NOTICE CONTENT
Public Notice
This is to inform that the land bearing survey number 864, block number 1148, area 0-86-00, measuring 4.75, located in the jurisdiction of Laval village, Vasod Taluka, Kheda district, is owned by Kanuji Surjansingh and others jointly.
Our client, Bharatbhai Govindbhai Patel, has applied for a title clearance certificate for this land. Therefore, if anyone has any kind of claim, share, right, interest, burden, easement, occupancy, possession, mortgage rights, etc., on this land, they are requested to submit written proof within 10 days to the address mentioned below through registered post with acknowledgement due. Failure to do so will be considered as they have no claim, share, right, interest, burden, easement, occupancy, possession, mortgage rights, etc., on this land or have waived their rights.
Based on this, the title certificate will be issued for the said land. After that, no objections will be entertained.
Take note.
Dated 01.06.2024
Jaberkhan M. Pathan, Advocate,
Residing at City Center, Matar, Taluka Matar, District Kheda
Mobile No. 6354148455
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી નોટીસ આપી જણાવવાનું કે
મોજે ગામઃ લવાલ,તા.વસો, જી.
ખેડાની સીમની ખાતા નં.૮૬૪,
બ્લોક નંબર. ૧૧૪૮ હે.૦-૮૬-૦૦
આકારઃ ૪.૭૫ વાળી ખેતીની
જમીનમાં (૧) કનુજી સુરસંગજી
વગેરે સંયુકત નામે ચાલતી આવેલ
છે. સદર જમીનનું ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી
અમારા અસીલ નામે ભરતભાઇ
ગોવિંદભાઇ પટેલએ અમારી પાસે
કરવામાં આવેલ છે. જેથી આ
જમીનમાં કોઇનો કોઇપણ પ્રકારનો
લાગ,ભાગ,હકક,હીત, હીસ્સો,
બોજો ,સુખાધીકાર,ઇલાખો,
બાનાખત,ગીરો હકક, ધરાવતા હોય
તો તેમણે તે અંગેના પુરાવા સાથે
લેખીતમાં નીચેના સરનામે દિન-૧૦
માં લેખીતમાં રજી.પોસ્ટ. એડી.થી જાણ
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
આ જમીનમાં કોઇનો કોઇપણ પ્રકારનો
લાગ,ભાગ, હકક,હીત, હીસ્સો,
બોજો ,સુખાધીકાર,ઇલાખો, બાનાખત
ગીરો હકક, ધરાવતા નથી કે હોય તો
જતો (વેવ) કરેલ છે.તેમ માની સદરહું
જમીન અંગે ટાઇટલ સર્ટીફીકેટ આપી
દેવામાં આવશે અને ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી
જેની નોંધ લેવી.
તા.૦૧.૦૬.૨૦૨૪
જાબીરખાન. એમ.પઠાણ,એડવોકેટ,
રહે.સીટી સેન્ટર, મું.માતર,તા.
માતર, જી.ખેડા
મો.નં.૬૩૫૪૧૪૮૪૫૫