DISTRICT Kheda
TALUKA Mahudha
VILLAGE Mahisa
CITY auda
SURVEY# 1212
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the agricultural land of survey number 1212 (old survey number 634) in the village of Mahisani, taluka Mahudha, district Kheda, measuring 0-55-41 hectares, belonging to (1) Jusalbhai Ahmedbhai Sindhi, (2) Kasambhai Ahmedbhai Sindhi, (3) Bhikubhai Ahmedbhai Sindhi, (4) Sabbirbhai Ahmedbhai Sindhi, (5) Umrabibi, widow of Mahmad Bhai Ahmedbhai Sindhi, (6) Ayubbhai Mahmad Bhai Sindhi, (7) Ashrafbhai Mahmad Bhai Sindhi, and (8) Mehbubbhai Mahmad Bhai Sindhi, all in their joint and individual ownership, is free from any encumbrance and is intended to be sold by our client. Therefore, our client has requested a title certificate for the said land. If anyone has any claim, right, interest, share, claim, encumbrance, possession right, or any other right over the said land, they are requested to notify us in writing along with proof within 7 (seven) days from the date of publication of this notice at the address below. If this is not done, it will be deemed that no one has any claim, right, interest, share, claim, or encumbrance on the said land. We will issue a title certificate for the said land. No objections will be entertained thereafter. Dated: 06/06/2024 Anand P. Thakkar (Advocate) Shop No. 8, Ramdev - 2, Village - Ambahotel, Tal. - Dascroi, District - Ahmedabad. Mob - 9723208551.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનુ કે જત જિલ્લા ખેડાના તાલુકા મહુધાના મોજે ગામ-મહિસાની સીમમાં આવેલ ખાતા નં. ૧૯૩ના બ્લોક/સર્વે નં. - ૧૨૧૨(જુનો સર્વે નં-૬૩૪)ની હે.આરે.ચો.મી. ૦-૫૫-૪૧ આકાર રૂ. ૩.૦૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન જે (૧)જુસલભાઈ અહેમદભાઈ સીંધી(૨)કાસમભાઈ અહેમદભાઈ સીંધી(૩)ભીખુભાઈ અહેમદભાઈ સીંધી(૪)સબ્બીરભાઈ અહેમદભાઈ સીંધી (પ)ઉમરાબીબી મહંમદભાઈ અહેમદભાઈ સીંધીની વિધવા (૬)એયુબભાઇ મહંમદભાઈ સીંધી(૭)અશરફભાઈ મહંમદભાઈ સીંધી તથા(૮)મહેબુબભાઈ મહંમદભાઈ સીંધી તમામની પોતાની સંપૂર્ણ સહમાલીકી અને સંયુકત કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જેથી અમારા અસીલે આમારી પાસે સદરહુ જમીનના ટાઇટલ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો, કબજા હકક, ગણોત હક્ક વિગેરે હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને લેખિત પુરાવા સહિત નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વિત્યે મજકુર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે. તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઇટલ સર્ટીફીકેટ આપીશું. અને ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. તા. ૦૬/૦૬/૨૦૨૪ આનંદ પી. ઠક્કર (એડવોકેટ) દુકાન નં -૮ રામદેવ -૨, ગામ -આંબાહોટલ, તા.-દસક્રોઇ, જિ.-અમદાવાદ. મો-૯૭૨૩૨૦૮૫૫૧.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap