DISTRICT Vadodara
TALUKA Padra
VILLAGE Mahmadpura
CITY vadodara
FINAL PLOT# 199
SURVEY# 188-195
NOTICE CONTENT
Notice regarding the sale of land in Mahmadpura, Padra Taluka, Vadodara District. The land belongs to Kokilaben Gamalbhai Parmar, Anandben Gamalbhai Parmar, Rohitkumar Gamalbhai Parmar, and Swaroopben Gamalbhai Parmar. The total area of the land is 0-471-35. Anyone having any claim, interest, right, lien, charge or any other claim on the land or regarding the possession of the above owners must submit their objection with documentary evidence to the address mentioned in the notice within six (7) days of the publication of this notice. If no objection is received within the stipulated time, it will be deemed that no one has any objection and the land will be declared as clear for sale. The owner will be provided with a title clearance opinion. The public is hereby requested to take note of this.
ગુજરાતી નોટિસ
મોજે : મહમદપુરા, તા.પાદરા, જી.વડોદરાના ખાતા નંબર -૨૦છ, જેનો જુનો સર્વે નં. ૧૮૮- ૧૯૫, જેનો બ્લોક/સર્વે નં. ૧૯૯ પૈકી, જેનું ક્ષેત્રફળ : ૦-૭૧-૩૫ (હે.આરે.પ્રતિ) જેનો આકાર ૬.૪૦ વાળી જુની શરતની પિયત ખેતીની જમીન જેના હાલના કબજેદારો (૧) કોકિલાબેન ગેમલભાઈ પરમાર, (૨) આંનદબેન ગેમલભાઇ પરમાર, (૩) રોહિતફુમાર ગેમલભાઇ પરમાર, અને (૪) સ્વરૂપબેન ગેમલભાઇ પરમાર નામે ચાલે છે. સદર જમીનનુ કુલ ક્ષેત્રફળ ૦-૪૭૧-૩૫ (હે.આરે.પ્રતિ) વાળી સંયુકત માલિકી અને કબજા ભોગવટા વાળી ખેતીની જમીનનું ટાઇટલ કલીયર અને માર્કેટેબલ હોવાનું જણાવી સદર જમીન અમારા અસીલને વેચાણ આપવા માગંતા હોય જેથી અમારા અસીલએ ટાઇટલ કલીચરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ નોટીસથી જાહેર જનતાને જણાવવાનું કે, સદર જમીન બાબતે કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે નાંણાકીય નિગમનો જે કાંઇ લાગ-ભાગ, હક્ક, હિત સંબંધ અધિકાર, લિયન ચાર્જ કે ઇતર હક્કો કે ઉપરોક્ત માલીકના કબજા બાબતે કોઇપણ તકરાર હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-છ (સાત) માં સંતોષકારક વાંધા દસ્તાવેજી પુરાવા સહિત અમારા સરનામે રજુ કરવા. [દત વિત્યે કોઇના કોઇ વાંધા નહી આવે તો કોઇની કોઇ તકરાર નથી અને હોય તો તે જતી કરી છે, વું માની અમો અમારા અસીલને સદર જમીન બાબતે ટાઇટલ કલીયરન્સ અભિપ્રાય આપીશું, બાદમાં કોઇની તકરાર ચાલશે નહી જેની જાહેર જનતાએ નોંધ લેવી. SEO A ફુલબાગ, હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર , મુ.પાદરા, જી.વડોદરા. ૯૮૯૮૯૬૫૪૫૮ એડવોકેટ એન્ડ નોટરી - ગુજરાત હાઇકોર્ટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap