DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Mahijda
CITY auda
SURVEY# R44
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that the agricultural land under survey number R44 and block number 781 located in Mahijada, Daskroi sub-district, Ahmedabad district, measuring the area 1-67-82 sq.m (0-53-96 sq.m at a rate of 24.88 paise) as per old terms, is jointly owned by Lalitaben Manaji, Mangaji Manaji, Kokilaben Manaji, Popatji Manaji, Bhatiji Manaji, and widow Samuben Manaji Devaji et al. We have decided to sell the said land with full clearance of all rights, title, and marketable conditions. We have been asked for a certificate stating the same. If anyone except the aforementioned individuals has any rights, shares, interests, or claims over this property including kinship, legal cooperatives, entities etc., they should notify us in writing with proof within 7 days at the address below. Failing which, it will be considered that there are no claims, burdens, or litigations on the said property, and hence a Title Clearance Certificate will be issued thereafter. No disputes will be entertained following the certification. Date: 30/05/2024 Through me, Galat Kaushalya J. (Advocate), 402, Anikeghya Alteza, Vavol, Gandhinagar Mobile No: 9879830739
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે જતડિસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ દસક્રોઈ ના મોજે ગામ-મહિજડાની સીમના ખાતા નંબર ર૪૪ ના સર્વે બ્લોક નંબર ૭૮૧ નું ક્ષેત્રફળ હે.આરે ચો.મી. ૧-૬૭-૮૨ પૈકી ૦-૫૩-૯૬ ચો.મી..આકારરૂ. ૨૪.૮૮ પૈસાવાળી (જુની શરત) જમીન (૧)લલીતાબેન મણાજી (ર)મંગાજી મણાજી (૩)કોકીલાબેન મણાજી (૪)પોપટજી મણાજી (પ)ભાથીજી મણાજી (૬) સમુબેન તે મણાજી દેવાજી ની વિધવા વિગેરેનાઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાવાળી ખેતીની જમીન આવેલ છે. સદરહુ જમીન અમારા અસીલશ્રી ને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. અને સદરહુ જમીનમાં તમામ પ્રકારના રાઈટ ટાઇટલ ક્લીયરન્સ અને માકેટેબલ હોવા બાબતના સર્ટીફીકેટની માગણી અમો પાસે કરેલ છે. સદરહું જમીનોમાં ઉપર જણાવેલ વ્યક્તિઓ સિવાય અન્ય કોઇપણ વ્યક્તિ, પેઢી. સંસ્થા કે કાયદેસરની રજી, સહકારી મંડળી, સરીફો વિગેરેનો કોઇપણ પ્રકારનો વેચાણ દસ્તાવેજ લાગ-ભાગ. હક્ક હિસ્સો. સંબંધ દર દાવો અલાખો હોય તો તેવોએ અમોને લેખિત પુરાવા સાથેદિન-૭માં નીચે જણાવેલ સરનામે રજી.એડી થી જાણ કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીનોમાં કોઈનો કોઈપણ પ્રકારનો હક્કહિત સંબંધ ગીરોખત. બોજો કે લીટીગેશન નથી અને હોય તો વેવયાને જતા કરેલ છે. તેમ માની સદરહુ જમીનોનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યાર બાદ કોઇને કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની નોધ લેવી. તારીખ :૩૦/૦૫/૨૦૨૪ મારી મારફતે ગેલાત કૌશલ્યા જે. (એડવોકેટ) ૪૦૨,અનિકેઘ્યા અલ્ટેઝા, વાવોલ ગાંધીનગર મો નં:-૯૮૭૯૮૩૦૭૩૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap