NOTICE CONTENT
PUBLIC NOTICE
This is to inform the general public that the owners of the land bearing Revenue Block/Survey No. 1177 (Old Revenue Survey No. 1065) situated in the village of Linch, Taluka Mehsana, Registration District Mehsana, Gujarat State, having an area of 1 hectare, 99 ares, 30 sq. meters, assessed at Rs. 5.99, an agricultural land under old tenure conditions, which is recorded under Khata No. 2577 in the revenue records, namely: (1) Sanjaybhai Amratbhai Prajapati, (2) Gajendrakumar Kanubhai Patel, (3) Narendrakumar Babubhai Patel, (4) Sureshbhai Dhulabhai Prajapati, (5) Vaghjibhai Mafatbhai Rabari, (6) Sanjaybhai Mafatlal Prajapati, have requested a Title Clearance Certificate from us, stating that the said land is under their joint ownership and possession, and is free from encumbrances.
Regarding the said land/property, if any person, organization, trust, partnership firm, company, private firm, public corporation, bank, food/nutrition department, etc., has any objection, claim, right, interest, share, or any kind of dispute or encumbrance, they should inform us at the address below with documentary evidence within 7 days by Registered Post A.D. If this is not done, it will be understood that no one has any right, share, or interest in the said land/property, and if they do, they have relinquished it. Thereafter, a Title Clearance Certificate will be issued for the said property, and no dispute of any kind will be entertained. The general public should take note of this.
Date: March 9, 2026, through us,
Bela J. Shah / Nemil J. Shah / Jayesh K. Shah / Doli N. Shah / Jil J. Shah
Advocates, N.J.L. Associates, Mehsana
2, Kamboinagar Society, Prashant Cinema Road, Near Upnagar Jain Derasar,
Mehsana-384002. Mob. 9638733133 / 8140833133
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, ગુજરાત રાજયના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણાના
તાલુકા મહેસાણાના મોજે ગામ લીંચની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નં.૧૧૭૭ (જુનો રેવન્યુ
સર્વેનં.૧૦૬૫)વાળી જમીન જેનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી.: ૧-૯૯-૩૦, આકાર રૂા.૫-૯૯
પૈસાવાળી જૂની શરતની ખેતીલાયક ઉપયોગવાળી જમીન, જે રેવન્યુ રેકર્ડમાં ખાતા નં.૨૫૭૭
થી ચાલે છે તેના માલિકો (૧)સંજયભાઈ અમરતભાઈ પ્રજાપતિ, (૨)ગજેન્દ્રકુમાર કનુભાઈ
પટેલ, (૩) નરેન્દ્રકુમાર બાબુભાઈ પટેલ, (૪) સુરેશભાઈ ધુળાભાઈ પ્રજાપતિ, (૫)
|વાઘજીભાઈ મફતભાઈ રબારી,(૬) સંજયભાઈ મફતલાલ પ્રજાપતિ નાઓએ સદર જમીન
તેઓની સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની, બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસે|
સદરહુમિલકત અંગે ટાઈટલ કલીયરન્સસર્ટીફીકેટની માંગણી કરેલછે.
સદરહુ જમીન/મિલકત સંબંધે જો કોઈ વ્યકિત, સંસ્થા, ટ્રસ્ટ, ભાગીદારી પેઢી, કંપની,
ખાનગી પેઢી, જાહેર નિગમ, બેન્ક, ખોરાકી-પોષણ વિગેરેને ઉપરોકત મિલકત અંગે કોઈનો
કોઈપણ જાતનો વાંધો, લાગ-ભાગ, હકક,હિત કે હિસ્સો હોય અથવા કોઈ પણ જાતનો વાંધો-
તકરાર કે બોજો કે અલાખો હોય તો તે અંગેના દસ્તાવેજી પુરાવા સાથે અમોને નીચેના સરનામે
દિન-૭ માં રજી.પો.(એ.ડી) થી જાણ કરવી અને જો તેમ કરવામાં નહીં આવે તો મજકુર
જમીનવાળી મિલકત ઉપર કોઈનો કોઈ પણપ્રકારનોહક, હિસ્સોકે અધિકાર નથી અને હોય
તો તે જતા કર્યા છે તેમ સમજી મજકુર મિલકત અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી
દેવામાં આવશે.અને ત્યારબાદ કોઈની કોઈ પણપ્રકારનીતકરાર ઘ્યાને લેવામાં આવશે નહીં,
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
તારીખ.૯, માર્ચ, ૨૦૨૬નાદિને અમારી મારફતે,
બેલા જે.શાહ/નેમીલ જે.શાહ/ જયેશ કે. શાહ/ ડોલી એન. શાહ/ ઝીલ જે.શાહ
એડવોકેટસ, એન.જે.લો. એસોસીએટસ, મહેસાણા
૨, કંબોઈનગર સોસાયટી, પ્રશાંત સિનેમા રોડ, ઉપનગર જૈન દેરાસરની બાજુમાં,
મહેસાણા-૩૮૪૦૦૨, મો.૯૬૩૮૭૩૩૧૩૩ / ૮૧૪૦૮૩૩૧૩૩