DISTRICT Ahmedabad
TALUKA Detroj
VILLAGE Madrisana
CITY ahmedabad
FINAL PLOT# 102
SURVEY# 754
NOTICE CONTENT
District: Ahmedabad, Taluka: Detroj, Village: Madrisana, Survey Number: 754, Block Survey Number: 102 (Old Survey Number: 217/3), Area: 0-32-31. This old agricultural land, measuring 0-32-31 chori, is owned and occupied by Champuji Hemantsingh and Sidhraj Singh Metubhai. This land is free from encumbrances, free from all claims and title is clear. We have applied for the title clearance of this land. If anyone has any objection or dispute regarding this land, then within 15 days from the date of publication of this notice, submit written evidence along with registered R.P.A.D. post to our address below. If this is not done, then it will be assumed that the said land is free from any objection, right, share, claim or any other encumbrance, and if there is any, then it has been waived off. We will issue a title clearance certificate for the above land. No objection of any kind will be entertained thereafter. Please take note of this. Place: Ahmedabad Date: 01/04/2025 PRAGNESH K. BAROT KUNAL K. BAROT ADVOCATE'S Office :- FF/106, Satva ‘Complex, Opp. Bhavin School, Thaltej, Ahmedabad - 380059. M:- 98987 96137
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદનાં તાલુકે - દેત્રોજ રામપુરાનાં મોજે ગામ - મદ્રીસણાની સીમનાં ખાતા નંબર ૭૫૪ ના બ્લોકસર્વે નંબર ૧૦૨ (જુનો સર્વ નંબર ૨૧૭/૩) ની હે.આરે. ૦-૩૨-૩૧ ચો ,મીં.નાં માપવાળી જુની શરતની ખેતીની જમીન જૈ નામે - ચંપુજી હેમંતસંગ અને સિધરાજસિહ મેતુભાની માલિકી અને કબજા ભોગવટાની આવેલ છે. જે જમીન બોજા રહિત, નાકરજી તમામ દાવાઓથી મુક્ત અને ટાઈટલ ક્લીયર હોવાનું જણાવી સદરહુ જમીનનાં ટાઈટલ ક્લીયઃ પાસે માંગલી કરેલ છે. તો સદરહું જમીન બાબતે જો કોઈને વાંધો કે તકરાર હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ માં લેખિત પુરાવા સાથે રજી.આર.પી.એ.ડી. પોસ્ટ મારફતે અમોને નીચેના સરના તેમ કરવામાં નહિ આવે તો સદરહું જમીન (ઉપર કોઈને કોઇપણ પ્રકારનો ત્તકરાર, હકક, હિસ્સો, દાવો કે અન્ય કોઇપણ પ્રકારનો બોજો નથી અને જો હોય તો જતા (વેવ) કરેલ છે તેમ સમજી 'અમો ઉપરોકત જમીન અંગેનું ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું ત્યારબાદ કોઈની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહિ તેની અચૂક નોંધ લૈવી. સ્થળ : અમદાવાદ તારીખ - ૦૧/૦૪/૨૦૨૫ PRAGNESH K. BAROT KUNAL K. BAROT ADVOCATE'S Office :- FF/106, Satva ‘Complex, Opp. Bhavin School, Thaltej, Ahmedabad - 380059. M:- 98987 96137
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap