DISTRICT Kheda
TALUKA Matar
VILLAGE Limbasi
CITY ahmedabad
SURVEY# 1936
NOTICE CONTENT
This is to inform the general public that the land belonging to Ramanbhai Khoda Bhai Patel, situated in the village of Limbasi, Matar Taluka, Kheda district, has been the subject of a request for a title clear certificate. The land in question encompasses various survey numbers, including 1019 (0-31-36 hectares, 2.06 paisa), 1018 (0-73-85 hectares, 4.84 paisa), 1019 (0-29-34 hectares, 1.94 paisa), 1015 (0-41-49 hectares, 2.69 paisa), 1022 (0-20-24 hectares, 1.06 paisa), 1024 (0-22-26 hectares, 1.37 paisa), 1027 (0-53-62 hectares, 3.50 paisa), 1025 (0-24-28 hectares, 1.63 paisa), 1030 (0-26-30 hectares, 1.37 paisa), 1035 (0-32-37 hectares, 2.12 paisa), 975 (0-96-12 hectares, 5.95 paisa), 996, and 997 (0-75-88 hectares, 6.19 paisa), totaling 5-47-34 hectares. This land is an old leasehold agricultural property and is owned, possessed, and enjoyed by Ramanbhai Khoda Bhai Patel. If anyone has any claim, right, interest, or share in this land, they are requested to submit documentary evidence within seven days of this notice to the address below. Failure to do so will be deemed as no claim, right, interest, or share in the property, and a title clearance certificate will be issued. Any future objections or disputes will not be entertained. Ahmedabad Date: 28/03/2025 Through Ramanbhai Khoda Bhai Patel Bharwad Ratnabhai Amrabhai (Advocate & Notary) 6, Amrdiip Complex, Next to Panchshil Society Bareja, Tal. Dascroi Dist. Ahmedabad-382425 Mob: 9099809744, 97257 31130.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કૈ, જત ડિસ્ટ્રીકટ ખેડા સબ ડિસ્ટ્રીકટ માતતર તાલુકાના મોજે લીંબાસી ગામની સીમના ખાતા નંબર ૧૯૩૬ નાં બ્લોક/સર્વે નં, ૧૦૧૯ ની હે.આરે.ચૌ.મી. ૦-૩૧-૩૬, આકાર રૂ!. ૨.૦૬ પૈસાવાળી તથા બ્લોક/સર્વે નં.- ૧૦૧૮ ની હે.આરૈ.ચૌ.મી, ૦-૭૩-૮૫, આકાર રૂ|. ૪.૮૪ પૈસાવાળી તથા બ્લોક/સર્વે નં. ૧૦૧૯ ની હે.આરે.ચો.મી. ૦-૨૯-૩૪, આકાર રૂ. ૧.૯૪ પૈસાવાળી તથા બ્લોક/સર્વે નં. ૧૦૧૫ ની હે.આરૈ.ચો મી. ૦-૪૧-૪૯, આકાર રૂ. ૨.૬૯ પૈસાવાળી તથા બ્લોક/સર્વે નં. ૧૦૨૨ ની હે.આરે.ચો.મી. ૦-૨૦-૨૪, આકાર રૂ.૧.૦૬ પૈસાવાળી તથા બ્લોકુ/સર્વે નં. ૧૦૨૪ ની હે.આરે. ચો.મી. ૦-૨૨-૨૬, આકાર રૂ. ૧.૩૭ પૈસાવાળી તથા બ્લોક/સર્વેન.- ૧૦૨૭ની હે.આરે.ચો.મી. ૦-૫૩- ૬૨, આકાર રૂ. ૩.૫૦ પૈસાવાળી| તથા બ્લોક/સર્વે નં. ૧૦૨૫ ની| હે.આરે.ચો.મી. ૦-૨૪-૨૮, આકાર રૂ. ૧.૬૩ પૈસાવાળી તથા બ્લોક/સર્વે નં.૧૦૩૦ ની હે.આરે.ચૌ.મી. ૦-૨૬-૩૦, આકાર રૂ. ૧.૩૭ પૈસાવાળી તથા બ્લોક/સર્વે નં,- ૧૦૩૫ ની હે.આરે.ચો.મી. ૦-૩૨-૩૭, આકાર રૂ. ૨.૧૨ પૈસાવાળી તથા બ્લોક/સર્વે નં. ૯૭૫ ની હે.આરે.ચૌ.મી. ૦-૯૬-૧૨, આકાર રૂ. ૫.૯૫ પૈસાવાળી તથા ૯૯૬ ની બ્લોક/સર્વે નં.- ૯૯૭ ની હૈ,આરે.ચો.મી. ૦-૭૫-૮૮, આકાર રૂ. ૬.૧૯ પૈસાવાળી એમ મળી કુલ હે.આરે.ચો.મીં. ૫-૪૭- ૩૪ વાળી જુની શરતની ખેતીની જમીન રમણભાઈ ખોડાભાઈ પટેલની! સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલી છે. સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયર સર્ટફીકેટની માંગણી કરેલ છે. જેથી સદરહુ જમીન સબંધે કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, 'હકક, હિત, હિસ્સો પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ થયેથી દિન - (સાત) માં તે બાબતના દસ્તાવેજી પુરાવાઓ સહિત રજી, એડી,થી નીચેના સરનામે જાણ કરવી અને તેમ કરવામાં નર્હી આવેથી સદરહુ મિલકતમાં કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હિત, હિસ્સો રહેલો નથી તેમ સમજી સદરહુ મિલકતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઈપણ જાતનો વાંધો કે તકરાર ચાલશે નહીં. અમદાવાદ તારીખ-૨૮/૦૩/૨૦૨૫ મારી મારફત રમણભાઈ ખોડાભાઈ પટેલ ભરવાડ રત્નાભાઈ અમરાભાઈ (એડવોકેટ એન્ડ નોટરી) ૬, અમરદીપ કોમ્પલેક્ષ, પંચશીલ સોસાયટીની બાજુમાં, બારેજા, તા.- દસક્રોઈ, જી.-અમદાવાદ-૩૮૨૪ર૫ મો.-૯૦૯૯૮૦૯૭૪૪, ૯૭૨૫૭ ૩૧૧૩૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap