DISTRICT Mahesana
TALUKA Visnagar
VILLAGE Laxmipura
CITY auda
SURVEY# 356 Cur, 143 Part 3/Part 1
NOTICE CONTENT
Public Notice As per our client’s instruction, it is announced to the public that the property located within the limits of Laxmipura village, under the sub-registration of Visnagar Taluka, Mehsana District, having revenue survey number 356 Cur and survey number 143 Part 3/Part 1, which spans an area of 0-48-P square meters, is solely owned by Patel Narayanbhai Mangaldas. The property is free from all encumbrances. Our client has decided to sell this property and has requested a clear title certificate from us. Therefore, if any person or entity other than the above-stated owner has any claim, right, interest, or encumbrance of any sort on this property, they must present their objections within 7 days at the address given below. If no such claims are made within the stipulated time, all rights are deemed to be waived in favor of our client. We will issue a clear title certificate and proceed with the sale accordingly. Date: 29/05/2024 Location: Vijapur Sangeeta S. Patel Advocate and Notary 8, Shivalik Plaza, near Mamlatdar Office, Vijapur, Visnagar, Dist. Mehsana. Mobile No. 9825427207, 7016951330.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલશ્રીની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે :- રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ મહેસાણા જિલ્લાના સબ-રજીસ્ટ્રેશન વિસનગર તાલુકાના મોજે લક્ષ્મીપુરા ગામ ની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર- ૩૫૬ કુર સર્વે નંબર- ૧૪૩ પૈકી૩/પૈકી૧) જે: કુલ ક્ષેત્રફળ ૦-૪૮- પ ચો.મી.આકાર રૂ.૨.૬૨ ખાતા નંબર.૧૫૧૯ વાળી જમીન રેવન્યુ રેકર્ડ પટેલ નારાયણભાઈ મંગળદાસ ની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજા રહિત આવેલી હોવાનું જણાવી મજકુર મિલ્કત અમારા અસીલશ્રી એ વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારી પાસે સદર જમીન અંગે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહું મિલ્કત કે તેના કોઈપણ ભાગ ઉપર ઉપરોક્ત માલિક સિવાય બીજા કોઈપણ વક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો,ચાર્જ, બોજો,ગીરો, લીયન, દાવો, બાનાખત ચિઠ્ઠી, ઈઝમેન્ટ રાઈટ, ભાગીદારી, ભરણપોષણના હક્કો કે અત્ય હક્કો જેમકે લીઝ,લાયસન્સ,કબજો ભોગવટો કે અન્ય કોઈપણ પ્રકારનો હક્ક હિત સબંધ સમાયેલ હોય તો તેવી વ્યક્તિઓએ દિન-૭ માં પુરાવા સાથે નીચેના સરનામે વાંધાઓ રજુ કરવાના રહેશે, અતે જો તેમ કરવામાં નહીં આવે તો મુદત વીતી ઉપરોક્ત તમામ હક્કો અમારા અસીલશ્રી ની તરફેણ માં જતા કરેલા છે તેમ સમજી અમારા અસીલશ્રી તે સદર જમીનનું ટાઈટલ ક્લીયર સર્ટીફિકેટ આપીશું અને તેઓ વેચાણ અંગેની કાર્યવાહી કરશે જેની નોંધ લેશો. તારીખ : ૨૯/૦૫/૨૦૨૪ સ્થળ : વિજાપુર સંગીતા.એસ. પટેલ એડવોકેટ એન્ડ નોટરી ૮,શિવાલીક પ્લાઝા, મામલતદાર ઓફિસ પાસે, વિજાપુર, તા.વિજાપુર, જી. મહેસાણા. મો.નં.૯૮૨૫૪૨૭૨૦૭, ૭૦૧૬૯૫૧૩૩૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap