NOTICE CONTENT
This is to inform the general public that, Sub Registrar of Registration, Mehsana District, Mehsana, in the village of Linch, Taluka Mehsana, in the new Revenue Block / Survey No. 1282 (Old Block / Survey No. 4) 1-00-62 Hectare, Khata No. 509, old terms, irrigated agricultural land, Thakor Kaluji Shanbhuji, Shankarbhai Babubhai Chaudhary, all resident of Linch, the above said agricultural land is in their name. It is completely owned and possessed and is free from all encumbrances. They have requested a Title Clearance Certificate from us regarding the said land.
If any person has any interest, share, claim, right, or encumbrance on the above said land, then he should inform us in writing along with documentary evidence within 7 days from the date of publication of this notice at the following address by Registered Post. If he fails to do so, it will be considered that no such interest, share, claim, or encumbrance exists on the said land and if any, is waived off. We will issue a Title Clearance Certificate regarding the said land and thereafter no claim or objection will be entertained. Take note.
Yours truly
Parash Mahendrabhai Rangwala, Advocate
2, Vijayant Apartment, Jail Road, Mehsana. Mobile No. 9904824490.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે,રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રેશન મહેસાણા
ડીસ્ટ્રીકટ મહેસાણાના મોજે ગામ લીંચ,તા.જી.મહેસાણાની સીમમાં નવીન રેવન્યુ|
બ્લોક/સર્વે નં.૧૨૮૨(જૂના બ્લોક/સર્વે નં.૪) ૧-૦૦-૬૨ હે.આરે.ચો.મી.વાળી
ખાતા નં.૫૦૯ જુની શરતની પિયતવાળી જમીન ખેતીલાયક ઉપયોગવાળી જમીન
ઠાકોર કાળુજી શંભુજી, શંકરભાઈ બાબુભાઈ ચોધરી તમામ રહે.લીંચ વાળા સદર
ઉપરોક્ત ખેતીની જમીન પોતાના નામે છે.તે તેઓની સંપૂણપણે માલીકી વ કબજા
|ભોગવટાની તથા તમામ બોજાઓ વગર રહિતની હોવાનું જણાવી અમારી પાસેથી
સદરહું જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
એ રીતે ઉપરોક્ત જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો,
હિત, સંબંધ, બોજો, ચાજ, દરદાવો, અલાખો, વાંધો, તકરાર, ભરણપોષણનો હક્ક હોય
તો તે આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૪ (સાત) માં અમોને તે બદલના
લેખીત પુરાવાઓ સહીત લેખીતમાં જાણ નીચેના સરનામે રજી.એ.ડી.પોસ્ટ દ્વારા
જાણ કરવી.અને જો તેમ કરવામાં નહીં આવે તો મુદત વીતે મજકૂર જમીન ઉપર
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,,હક્ક,હિત, હિસ્સો,દાવો કે બોજો નથી.અને
જો હોય તો તે જતો (વેવ) કરેલ છે.તેમમાની મજકૂર જમીન અંગે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર કે કલેઈમ
ચાલશે નહીં.તેની નોંધ લેવી. અમારી ee
સ
પરેશ મહેન્દ્રભાઈ રંગવાલા, એડવોકેટ
૨,વિજયંત એપાર્ટમેન્ટ, જેલ રોડ, મહેસાણા.મો.૯૯૦૪૮ ૨૪૪૯૦