DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Lhor
CITY ahmedabad
FINAL PLOT# 502
SURVEY# 1562
NOTICE CONTENT
This is to inform the public that a request for a Title Clearance Certificate has been made for the land located in the village of Lhor, in the Kadi sub-district of Mahesana district. This land is identified by the following details: Old survey number: 1562, Re-block survey number: 502 (8 out of 317/1), area: 0/53/62 acres. This land is owned and possessed by Rajesh Balubhai alias Bababhai Padariya. This land is free from any encumbrances. Therefore, if anyone has any claim, interest, right, encumbrance, or any other claim on the said land, then they are requested to submit their claims in writing with supporting documents to the following address within seven (7) days from the date of publication of this notice. Failure to do so will result in the issuance of a Title Clearance Certificate without considering any objection. Date: 02/04/2025 S B Patel Associates Sunil B. Patel (Advocate) Vipul J. Patel Office: F/101-102, Anutham Nagar Road, Kadi-382715 Mobile No: 9898748042, 8980112437
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાંવવાનું કે, ડીસ્ટ્રીક્ટ મહેસાણાના સબ- ડીસ્ટ્રીક્ટ કડીના મોજે : લ્હોરની સીમની જુની શરતની ખેતીની ખાત નંબર - ૧૫૬૨ ના રી-બ્લોકુસર્વે નંબર - ૫૦૨ (જુનો સર્વે નંબર - ૩૧૭/૧ પૈકી ૮) હે.આરે.ચો.મી. ૦/ ૫૩/૬૨ આકાર રૂ.૧-૭૯ તથા ખાતા નંબર - ૧૫૪૬ ના રી-બ્લોક/ સર્વે નંબર - ૫૦૩(જુનો સર્વે નંબર - ૩૧૭/૧ પૈકી ૭) હે.આરે.ચો.મી. ૦/ ૬૭/૦૮ આકાર રૂ.૨-૬૫ વાળી] જમીન રાજેશ બાલુભાઈ ઉફે] બાવાભાઈ પાદરીયાનાની સ્વતંત્ર] માલિકી અને કબજા ભોગવટાની ત્થા તમામ બોજાઓથી મુક્ત હોવાનું જણાવી તે જમીનનું અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહુ જમીન પર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, દાવો, બોજો, અલાખો, અન્ય કોઈ હક્ક હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં તમામ પ્રમાણિત પુરાવા સહિત લેખિત જાણ રજી.એડી દવારા નીચેના સરનામે કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો મુદ્ત વિત્યે સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહીં. તેની નોંધ લેવી. તા.૦૨/૦૪/૨૦૨૫ S B Patel Associates સુનિલ બી. પટેલ (એડવોકેટ) (વિડજવાળા) વિપુલ જે. પટેલ (નગરાસણવાળા) ઓફીસ:એફ/૧૦૧-૧૦૨, અનુથમ સ્ ણનગર રોડ,કડી-૩૮૨૭૧૫ મો.નં. ૯૮૯૮૭૪૮૦૪૨ ૮૯૮૦૧૧૨૪૩૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap