Public Notice for Samast

Lhor, Mahesana

DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Lhor
CITY auda
SURVEY# 272 (Old survey/block numbers-227, 228, 232, 233, 234, 235, 236, 237, 238, 240, 241 and 243)
NOTICE CONTENT
Public Notice District Mehsana, Registration Sub District Kadi, in the locality of village Lhore as per survey reserve, newly amalgamated survey/block number 272 (old survey/block numbers 227, 228, 232, 233, 234, 235, 236, 237, 238, 240, 241, and 243) covering an area of 57059 sq.cm. The land for non-agricultural use has a plan known as ‘Samast’ comprising bungalow number 25 (type-3), land area 1499 sq.ft. which includes 1228.50 sq.cm. net plot area and the said plan includes roads, and common plots with approximately an area of 013 sq.ft. or 596.18 sq.cm., making a total area of 2182 sq.ft. or 1824.98 sq.m., and on it is a construction with area 212 sq.ft. or 176.93 sq.m. jointly owned and possessed by Bhavin Jayantilal Sarkhedi, Bhaumik Jayantilal Sarkhedi, and Madhuriben Jayantilal Sarkhedi, free from all encumbrances and claims. A demand for a title clearance certificate has been made to us, hence, anyone having any concern, right, interest, share, claim, or any financial or institutional encumbrance or charge should inform us within seven (7) days from the publication of this notice at the address below (no concerns will be considered without documented evidence). Failing which, it will be deemed that no such rights, interest, share, claim, or encumbrance exists and if present, are considered waived, thereby we will provide a certificate declaring the title clear and marketable and thereafter, no disputes or objections concerning this property will be entertained. Date: 29/05/2024 Location: Ahmedabad CN Associates & Advocates Naresh B. Thummear, Chirag M. Chodvadiya, Nimesh N. Soni 912, J.B.Tower, Thaltej, Ahmedabad-380054. Mo. 96875-63404
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીક્ટ મહેસાણા, રજીસ્ટ્રેશન સબ રટ્રીકટ કડી, તાલુકા કડીના મોજે ગામ લ્હોરની સીમના રીસર્વે મુજબ નવા એકત્રીત સર્વે/્લોક નંબર-ર ર૭ (જુના સર્વે્લોક નંબર-૨૨૭, ૨૨૮, ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૪૦, ૨૪૧ તથા ૨૪૩) ક્ષેત્રફળ ૫૭૦૫૯ સ.ચો.મી.ના બીનખેતીના ઉપયોગવાળી જમીન ઉપર આવેલ રહેશાંકીય હેતુ માટેની યોજના કેજે ““સમસ્ત''ના નામે ઓળખાયછે તેમાં આવેલ બંગલા નંબર-૨૫ (ટાઈપ- ૩), જમીનનું કેત્રફળ ૧૪૯૯ સ.ચો.વા. થાને ક ૧૨૨૮.૫૦ સ.ચો.મી. નેટપ્લોટ એરીયા તથા સદર યોજનામાં મુકવામાં આવેલા રોડ- રસ્તા, કોમન પ્લોટની ૧.૧ આશરે ક્ષેત્રફળ ૦૧૩ સ.ચો.વા. યાને કે ૫૯૬.૧૮સ.ચો.મી. જમીન મળી કુલ ક્ષેત્રફળ ૨૧૮૨ સ.ચો.વા. યાને કે ૧૮૨૪.૯૮સ.ચો.મી., તથા તેની પર આવેલ ક્ષેત્રફળ ૨૧૨ સ.ચો.વા. યાને કે ૧૭૬.૯૩સ.ચો.મી.ના બાંધકામવાળી મિલકત (૧) ભાવિન જયંતિલાલ સરખેડી, (૨) ભૌમીક જયંતિલાલ સરખેડી તથા (૩) માધુરીબેન જયંતિલાલ સરખેડીની સંયુક્ત માલીકી અને કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓ અને દાવાદુવીથી મુક્ત અને નાકરજી આવેલી હોવાનું જશાવી અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે.જેથી સદરહુ મિલકત ઉપર જો કોઈનો લાગભાગ, હક્ક, હિત, હીસ્સો, દાવો કે બોજો યા કોઈપણ બેક કે નાણાંકીય સંસ્થાનો બોજો અથવા ચાર્જ લીયન હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને તે બદલના લેખીત આધારભૂત પુરાવા સહિત નીચેના સરનામે જાણ કરવી (પુરાવા સિવાય કોઈનો પણ વાંધો ઘ્યાનમાં લેવામાં આવશે નહી). જો તેમ કરવામાં નહી આવે તો સદરહું મિલકત ઉપર અન્ય કોઈનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો આવેલો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલો છે તેમ સમજી સદરહુ મિલકત અંગેનું ટાઈટલ ક્લીયર અને માર્કટેબલ હોવા અંગેનું પ્રમાણપત્ર આપીશું અને ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી તેની નોંધ તારીખઃ- ૨૯/૦૫/૨૦૨૪ સ્થળઃ- અમદાવાદ CN Associates & Advocates Naresh B. Thummear, Chirag M. Chodvadiya, Nimesh N. Soni ૯૧૨, જે.બી.ટાવર, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. મો. ૯૬૮૭૫-૬૩૪૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap