NOTICE CONTENT
Public Notice
In the Court of Mehsana Third Additional District Judge, Mehsana
Civil Application No. 159/2024
Advocate for the applicant: C.M. Nanavati
Date: 11/11/2024
Applicants: (1) Vandnabhen Satishkumar Rathod - Age 42, Occupation: Job
(2) Prachi Satishkumar Rathod - Age 20, Occupation: Student
(3) Minor Tirth Satishkumar Rathod - Age 14, Occupation: Student
Guardian and Best Friend of the minor, his mother Vandnabhen Satishkumar Patel
All residing at: Mehsana, Balaka Park Society, Somnath Road, Mehsana
Vs.
Opposite party: State of Gujarat, Collector, Collector Office, Mehsana
Subject: Permission to sell under Section 8(2) of the Hindu Minority Guardianship Act, 1956
This is to inform all concerned persons by this public notice that the applicants in this case, Patel Vandnabhen Satishkumar Rathod, the applicant No. 3 in this case, is the son of the applicant No. 1 and the brother of the applicant No. 2, and has applied for permission to sell the following property for the benefit of minor Tirth.
Details of the property are as follows:
The land bearing Survey No. 1146 and Survey No. 1146 in the Municipal area of Mehsana, has been consolidated and the new Survey No. 1146 has been granted and is being used for residential purpose. As per the approved layout plan, plots have been allotted for residential purposes, which is known as Mehsana Karmachari Nagar Co-operative Housing Society. The property is in this plot. Plot No. 36 is where the building is located. The built-up area is 50.00 sq.m. and the margin area is 32.36 sq.m. The applicant No. 1 (minor son Tirth), applicant No. 3 has 1/3rd share and his natural guardian and best friend, the minor's mother, applicant No. 1, Vandnabhen Satishkumar Rathod, has requested permission for this sale.
If any person has any objection or claim to the above mentioned property, then they should appear before the court on 11-11-2024 at 10:30 am. Failure to do so will result in legal action.
This has been signed by me on 28-10-2024 and sealed by the court.
Prepared and Scrutinised
Signature: Signature: Signature:
(Mrs. R.V. Chodhary) (S.R. Raval) (S.R. Raval)
Assistant Superintendent Day Registrar Civil Branch
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
મે.મહેસાણાના મે.ત્રીજા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ સાહેબશ્રીની કોર્ટમાં મુ.મહેસાણા
સી.પ.અરજ નં.૧૫૯/૨૦૨૪
અરજદારના એડવોકેટ શ્રી સી.એમ.નાણાવટી
મુ.તા.૧૧/૧૧/ર૦ર૪
અરજદાર - (૧) વંદનાબેન સતીષકુમાર રાઠોડ - ઉ.વ.આ.૪૨, ધંધો-નોકરી
(૨) પ્રાચી સતીષકુમાર રાઠોડ - ઉ.વ.આ.૨૦,ધંધો-અભ્યાસ
(૧) સગીર તિર્થ સતીષકુમાર રાઠોડ - ઉ.વ.આ.૧૪, ધંધો-અભ્યાસ
તે સગીરના વાલી તથા ઇષ્ટમિત્ર તેની માતા વંદનાબેન સતીષકુમાર પટેલ
તમામ રહે.મહેસાણા, ઠે.બાલાકપાર્ક સોસાયટી, સોમનાથ રોડ, મહેસાણા
વિરૂધ્ધ
સામાવાળા - સ્ટેટ ઓફ ગુજરાત, કલેકટરશ્રી,કલેકટર કચેરી,મહેસાણા
બાબત : હિન્દુ માયનોરીટી ઓફ ગાર્ડીયનશીપ એકટ-૧૯૫૬ ની કલમ-૮ (૨)
અન્વયે વેચાણ કરવાની પરમીશન મેળવવા બાબત
આથી લાગતા-વળગતા તમામ ઈસમોને આ જાહેર નોટીસથી જણાવવાનુ કે,આ કામના
અરજદારો પટેલ વંદનાબેન સતિષકુમાર રાઠોડ વી.૩ પૈકી અરજદાર નં.૩ અરજદાર નં.૧
ના પુત્ર તથા ૨ ના ભાઈ સગીર તિર્યના હીતમાં નીચે જણાવેલી મિલ્કત વેચાણ કરવા પરમીશન
મેળવવા અરજી કરેલ છે.જેની વિગત નીચે મુજબ છે.
મોજે મહેસાણા નગરપાલિકા હદ વિસ્તારમાં દાખલ થયેલ સીમના રે.સ.નં.૧૧૪૬ તથા
રે.સ.નં.૧૧૪6 વાળી જમીનોનુ એકત્રીકરણ થતા તેનો નવો રે.સ.નં.૧૧૪૬ વાળી જમીન
રહેણાંક ના હેતુ માટે એન.એ.થયેલી છે અને એન.એ.લે આઉટ પ્લાન પ્રમાણે રહેઠાણના
હેતુ માટે પ્લોટો પાડવામાં આવેલા છે.જે મહેસાણા કર્મચારીનગર કો.ઓપ.હાઉસીંગ સોસાયટી
તરીકે ઓળખાય છે.સદરહું જમીનમાં એન.એ.પ્લોટોમાં બાંધકામ થયેલુ છે.જે પૈકી મકાન
નંગ-૧,પ્લોટ નં.૩6 (સાડત્રીસ) વાળી જમીન ઉપર મકાનનુ બાંધકામ કરેલુ છે.જેનુ
બાંધકામનુ ક્ષત્રફળ ૫૦.૦૦ ચો.મી. તથા માર્જુનનુ માપ ૩૨.૩૬ ચો.મી.વાળી મિલ્કતનો
વેચાણ વ્યવહાર કરવા અને અરજદાર નં.૧ ના (સગીર પુત્ર તિથ) અરજદાર નં.૩ નો ૧/૩
(ત્રીજો ભાગ) હોઈ તેના કુદરતી વાલી અને ઇષ્ટમીત્ર સગીરના માતા અરજદાર નં.૧ વંદનાબેન
સતીષકુમાર રાઠોડને પરવાનગી આપવા માંગણી કરેલ છે.
ઉપરોક્ત જણાવેલ મિલ્કત લગત હુકમ ફરમાવવા સામે જે કોઈ ઈસમને હસ્કત યા વાંધો
હોય તો તેમણે અત્રેની કોર્ટમાં મુદત તા.૧૧-૧૧-૨૦૨૪ ના રોજ સવારના ૧૦-૩૦ વાગે જાતે
હાજર રહેવુ જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો આગળની કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે.
આજરોજ તા.૨૮-૧૦-૨૪ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપેલ છે.
તૈયાર કરનાર તપાસી જોનાર
સહી. સહી. .
(શ્રીમતી આર.વી.ચોધરી) (એસ.આર.રાવળ) (એસ.આર.રાવળ)
આસીસ્ટન્ટ ઈન્યા.સુપ્રિટેન્ડન્ટ ડે.રજીસ્ટ્રાર સિવીલ બ્રાન્ચ