Moje: Lihoda
District Gandhinagar Sub-District Dehgam Moje Village Lihoda|
Simna Khataan No.: 642 Nablok Survey: 583 (Old Survey No.- 347/1)
Total Area 0-55-26 mi. Old Condition Land
Cultivated land, Total Independent Owner
Kansinh Fathaji, Rajusingh
Galaabsinh etc. joint possession
Enjoyment of all types of burdens
Free, it is known that our
Asil has decided to sell it to us|
And our Asil, our|
Request for a title clear certificate of the said land
Has been done. Therefore, regarding the said land, anyone's
Any kind of attachment, share, right,
Share or interest is borne by them
He should inform us of this notice with written evidence
Published from day-(7) seven
At the following address, Reg. Dhost Ed.
Through. Despite this, no one,
No kind of interest is contained.
And if so, the land owner
In favor of it, it has been gone or (wave) done.
Understanding so, the title of the said land
Clearance certificate will be issued
Will be done. After that no one's
No objection will be raised. Take special note of it.
Gandhinagar
Jalpa A. Chandel (Advocate)
Stay at Patelwas, Valad
T.G. Gandhinagar
Mob. No., 8347279324
ગુજરાતી નોટિસ
મોજે : લીહોડા
કિસ્ટ્રિક્ટ ગાંધીનગર સબ-
ડિસ્ટ્રિક્ટ દહેગામ મોજે ગામ લીહોડા|
સીમના ખાતાનંઃ ૬૪૨ નાબ્લોકસર્વે
: ૫૮૩ (જૂના સર્વે નં.-૩૪૭/૧)
ની કુલ ક્ષેત્રફળ ૦-૫૫-૨૬
.મી.જુની શરત જમીનતું
ખેતીવાળી જમીન કુલ સ્વતંત્ર માલિક
કાનસિંહ ફતાજી, રાજુસિહ
ગલાબસિંહ વિગેરેની સંયુક્ત કબજા
ભોગવટાની તતમામ પ્રકારના બોજા
રહિત હોવાનુ જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી|
કરેલ છે અને અમારા અસીલ અમારી|
પાસે સદરહુ જમીનના ટાઇટલ
ક્લીયર સર્ટિફિકેટની માંગણી કરેલ
છે. જેથી સદરહુ જમીન બાબતે કોઈનો
કોઈપણ જાતનો લાગ, ભાગ, હક્ક,
હીસ્સો કે હિત પોષાતા હોય તેમણે
તેની લેખિત પુરાવા સહિત આ નોટિસ
પ્રસિદ્ધ થયેથી દિન-(૭) સાતમાં
નીચેના સરનામે રજી.ધોસ્ટ એડી.
મારફતે જાણ કરવી. તેમ છતાં કોઈના,
કોઈપણ પ્રકારનું હિત સમાયેલ નથી.
અને જો હોય તો તે જમીન માલિકની
તરફેણમાં જતાં યાને (વેવ) કરેલ છે.
તેમ સમજી સદરહુ જમીનનું ટાઇટલ
ક્લિયરન્સ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં
આવશે. ત્યારબાદ કોઇની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહીં. જેની
ખાસ નોંધ લેશો.
ગાંધીનગર
જલ્પા એ. ચંદેલ (એડવોકેટ)
રહે. પટેલવાસ, વલાદ
તા. જી .ગાંધીનગર.
મો.નં,૮૩૪૭૨૭૯૩૨૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap