DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Lavad
CITY auda
FINAL PLOT# 166
SURVEY# 1005
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar, Sub-District Dehgam Taluka, Moje Village- Lavaḍ, Survey No. 1005, Block/Survey No. 166 (Old No. 483), Area 0-52-21, belonging to Bhupatji Khodaji, Kaluji aka Dilip Singh Bharatji, Vijayji Bharatji, claiming title and possession of this agricultural land of old condition at Rs. 2.05 paise, has been submitted for Title Clearance Certificate. If anyone has any kind of involvement, right, interest, interest relationship, claim, encroachment, burden, discharge, charge, lien, Ganot Hak, inheritance right, dispute or any kind of court proceedings, or if the land is due to any government bank, individual, or institution, or there are any agreements, deeds, sale contracts, possession agreements, sale documents, power of attorney, road agreements or other documents, then please inform us in writing with certified evidence at the address below within 7 (seven) days of the publication of this notice. Failure to do so will be considered as no involvement, right, interest, or claim of any kind by any other person on the said land, and if so, it will be considered as waived. We will issue a Title Clearance Certificate (Opinion) and no objection will be entertained thereafter. Please take note of this. Date: 05-06-2024 Mahesh B. Pandit, Advocate P, Saundaryavila Shopping, Nikol, Ahmedabad-380049. Mob.:-9306764751
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગર, સબ- ડિસ્ટ્રીકટ દહેગામ તાલુકાના મોજે ગામ -લવાડ ની સીમના ખાતા નં. ૧૦૦૫ જેમાં બ્લોક/સર્વે નં. ૧૬૬ (જુનો નં. ૪૮૩) નીહે.આરે.ચો.મી.૦-૫ર-૨૧ જેના આકાર રૂ.૨.૦૫ પૈસા વાળી જુની શરતની ખેતીની જમીનના કબજેદાર ભુપતજી ખોડાજી, કાળુજી ઉર્ફે દિલીપસિંહ ભરતજી, વિજયજી ભરતજી ના નામે વેચાણ હક્કે કબજા ભોગવટામાં ચાલી આવેલી હોવાનું જણાવી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણપ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિત સંબંધ, દાવો, અલાખો, બોજો, તારણ, ચાર્જ, લીયન, ગણોતહક્ક, વારસાઈ હક્ક, તકરાર અગર કોઈપણ પ્રકારની કોર્ટ કાર્યવાહી ચાલતી હોય કે સદરહુ જમીન અંગે સરકારી બેંક કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનું લેણું હોય કે કોઈ બાનાચિઠ્ઠી, બાનાખત, વેચાણ કરાર, કબજા કરાર, વેચાણ દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની, રસ્તા કરાર કે અન્ય લખાણો હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થયે દિન-૭(સાત) માં અમોને નીચેના સરનામે પ્રમાણિત પુરાવાઓ સહીત લેખિતમાં જાણ કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદર જમીન ઉપર અન્ય કોઈ પણ વ્યકિતનો કોઈ પણ પ્રકારનો લાગભાગ, હક્ક હીત હીસ્સો નથી. અને હોય તો તે જતો (વેવ) કરેલ છે. તેમ માની અમો ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ( અભિપ્રાય) આપીશું અને ત્યારબાદ કોઇની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી. તેની નોંધ લેવી. તા.૦૫-૦૬-૨૦૨૪ મહેશ બી.પંડીત, એડવોકેટ પ, સૌદર્યવિલા શોપીંગ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯. મો. :-૯૩૦૬૭૬૪૭૫૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap