NOTICE CONTENT
Public Notice
Located in Moje- Mahor, Sub-district Sabarkantha, Taluka Vadali's Moje - Mahor, according to the re-survey boundaries:
- Survey No. 197 (Old Survey No. 539/1) with area 1-46-31 hectares
- Survey No. 244 (Old Survey No. 548/1) with area 0-53-49 hectares
- Survey No. 250 (Old Survey No. 554/3) with area 0-51-44 hectares
This agricultural land is owned, possessed, and used by (1) Rathod Vishnuba Bhammarsinh, (2) Rathod Vishwapratapsinh Bhammarsinh, and (3) Rathod Vikramsinh Bhammarsinh, free from all encumbrances, legal disputes, and is clear in title. A request has been made for an opinion on title clearance. Anyone claiming any burden, charge, right, or share on this land should provide written evidence within 7 days, failing which it will be considered that no such right exists and will be disregarded thereafter. Upon the lapse of the deadline, we will issue a Certificate of Opinion on title clearance and no grievances or disputes shall prevail.
Date: 31-05-2024.
Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandbhai K. Patel Associates
Address: TA/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Phone: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે- મહોર
ડીસ્ટ્રીકટ સાબરકાંઠા સબ-ડીસ્ટ્રીકટ
વડાલી તાલુકાના મોજે - મહોર
ગામની સીમનાં રી-સર્વે મુજબના (એ)
સર્વે નં.૧૯૭ (જુના સર્વે નં.૫૩૯/
પૈકી ૧) ની હે.આરે.ચો.મી.૧-૪૬-
૩૧, (બી) સર્વે ન.૨૪૪ (જુના સર્વે
નં.૫૪૮/૧) ની હે.આરે.ચો.મી.૦-
૫૩-૪૯ તથા (સી) સર્વે નં.૨૫૦
(જુના સર્વે નં.૫૫૪/૩) ની
હે.આરે.ચો.મી.૦-૫૧-૪૪ તી
ખેતીની જમીન (૧) રાઠોડ વિષ્ણુબા
ભમ્મરસિં;હ (૨) રાઠોડ
વિશ્વપ્રતાપસિંહ ભમ્મરસિંહ તથા (૩)
રાઠોડ વિક્રમસિંહ ભમ્મરસિંહની
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બાજોઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો,
ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય
કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે
તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું
અતે તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૩૧-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટસ
ટે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી . બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩