NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the land situated in the village Mahij, Kheda Taluka, Kheda Sub-district, Jat District, bearing survey number 82, Block No. 280, with an area of 0-06-07 Hectare, 5.0.37 paisa and land situated in the village Mahij, Kheda Taluka, Kheda Sub-district, Jat District, bearing survey number 93, Block No. 280, with an area of 0-12-94 Hectare, 0.75 paisa is the subject matter of the present notice. This land is owned by (1) Kumuben Laxmanbhai Punjaaji, (2) Nareshkumar Laxmanbhai, (3) Shardaben Laxmanbhai, all residents of Mahij, Kheda. This land is in their joint ownership and is free from any encumbrances, litigations and is marketable. The owners of the said land have decided to sell the same to our client. Therefore, the owners of the said land have requested us to obtain a title clearance certificate for the said land. If any person or institution has any claim, right, interest, lien, charge, lease, gift, or right of maintenance or clothing on the said land, then they are requested to file their claim in writing with documentary evidence along with their claim within 7 (seven) days from the date of publication of this notice at the address mentioned below. Otherwise, any such claim, right, interest, or ownership will not be considered valid and if any such claim is considered valid, it will be deemed to have been relinquished voluntarily. On the basis of the above, the title clearance certificate of the said land will be issued to the said owners of the land and the land will be sold to our client by means of a sale deed/documents. After this, no objection or dispute of any kind will be entertained. Please take note of this.
Place: Ahmedabad
Date: 04/06/2024
Varangkumar B. Patel,
(Advocate and Notary)
(Res) 32/A, Ishwarkrupa Society,
Aslali, Ahmedabad.
(O) 121, Suryamandir Complex,
Aslali, Ahmedabad.
Mob: 9898066311
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
જત ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ ખેડા ના
ખેડા તાલુકા ના મોજે ગામ મહીજ ની
સીમના ખાતા નં.૨૮૦, બ્લોક
સર્વે.૮૨ ની ક્ષેત્રફળ ૦-૦૬-૦૭
હે.આરે.ચો.મી આકાર ૫. ૦. ૩૭
પૈસા તથા ખાતા નં.૨૮૦,
બ્લોક,સર્વે.૯૩ ની ક્ષેત્રફળ ૦-૧૨-
૯૪ હે.આરે.ચો.મી આકાર રૂ.૦.૭૫
પૈસા વાળી જૂની શરત ની ખેતી ની
જમીન જેના હાલ ના માલિક (૧)
કમુબેન લક્ષ્મણભાઇ પુંજાજી (૨)
નરેશકુમાર )
લક્ષ્મણભાઇ (૩
શારદાબેન લક્ષ્મણભાઇ તમામ રહે.
મહીજ, ખેડા નાઓની સંયુક્ત માલિકી
કબ્જા ભોગવટાની તથા બોજા રહીત
ત વિવાદોથી મુકત માર્કેટેબલ
આવેલી હોવાનું જણાવી સદરહું જમીન
અમારા અસીલને વેચાણ આપવાનું
નકકી કરેલ છે જેથી ઉપરોકત જમીન
માલિકે અમારી પાસે ટાઇટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું
જમીન ઉપર કોઇપણ વ્યકિત કે
સંસ્થાનો કે કોઇનો માલીકી કે કબ્જા
અંગેનો કે હકક હિત હિસ્સો કલેમ
બાનાખત લાગભાગ બોજો ગીરો ચાર્જ
લીયન અલાખો બક્ષીસ કે ખોરાકી,
પોષાકીનો હકક પોષાતો હોયતો
ટાઇટલ કલીયર સામે કોઇ વાધો
તકરાર હોયતો તેમણે તેની લેખીત
જાણ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭ (સાત) માં લાગતા વળગતાઓએ
તેમના તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ
સાથે પોષાતા હકક હિત સંબંધી વાંધા
રજી.એ.ડી થી અમોને નીચેના
સરનામે મોકલી જાણ કરવી નહીતર
હરકોઇ વ્યકિત કે સંસ્થાનો તેવા
કહેવાતો દર દાવો હકક હિત હિસ્સો
પોષાતો નથી અને જો આવેલ પોષાતો
હોય તો રાજીખુશીથી જતો યાને વેવ
કરેલ છે.તેમ માની ગણી લઇ મજકુર
જમીનના ઉપર જણાવેલ સદરહું
માલીકોને જમીનનું ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે અને
જમીન માલિક અમારા અસીલને
વેચાણ દસ્તાવેજ / દસ્તાવેજો કરી
આપશે ત્યાર પછી તે અંગે કોઇના
કોઇપણ પ્રકારના વાંધા તકરાર ચાલશે
નહી તેની સર્વેએ નોધ લેવી.
મુકામ-અમદાવાદ
તા.૦૪/૦૬/૨૦૨૪
વરાંગકુમાર બી.પટેલ,
(એડવોકેટ એન્ડ નોટરી)
(રહે) ૩૨/એ,ઇશ્વરકૃપા સોસાયટી,
અસલાલી, અમદાવાદ.
(ઓ) ૧૨૧,સુર્યમંદિર કોમ્પલેક્ષ,
અસલાલી, અમદાવાદ.
મો.૯૮૯૮૦૬૬૩૧૧