DISTRICT Mahesana
TALUKA Visnagar
VILLAGE Magroda
CITY auda
SURVEY# 1794 (Old Survey/Block No. 993)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land measuring 2569 sq. m. from Re-survey/Block No. 1794 (Old Survey/Block No. 993) and 2858 sq. m. from Re-survey/Block No. 1795 (Old Survey/Block No. 994) and 1600 sq. m. from Re-survey/Block No. 1797 (Old Survey/Block No. 996/1) totaling 7027 sq. m. situated at the outskirts of Magroda village in Visnagar Taluka of Visnagar Sub-district in Mehsana district, bearing old record number 1392, which is agricultural land, belonging to * Manishbhai Gordhanbhai Patel * Deepakkumar Gordhanbhai Patel * Chetankumar Gordhanbhai Patel, All residing at Panchamrut Greens, O.N.G.C. GGSS, Opposite Goga Maharaj Mandir, TP-44, Chandkheda, Ahmedabad-382424, are jointly in possession and free from all encumbrances, have applied for Title Clearance Certificate for the said property. Therefore, if any person has any right, interest, share, claim, ownership right, easement right, burden, dispute, legal proceedings, dues from government, bank or any other individual or institution, agreement, contract, sale agreement, possession agreement, rent agreement, transfer of ownership, ownership agreement, sale document, power of attorney, etc. relating to the said property, please contact us in writing with original documents at the below address within 07 (seven) days from the date of this notice. Failing which, it will be presumed that no one has any right, interest, share, etc. and if any, it is relinquished and we will proceed to obtain the Title Clearance Certificate for the said property. No objections or claims will be entertained thereafter. Take notice of this. Date: 03/06/2024 N.K. Patel, Advocate Hitesh N. Patel, Advocate Ujas H. Patel, Advocate 324 to 326, Third Floor, “Shukan Mall”, Near Visat Petrol Pump, Sabarmati, Ahmedabad-380005 Mob. No. 9825617288
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ ડિસ્ટ્રીકટ વિસનગરના તાલુકે વિસનગરના મોજે મગરોડા ગામની સીમના રી-સર્વે/બ્લોકનં.૧૭૯૪ (જુના સર્વે/બ્લોક ન.૯૯૩) ની ૨૫૬૯ સ.ચો.મીટર જમીન તથા રી-સર્વે/બ્લોક નં.૧૭૯૫ (જુનાસર્વે/બ્લોકનં.૯૯૪) ની ૨૮૫૮ સ.ચો.મીટર જમીન તથા રી-સર્વે/બ્લોક નં.૧૭૯૭ (જુના સર્વે/ બ્લોક નં.૯૯૬/૧) ની ૧૬૦૦ સ.ચો.મીટર જમીન મળી કુલે-૭૦૦૨૭ સ.ચો.મીટર ખાતા નં.૧૩૯૨ વાળી જુની શરતની ખેતીની જમીન તેના માલીકો મનીષભાઈ ગોરધનભાઈ પટેલ તથા દિપકકુમાર ગોરધનભાઈ પટેલ તથા ચેતનકુમાર ગોરધનભાઈ પટેલ, સર્વે રહેવાસી :- પંચામૃત ગ્રીન્સ,ઓ .એન.જી.સી. જીજીએસ સામે, ગોગા મહારાજ મંદીર પાસે, ટીપી-૪૪, ચાંદખેડા, અમદાવાદ- ૩૮૨૪ર૪નાની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથાસર્વે પ્રકારના બોજાઓમાથી મુક્ત હોવાનુ જણાવી અમારી પાસે મજકુર જમીન અંગેનુ ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવા માટે માંગણી કરેલી છે. આથી મજકુર જમીનોમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીસ્સો, હીત સંબંધ, ગણોત હકક, ભાહુઆત હકક કે બોજો ,તકરાર અગર કોઈપણ પ્રકારની કોર્ટ કાર્યવાહી ચાલતી હોય કેસદરજમીનો અંગે સરકારી,બેંક કે અન્ય કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનુ લેણુ હોય કે સદર જમીનો અંગે કોઈ બાનાચિઠ્ઠી,બાનાખત, વેચાણ કરાર,કબજા કરાર,ભાડા કરાર,ગણોત હકક તબદીલીના કરાર, ગણોત કરાર,વેચાણ દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની,લખાણો વિગેરે હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-૦૭ (સાત) માં અમોને નીચેના સરનામે લેખિત ખરી નકલવાળાપુરાવા સાથે રજીસ્ટર્ડ એ.ડી.થી જાણ કરવી.નહિ તો મુદત રીથયાબાદસદરજમીનોમા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,હકક,હીસ્સો ,હીત સંબંધ વિગેરે નથી અને હોય તો તે જતા કરેલ છે તેમ માની મજકુર જમીનો અંગેનુ ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવા માટેની કાર્યવાહી કરવામા આવશે.ત્યારબાદ કોઈની તકરાર કે વાંધો વચકો ચાલશે નહીં .જેની સર્વેએ નોંધ લેવી. તા.૦૩/૦૬/૨૦૨૪. એન.કે.પટેલ, એડવોકેટ તથા હરેશ એન.પટેલ, એડવોકેટ તથા ઉજાસ એચ.પટેલ, એડવોકેટ ૩૨૪ થી ૩૨૬,થર્ડ ફલોર, ““શુકન મોલ''વિસત પેટ્રોલ પંપની પાસે,સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ મો.નં.૯૮૨૫૬૧૭૨૮૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap