NOTICE CONTENT
PUBLIC NOTICE
This is to inform the general public and all concerned that the agricultural land in the village of Limbad, Taluka Dasada, District Surendranagar, Registration District Sub-District Surendranagar, Account No. 156, Block/Survey No. 479 (Old Block/Survey No. 272/Paiki 1/Paiki 1), named 'Padharvalu', with a total area of 1-00-78 Hectare-Are-Sq.Mt. and an assessment of Rs. 3.31 paisa, which is old condition agricultural land, is currently in the joint ownership and possession of Vasantben Premjibhai, Dineshbhau Premjibhai, Mahipatbhai Premjibhai, Janakben Premjibhai, etc., as per the revenue records. They have decided to sell the said agricultural land to our client and have requested a Title Clear Certificate from us for this purpose.
Any person or institution having any kind of claim, right, interest, share, claim, encumbrance, lien charge, mortgage, financial loan, tenancy right, cultivation right, cart-way right, agreement to sell, or any other right, interest, share on the said land, should inform us in writing with true copies of documentary evidence of such change within 10 days from the publication of this notice at the address given below by registered AD. If there is a failure to do so, it will be assumed that all rights have been waived, and a Title Clear Certificate will be issued, after which no objection or dispute will be entertained. Please take note of this.
Place: Patdi
Date: 14/02/2026
Ranjitsinh B. Parmar Advocate, Shivam Law Associates, Om Chambers, Kharaghoda Road, Patdi, Taluka Dasada, District Surendranagar. Mobile: 89059 84272, 97143 24572.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને તથા લાગતા વળગતાઓને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મોજે. લીંબડની સીમ જમીન ખાતા નં.૧૫૬ જેનો બ્લોક/સરવે.નં.૪૭૯(જુનો બ્લોક/સર્વે નં. ૨૭૨/પૈકી ૧/પૈકી૧)જેનું ખેતર નામે-પાધરવાળું જેના કુલ હે.આરે.ચો.મી.૧-૦૦-૭૮ જેના આકાર રૂા.૩.૩૧ પૈસાવાળી જુની શરત ખેતીની સીમ જમીન હાલ રેવન્યુ રેકર્ડમાં વસંતબેન પ્રેમજીભાઈ, દિનેશભાઈ પ્રેમજીભાઈ, મહિપતભાઈ પ્રેમજીભાઈ, જનકબેન પ્રેમજીભાઈ વિગેરેની સંયુકત માલિકીપણા અને કબજા ભોગવટામાં આવેલ છે અને ઉપરોકત ખેતીની જમીન તેઓએ અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે તે હેતુ માટે અમારી પાસેથી સદરહું જમીનના ટાઈટલ કલીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે.
સદરહું જમીન પરત્વે કોઈપણ વ્યકિત કે સંસ્થાનો બોજો કે અન્ય કોઈનો કોઈ પણ જાતનો કે પ્રકારનો લાગ-ભાગ, હકક, હિત, હિસ્સો, દાવો, બોજો, અલાખો, લીયન ચાર્જ, ગીરો, મોર્ગેજ, નાણાકીય ધિરાણ કરેલ હોય કે ગણોત હકક, ખેડહકક, ગાડાહકક રસ્તા હકક, બાનાચિઠ્ઠી, બાનાખતના હકકો કે અન્ય કોઈ હકક, હિત, હિસ્સો પોષાતો હોય કે રહેલો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ ની અંદર તે બદલાના દસ્તાવેજી પુરાવાની ખરી નકલો સહીત અમોને નીચેના સરનામે રજી.એડીથી લેખિત જાણ કરવી. અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો તમામ હકક જતો કરેલ છે તેમ માનીને ટાઈટલ કલીયર સર્ટીફિકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈનો વાંધો કે તકરાર ચાલશે નહી. તેની નોંધ લેશો.
સ્થળઃ પાટડી
તા.૧૪/૦૨/૨૦૨૬
રણજીતસિંહ બી.પરમાર એડવોકેટ શિવમ લો એસોસીએટસ ઓમ ચેમ્બર્સ, ખારાધોડા રોડ, પાટડી, તા.દસાડા, જી.સુરેન્દ્રનગર મો. ૮૯૦૫૯ ૮૪૨૭૨, ૯૭૧૪૩ ૨૪૫૭૨.