babubhai Patel and is free from any encumbrances.
A title clearance certificate is required for the sale of this property. Therefore, we are requesting any individual having any kind of lien, charge, encumbrance, claim, right, interest, objection, or any other right over this property to provide a written proof with a certified copy within seven days from the date of this notice. Failure to do so will be considered as a waiver of any rights claimed by the individual. Following this, we will proceed with issuing a title clearance certificate and any further disputes regarding the ownership will not be entertained.
The public is requested to take note of this notice.
Date: 06/08/2024
Ahmedabad
Jolly Shah
Advocate
AA-1003, Sardar Patel Nagar, Shastrinagar B.R.T.S.
Narayanpura, Ahmedabad-380013
Mobile No.: 9824548457
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદના રજીસ્ટ્રેશન
સબ-ડીસ્ટ્રીક્ટઅમદાવાદ-૮(સોલા)ના
દસક્રોઈ તાલુકાના મોજે લપકામણ
ગામની સીમના એકત્રીત બ્લોક નંબર-
૩૦૯પૈકી (બ્લોક નંબર-૩૦૯, ૩૧૦,
૩૧૨, ૩૪૦, ૩૪૨, ૩૪૭ તથા
૩૫૧) ની બિનખેતીની જમીન તથા
અન્ય બ્લોક નંબરની જમીનમાં રોડ-
રસ્તાઓ વિગેરે મુકી ખાનગી સબ-
પ્લોટો પાડી સ્કીમ મુક્વામાં આવેલ છે
કે જે “શીલ્પગ્રામ-૩” તરીકે ઓળખાય
છે. શીલ્યગ્રામ-૩ [શિલ્પરથ (હાજીપુર)
ઓનર્સ એસોસીએશન] માં આવેલા
જુદા-જુદા ખાનગી સબ-પ્લોટો પૈકીના
ખાનગી સબ પ્લોટ નં. ૫૧-આઇ ની
૧૩૯૪ ચોરસવાર એટલે કે ૧૧૬૫
ચોરસમીટર (રોડ-રસ્તાની વગર
વહેંચાયેલ જમીન સહીતની) [કાર્પેટ
એરીયા ૧૦૭૨ ચોરસવાર અટલે કે
આશરે ૮૯૬ ચોરસમીટર] બીનખેતીની
જમીનવાળી મીલક્ત કમલેશભાઇ
બાબુભાઇ પટેલ ની કુલ સ્વતંત્ર માલીકી
કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું
જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરેલ હોવાથી અમારી
પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટના
અભિપ્રાયની માંગણી કરેલ છે. સબબ
ઉપરોક્ત મીલક્ત પરત્વે હરકોઈ
શખ્સનો હર કોઈ પ્રકારનો લિયન,
ચાર્જ, બોજો, દર દાવો, લાગભાગ,
હકકહિસ્સો, હિત સંબંધ, વાંધો તકરાર,
ભરણપોષણનો યા ખાધા ખોરાકીનો
હકક, ઇઝમેન્ટ રાઈટસ યા અન્ય કોઇ
પ્રકારનો હકક આવેલ હોય તો લેખિત
પુરાવાની સર્ટીફાઈડ નક્લ સહીત દિન-
૭માં નીચેના સરનામે રજી. એ .ડી .
પોસ્ટ દ્વારા જાણ કરવી જો તેમ કરવામાં
કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત
મીલક્ત પરત્વે હરકોઈ શખ્સના ઉપર
જણાવ્યા પ્રમાણેના યા અત્ય કોઈ
પ્રકારના હકકો આવેલ તનથી અગર
આવેલ છે તો તે મીલક્તના માલીકની
તરફેણમાં જતા યાને WAાંve કરેલ છે
તેમસમજી ઉપરોક્ત મીલકતનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ કાઢી આપવામાં
આવશે ત્યારબાદ કોઇની કોઇપણ
પ્રકારની તકરાર ચાલશે નહી જેની જાહેર
જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
તા. ૦૬/૦૮/૨૦૨૪ અમદાવાદ
જોલી શાહ
એડવોકેટ
એએ-૧૦૦૩ સરદાર પટેલ નગર,
શાસ્ત્રીનગર બી. આર. ટી. એસ
નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
મો. નં. ૯૮૨૪૫૪૮૪૫૭
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap