DISTRICT Kheda
TALUKA Kathlal
VILLAGE Lasundra
CITY auda
SURVEY# 795-2, 795-1
NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that in the mentioned Taluka of Kathlal, Village Lasundra, under Survey Number 795-2 with an area of 0-24-97 Ha (approximately 0.44 hectares) and Revenue Survey Number 795-1, with an area of 0-34-40 Ha (approximately 1.50 hectares), the land suitable for farming without any burden is under the joint ownership and actual possession of (1) Widow Mrs. Dahiben Pashabhai Patel, (2) her daughter Varshaben Pashabhai Patel, (3) her daughter Sonalben Pashabhai Patel, and (4) Vipulbüahi Pashabhai Patel, all originally residents of Lasundra, Taluka Kathlal, District Kheda. As jointly registered owners, they have declared the land free from all encumbrances, claiming it unencumbered, uncontested and free from any charges. The said land has been agreed to be sold to (1) Mahendrabhai Madhavlal Katrodiya and (2) Ashokbhai Karshanbhai Barad, both residents of Ahmedabad, and in this regard, our clients have requested a Title Clearance Certificate. Hence, this public notice is necessary. It is thus informed to all individuals, institutions, banks, boards, corporations, societies, etc. that if anyone has any claim, portion, right, interest, share, burden, specific privilege, or any sort of claim or contention on the said land, they should notify us within ten (10) days from the publication of this notice with evidence through Registered A.D. Post, otherwise it will be considered relinquished after the said period and no claims, objections or debts shall stand, and the said title clearance will be accorded as per record to our clients and no disputes shall persist thereafter. Location: Kathlal, Date: 31.05.2024. Authored by: Yogesh K. Patel, Advocate and Notary, G-8, Sagar Complex, Kathlal, District Kheda, Mobile: 9428487394
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડીસ્ટ્રીકટ ખેડા,સબ ડીસ્ટ્રીકટ કઠલાલ,તાલુકે મજકુરના મોજે ગામ.લસુન્દ્રા સીમના ખાતા નં.૬૧૧, રેવન્યુ સર્વે નંબર. ૭૯૫-૨ પૈકી, જેનું કુલ ક્ષેત્રફળ: ૦-૨૪-૯૭ હે.આરે.ચો. મી.આકાર રા. ૦.૪૪ તથા રેવત્ચુ સર્વે નંબર. ૭૯૫-૧, જેનું ફુલ ક્ષેત્રફળ ૦-૩૪- ૪૦.હે.આરે.ચો.મી.આકાર. ૧.૫૦ પૈસા વાળી જુની શરતની ખેતી લાયક ઉપયોગની જમીન(૧) ડહીબેન પશાભાઇ પટેલની વિધવા પત્ની, (ર)વર્ષાબેન પશાભાઇ પટેલની દિકરી, (૩) સોનલબેન પશાભાઇ પટેલની દીકરી,(૪) વિપુલભાઇ પશાભાઇ પટેલ,તમામ મુળ રહેવાસી લસુન્દ્રા,તા.કઠલાલ, જી.ખેડા નાઓની સંયુક્ત માલિકી પ્રત્યક્ષ કબજા ભોગવટાની અને સરકારી રેકર્ડ દફતરે તેઓના સંયુકત નામે ચાલતી આવેલી છે. ઉપરોકત પરિશિષ્ટમાં જણાવેલ ખેતીની જમીન તેઓએ સર્વે પ્રકારના બોજાઓથી બોજા મુકત, બીન બોજાની, બીન તકરારી હોવાનું જણાવી ઉપરોકત જમીન અમારા અસીલ(૧) મહેન્દ્રભાઇ માધવલાલ કાત્રોડીયા (૨) અશોકભાઇ કરશનભાઇ બારડ બંન્ને રહે. અમદાવાદને વેચાણ આપવાનું નક્કી કરેલ હોઇ, અમારા અસીલે અમારી પાસે ઉપરોકત જમીનતા ટાઇટલ કલીયર સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે. જેથી આ જાહેર નોટીસ આપવાની જરૂર પડેલ છે. આથીસર્વે વયક્તિ, સંસ્થા, બેંક, બોર્ડ, નિગમ,સોસાયટી વિગેરેને જણાવવાનું કે, સદર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક,હિત, હિસ્સો, બોજો, સુખાધિકાર કે તારણ, યા કોઇનો કોઇપણ પ્રકારનો હકક, દાવો, યા કોઇ લખાણથી હકક,દાવો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ) માં અમોને નીચેના સરનામે લેખિત ખરી નકલવાળા પુરાવા સાથે રજી.એ.ડી.પોસ્ટ,દ્રારા જાણ કરવી અન્યથા મુદત વિત્યે સદર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હકક, દાવો,લેણું કે વાંધો નથી અને હોય તો તે જતો યાને વેવ કરેલ છે તેમ ગણી સદર જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ રેકર્ડ મુજબ અમારા અસીલ ને આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર કે વાંધો ચાલશે નહીં. તથા અમારા અસીલ વેચાણની કાર્યવાહી પુર્ણ કરશે જેની સર્વેએ નોંધલેવી. સ્થળઃકઠલાલ તાઃ ૩૧.૦૫.૨૦૨૪ મારી મારફતે : યોગેશ કે.પટેલ, એડવોકેટ એન્ડ નોટરી, જી.૮, સાગર કોમ્પલેક્ષ, મુ. તા. કઠલાલ ,જી.ખેડા મો.૯૪૨૮૪૮૭૩૯૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap