DISTRICT Surat
TALUKA Mangrol
VILLAGE Mahuej
CITY surat
SURVEY# 32
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the land located in Block/Survey No. 32 (Old Block/Survey No. 80), Plot No. 22, District Surat, Taluka Mangrol, Village Mahuvej, with an area of approximately 3-92-02 sq.m., i.e. 39,202 sq.m., is solely owned and in the possession of Ahmad Said Ibrahim Patel for non-agricultural purposes, and is eligible for premium. Since our client wishes to purchase the land, he has requested a Title Clearance Certificate. Therefore, if any individual, bank, or institution has any right, interest, lien, encumbrance, burden, or claim of any kind on the aforementioned land or any part thereof, they are requested to inform us in writing within 30 days with documentary evidence. Failure to do so will be construed as an acceptance that no individual or entity has any right, interest, or claim whatsoever on the said land, and if they have, it is deemed to be waived. Our client will then proceed to obtain a registered deed of sale and a registered document, and we will issue the Title Clearance Certificate. Our client will then acquire ownership of the land. Subsequently, no person or institution will be able to raise any objections whatsoever. The public is hereby notified. Dated: 01/04/2025 As per the instructions and request of the client. Office: SF-48, Ravikiran Complex, [Tall], N. Khatara Valia Chowkdi, Ankleshwar. Mob: 93285 19191
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી જાહેર જનતાને આ નોટીસ આપી જણાવવાનું કે ડીસ્ટ્રીકટ સુરત, સબ-ડીસ્ટ્રીકટ તાલુકો માંગનોલ મોજે ગામ મહુવેજના બલોક/સરવે નં. ૩ર, (જુનો બ્લોક/સર્વે નં. ૮૦), ખાતા નં. પરર, ક્ષેબફળ સુમારે હે.આરે. ૩-૯૨-૦૨ ચો.મી. યાને ૩૯,ર૦ર ચો.મી. વાળી માત્ર બીનખેતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર જરાયતની ખેતીની જમીન અહમદ સઈદ ઈબ્રાહીમ પટેલની સ્વતંત્ર મીલીકીની અને કબજા ભોગવટાની હોવાનું જણાવે છે જે જમીન અમારા અસીલ ખરીદવા માંગતા હોવાથી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી ઉપરોકત જમીન કે તેના કોઈપણ ભાગ ઉપર કોઇપણ વ્યકિત, બેંક, સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગ- ભાગ, હકક-હિત, ગણોત હકક, બોજો, લીયન, ભરણપોષણ વિગેરે હોય તો તેઓએ તેનો હકક બાબતે દસ્તાવેજી પુરાવા સહિત દિન- માં અમોને લેખીત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો આ નોટીસની મુદત વિત્યે સદર જમીનમાં કોઈ વ્યકિત કે સંસ્થાનો કોઈપણ જાતનો હકક, હિસ્સો કે લેણું નથી અને હોય તો તે જતો કરેલ છે, તેમ માની અમારા અસીલ રજીસ્ટર્ડ સાટાખત, રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લેશે અને અમે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું તથા અમારા અસીલ સદરહું જમીનના માલીકી હકક ધારણ કરશે. ત્યારપછી કોઈપણ વ્યકિત કે સંસ્થાની કોઈપણ જાતની તર-તકરાર ચાલશે નહીં, જેની જાહેર જનતાને નોંધ લેવી, તા. ૦૧/૦૪/૨૦૨૫ અસીલની સુચના અને ફરમાઈશથી ઓફિસ : એસએફ-૪૮, રવિકિરણ કોમ્પલેક્ષ, Tall] એન. ખાતરા વાલીયા ચોકડી, અંકલેશ્વર. મો. ૯૩ર૮૫ ૧૯૧૯૧ ES
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap