NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that in the sub-district Ahmedabad, Taluka Dholka in the village Moj Utelliya under survey number 573, Block/Survey No. 927, (Old Block/Survey No. 125/3) having H.R.No. 1-70-33 (Ch.Mi. 17033-00) are a size land worth 0.25 paise, an old conditioned farming land, which is under the exclusive ownership and possession of Manjuba alias Manjulaben, daughter of Nanubhai and wife of Mahipatsingh Vaghela. Additionally, it is declared that this agricultural land is free from all kinds of encumbrances and charges, and the rights and titles of the said land are clear and eligible for sale. Any claims, shares, parts, interests, oppositions, disagreements, liens, charges, or any other type of rights pertaining to the said agricultural land are deemed null and void unless proven with verified evidence to our notice within 7 (seven) days of this public notice being issued. If failed to be appropriately presented or delayed, it is understood that no further claims can be made with respect to the rights over the agricultural land as mentioned above. A certificate of clear title will be issued accordingly, and further proceedings related to the sale of this agricultural plot will be executed by our principal. Hence, no further disputes shall ensue following this action. The public is advised to make a note of this clearly. Signed, Devang Mukeshbhai Khatri, Advocate, Khatriwad, M. Dholka, Dist. Ahmedabad. Contact: 9925411944
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
ધોળકા તાલુકાના ગામ મોજે
ઉત્તેલીયાની સીમના ખાતા નંબર.
૫૭૩, બ્લોક/સરવે નંબર. ૯૨૭, (જુનો
બ્લોક/સરવે નંબર. ૧૨૫/૩)
હે.આરે.ચો.મી. ૧-૭૦-૩૩ (ચો.મી.
૧૭૦૩૩-૦૦) આકાર રૂ. પ- ૨૫
પૈસા વાળી જુની શરતની ખેતીની જમીન
મંજુબા ઉર્ફે મંજુલાબેન તે નાનુભાઈની
દિકરી તે મહિપતસિંહ વાઘેલાની પતિની
કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની
તથા પોતાના ખેડ હક્કની અતે તમામ
પ્રકારના બોજા મુક્ત નાકરજી તથા સદરહુ
ખેતીની જમીનના રાઈટસ ટાઈટલ
ચોખ્ખા અતે વેચાણને પાત્ર હોવાનું
જણાવી સદરહુ ખેતીની જમીન અમારા
અસીલને વેચાણ આપવા નક્કી કરેલ છે
તથા અમારા અસીલે સદરહુ ખેતીની
જમીન અંગેના ઉપરોક્ત ખેતીની જમીન
માલીકના ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવા બદલના અભિપ્રાય અંગે
માંગણી કરેલ છે. સબબ ઉપરોકત
ખેતીની જમીન પરત્વે હરકોઈ સખ્સનો
હરકોઈ પ્રકારનો દરદાવો, લાગ, ભાગ,
હકક, હિસ્સો કે હિતસંબધ, વાંધો,
તકરાર, લીયન ચાર્જ, ગણોતહકક, ખેડ
ભરણપોષણ યા અન્ય કોઈ પ્રકારના
હકકો આવેલ હોય તો તેઓએ આ જાહેર
નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન - ૭ (સાત)
માં અમોને તે બદલના પ્રમાણિત
પુરાવાની નકલો સહીત રજી. એ. ડી.
થી નીચેના સરનામે લેખીતમાં જાણ કરવી
જો તેમ કરવામાં કસુર અગર વિલંબ થશે
તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ
શળખ્સનો કોઈપણ પ્રકારના ઉપર મુજબના
હકકો યા અત્ય કોઈ પ્રકારના હકકો
આવેલા નથી કે પોષાતા નથી અગર
આવેલ છે કે પોષાય છે. તો તેવા હકકો
જમીન માલીકોની તરફેણમાં જતો યાને
(વેવ) કરેલ છે તેમ સમજી ઉપરોકત
ખેતીની જમીનનું ટાઈટલ કલીયરના
અભિપ્રાય અંગેનુ સર્ટીફીકેટ આપવામાં
આવશે. તથા અમારા અસીલ દ્રારા
સદરહુ ખેતીની જમીનની વેચાણ અંગેની
આગળની કાર્યવાહી કરવામાં આવશે
અનેત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં. તેની જાહેર
જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
દેવાંગ મુકેશભાઈ ખત્રી
એડવોકેટ.
ખત્રીવાડ, મુ.ધોળકા, જી.અમદાવાદ..
મો. ૯૯૨૫૪૧૧૯૪૪