DISTRICT Ahmedabad
TALUKA Detroj-Rampura
VILLAGE Madrisana
CITY auda
SURVEY# Old Survey Number-27
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, (1) Amritbhai Taljabhai Rabari (H-Are-Chomi R-74-66) (2) Mukeshbhai Gordhanbhai Patel (H-Are-Chomi 1-18-86), residents of Ahmedabad, under the registration district and sub-district taluka of Detroj-Rampura, village Mojemadrisana, within the boundaries of survey/block number-Parar (Old Survey Number-27) with account number-617 on H-Are-Chomi 3-93, i.e., 39352 square meters of agricultural land. The owners hereby declare full, independent ownership and possession rights over said land, affirming a decision to sell parts of it as per respective ownership. They have requested for a clearance and marketable title certificate from us and have submitted consent letters from the above landowners, following which this public notice is published to address any claims, disputes, objections, or other issues concerning rights or interests on this land. If any such claims exist, they are required to be submitted in writing within seven days from the publication of this notice, and failure to do so will waive any potential objections or claims related to this land. Dated: 22-05-2024. Hitesh M. Raval Advocate, H.M. Raval & Company, Advocates, D-Block, Ground Floor, Satyam Corporate Square, Opposite Astral House, Off Sindhubhavan Road, Bodakdev, Ahmedabad-380054. Phone: (Office) 26762040.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, (૧) અમૃતભાઈ તળજાભાઈ રબારી (હે-આરે-ચોમી ર-૭૪- ૬૬ ) (૨) મુકેશભાઈ ગોરધનભાઈ પટેલ (હે- આરે-ચોમી ૧-૧૮-૮૬), બશે રહેવાસી-અમદાવાદનાઓએ, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદના સબ- ડીસ્ટ્રીકટ અને તાલુકા દેત્રોજ- રામપુરાના ગામ મોજે મદ્રીસણાની સીમનાસર્વે/બ્લોક નંબર-પરર (જુના સર્વે નંબર-૨૭) ના ખાતા નંબર- ૬૧૭ની હે-આરે-ચોમી ૩-૯૩- પર યાને કે ૩૯૩૫૨ ચોરસમીટરની ખેતીની જમીન ઉપરોક્ત માલિકોની પોતપોતાના હિસ્સાનીસંપૂર્ણ, સ્વતંત્ર, માલિકી અને કબજા ભોગવટાની હોવાનું જણાવી સદરહુ જમીન અમારા અસીલને તૈઓના હિસ્સા અનુસાર વેચાણ આપવાનું નક્કી કરેલ છે તથા અમારા અસીલે સદરહુ જમીન અંગેના ઉપરોક્ત જમીનમાલિકોના ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના અભિપ્રાય અંગેના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે અને અમારા અસીલે રજુ કરેલ ઉપરોક્ત જમીન માલિકોનું સંમતિપત્ર તેમજ અમારા અસીલની સુચના અને સંમતિ અનુસાર આ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરાવેલ છે તો સદરહુ જમીન ઉપર કે તેના કોઈપણ ભાગ અંગે કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર, દાવાદુવી હોય કે લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો, લીયન હોય કે સદરહુ જમીન ઉપર કોઈના કોઈપણ પ્રકારના બાનાચિટ્ઠી, બાનાખત કે અન્ય કોઈ ટ્રાન્સફર કરારના કે અન્ય કોઈ રીતે કોઈ હિત સંબંધથી પ્રા થતાં હક્કો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭(સાત)માં તે બદલના પુરાવા સહિત(પુરાવા સિવાયના વાંધા ઘ્યાન ઉપર લેવામાં આવશે નહિ) લેખિત જાણ પત્ર દ્વારા નીચેના સરનામે કરવી અને જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપરકે તેના કોઈપણ ભાગ અંગે કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર, દાવાદુવી કે લાગભાગ, હક્ક, હિત, કે હિસ્સો, બોજો, લીયન કે કોઈના કોઈપણ પ્રકારના બાનાચિટ્ઠી, બાનાખત કે અત્ય કોઈ ટ્રાન્સફર કરારના કે અન્ય કોઈ રીતે કોઈ હિત સંબંધથી પ્રાપ્ત થતાં હક્કો નથી અને હોય, તો તે જતા (વેવ) કરેલ છે, તેમ સમજી અમો સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનું પ્રમાણપત્ર આપીશું તથા અમારા અસીલ સદરહુ જમીનના ઉપરોક્ત માલિકોના હિસ્સાની જમીનોના વેચાણ લેવા અંગેની કાર્યવાહી પુર્ણ કરશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેશો. તારીખ- ૨૨-૦૫-૨૦૨૪. હિતેષ એમ. રાવલ એડવોકેટ, એચ. એમ. રાવલ એન્ડ કંપની, એડવોકેટ્સ, ડી-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર, સત્યમ કોર્પોરેટ સ્કવેર, એસ્ટ્રલ હાઉસ સામે, ઓફ સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪. ફોનઃ (ઓફીસ) ૨૬૭૬૨૦૪૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap