NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone-3 and within the limit of village Limbadiya, Old Block Number -39 as per re-survey New Block Number -64 with an area of 4041 square meters agricultural land under old conditions. Kiritbhai Ramanlal Shah, Hasbin Siddharthmai Shah, Shrenikbhai Jitendrabhai Shah, Milanbhai Jitendrabhai Shah, Rinaben Narendra Shah, Nayanbhai Jitendrabhai Shah, Smitaben Ramanlal Shah, Dhrubiben Umeshbhai Shah, Sujalbhai Narendra Shah, Shreyanshbhai Mahendrabhai Shah, Sandipbhai Vipinbhai Shah, Aarti Mahendrabhai Shah (15), Romharshbhai Jaymanbhai Shah (16), Priteshbhai Kirtikarbhai Shah (17) Amitbhai Kirtikarbhai Shah (18), Jaydeepbhai Visinbhai Shah (19), Kaival Mananbhai Shah (20), Dhuvbhai Umeshbhai Shah (21), Chiragbhai Kalyanbhai Shah (22) Nehaben Kalyanbhai Shah, all residing in Gandhinagar, declare freehold ownership and possession unencumbered. They requested a title clearance certificate from us. If anyone has any rights, interest, stake in the said land, they need to notify within 7 days to the Registry with valid proof ( Unsubstantiated claims will not be considered), else it will be presumed that there is no claim or stake, considered waived and title clearance certificate will be issued accordingly. Post this, no complaints will be entertained.
Vijay Y. Chaugule & Co., Advocate
425 to 428, Devnandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge,
Ahmedabad 380006
Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન-૩ અને
તાલુકે ગાંધીનગરના મોજે-ગામ
લીંબડીયાની સીમમાં આવેલ જુના
બ્લોક નંબર -૩૯ જેના રી-સર્વે મુજબ
નવા બ્લોક નંબર - ૬૪ ક્ષેત્રફળ
૪૦૪૧ સમચોરસમીટરની જુની
શરતની ખેતીની જમીન (૧)
કિરીટભાઈ રમણલાલ શાહ (૨
હષબિન સિઘ્ધાર્થમાઈ શાહ
શ્રેણીકભાઈ જીતેન્દ્રભાઈ શાહ
મિલનભાઈ જીતેન્દ્રભાઈ શાહ
રીનાબેન નરેન્દ્રભાઈ શાહ
નયનભાઈ જીતેન્દ્રભાઈ શાહ
સ્મિતાબેન રમણલાલ શાહ (
દિ્રીબેન ઉમેશભાઈ શાહ (
સુજલભાઈ નરેન્દ્રભાઈ શાહ (
શ્રેયાંશભાઈ મહેન્દ્રભાઈ શાહ (
સંદિપભાઈ વિપિનભાઈ શાહ (
આરતીબેન મહેન્દ્રભાઈ શાહ (૧૫)
રોમહર્ષભાઈ જયમનભાઈ શાહ
(૧૬) પ્રિતેશભાઈ કિર્તીકરભાઈ
શાહ (૧૭) અમિતભાઈ
કિર્તીકરભાઈ શાહ (૧૮)
જયદીપભાઈ વિષિનભાઈ શાહ (૧૯)
કૈવલ મનનભાઈ શાહ (૨૦) ધુવભાઈ
ઉમેશભાઈ શાહ (૨૧) ચિરાગભાઈ
કલ્યાણભાઈ શાહ (૨૨) નેહાબેન
કલ્યાણભાઈ શાહ, તમામ ઠેકાણુ
ગાંધીનગરનાએ તેઓની માલિકી
કબજા ભોગવટાની તેમજ તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી
કરેલ છે તો સદર જમીનમાં કોઇનો
હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો
દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત
પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ
કરવી (પુરાવા વગરના વાંધાઓ
ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો
તૈમ કરવામાં કસુર કરવામાં આવશે
તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી
અને હોય તો તે વેવ કરેલ છે તેમ
માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઇની કોઇ તકરાર ચાલશે નહી.
VIJAYY. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩