DISTRICT Sabar Kantha
TALUKA Talod
VILLAGE Mahekal
CITY ahmedabad
SURVEY# 59
NOTICE CONTENT
District Sabarkantha, Sub-District Talod, Village Mehkal, Survey Number 59 (Old Survey Number 62), Total Area 0-57-78 hectares, out of which 0-28-89 hectares of agricultural land at Rs. 3.00 per hectare, old conditions, (1) Makwana Lilaben, Widow of Popatsinh, (2) Makwana Vikramsinh, Popatsinh, etc., residing at Mehkal, Talod, District Sabarkantha, Joint ownership, possession and enjoyment, free from all encumbrances. We are seeking a Title Clearance Certificate. Therefore, if any person or institution has any claim, right, interest, encumbrance, debt, alimony, Ganot or Banakhat relating to this Block/Survey number, please inform us in writing at the below address within 7 days with all supporting documents. Otherwise, it will be presumed that you have no such claims, rights, interests, encumbrances, debts, alimony, Ganot or Banakhat, and a Title Clearance Certificate will be issued after the expiry of the deadline. Please take note of this. Through us Chauhan Vijaysinh Baldevsinh B/13, Suraj Campus, Nehru Chowkdi, Talod, District Gandhinagar Mob: 9978574867
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક સાબરકાંઠા સબડીસ્ટ્રીક તલોદ તા મોજે મહેકાલ સીમના ખાતા નં.૪૧૦બ્લોકસર્વેન.૫૯(જુનો સર્વે નં.૬૨) ની કુલ હે.આરે.ચો.મી ૦- ૫૭-૭૮ પૈકી હે.આરે.ચો.મી ૦- ૨૮-૮૯ આકાર રૂ.૩.૦૦ વાળી જુની શરતની ખેતી ની જમીન (૧) મકવાણા લીલાબેન તૈ પોપટસિંહની વિધવા (૨) મકવાણા વિક્રમસિંહ પોપટરસિંહ વિગેરે રહે .મહેકાલ, તા.તલોદ, જી.સાબરકાંઠાની કુલ સંયુક્ત માલિકીની કબજા ભોગવટા તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવી અમારી,પાસે ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ્લી માંગણી કરેલ છે. જેથી સદર બ્લોક/સર્વે નંબર વાળી જમીન પરત્વે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઇપણ લાગભાગ,હક્ક, હિત સબંધ,બોજો, અલાખો, ભરણપોષણ, ગણોત કે બાનાખત ના કોઇપણ જાતનાં હક્ક પોષતા હોય તો દિન.૭માં તમામ આધારભૂત પુરાવા! સહિત અમારા નીચે ના સરનામે જાણ! કરવી અન્યથા કોઇ નો કોઇપણ જાતત્તો લાગભાગ,હક્ક, હિતસબંધ, બોજો, અલાખો, ભરણપોષણ, ગણોતત, કે બાનાખત ના કોઇપણ. જાતના હક્કો પોષતા નથી એમ માની મુદત વિત્યે ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ્‌ આપી દેવામાં આવશે જેથી |લગતાવળગતા તમામ નોંધ લેવી. અમારી મારફતે ચૌહાણ વિજ્ઞેશકુમાર બળદેવસિંહ બી/૧૩,સુરજ કેમ્પસ નહેરુ ચોકડી તા.દહેગામ જી.ગાંધિનગર મો. ૯૯૭૮૫૭૪૮૬૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap