NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance
This is to inform all concerned that, in the District Surat, Sub-District: Taluka: Mangrol, village: Mahuvej, old block no. 550/3 and new block no. 2429 (as per re-survey), khata no. 664, NA permission, total area is 1-60-32 square yards (16032 sq.m.), out of which hectare-acre 0-65-02 square yards (6502 sq.m.) (current area as per 7/12 is 0-56-02 sq. yards) is an undivided open land portion, which is hereby referred to as block no. 550/3/K, sub-part no. 3, which is owned by Shri Pragjibhai Ukabhai Dudhat, including all rights from sky to ground.
The current owner has informed that original documents, including sale deed no. 248 dated 25/01/2011 and its original registration fee receipt are missing or misplaced and have not been found despite much searching. As the current owner has taken loan against this property by pledging it to our client bank, if anyone has any claim, right, interest, share, connection, objection or if it has been pledged with any bank or financial institution, they are requested to submit the written proof with relevant documents to us at the below mentioned address within 07 days of the publication of this notice. If no objection or claim is received within the stipulated period, it will be understood that no one has any claim, right, interest, share, connection, claim, burden, or charge over this property and they have waived off any such rights. This will be noted for proceeding with the registered mortgage and loan process. Any future dispute will not be entertained. Relevant information is to be noted. Date: 24/04/2023
Dineshchandra S. Ahire (Advocate & Notary) | Nayna Y. Sola (Advocate & Notary)
A/310, Tirupati Plaza, Beside Multistory Building, | 209, Dalal Chamber, Bejanji Kotwal Street,
Natapura, Surat - 395001, Mobile +91 98245 09360 | Nanpura, Surat, Mobile +91 90244 21846
ગુજરાતી નોટિસ
ટાઈટલ કિલયરન્સ અંગેની જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, ડીસ્ટ્રીકટ સુરત, સબ-ડીસ્ટ્રીક્ટ,
તાલુકા ; માંગરોલના મોજે ગામ : મહુવેજના જુના બ્લોક નં. ૫૫૦ પૈકી ૩ તથા રી-સર્વેમુજબ નવો બ્લોક નં.
૨૪૨૯, ખાતા નં. ૬૬૪, એન. એ. પરવાનગી કુલ ક્ષેત્રફળ ૧-૬૦-૩૨ ચૌ. મી. યાન. ૧૬૦૩૨ ચો.મી. પૈકી
હૈકટર-આરે ૦-૬૫-૦૨ ચો. મી. યાને ૬૫૦૨ ચો. મી, (હાલની ૭/૧૨ મુજબ ક્ષેત્રફળ હેક્ટર-આરે ૦-
૫૬-૦૨ ચો. મી.) છે. જે વણ વર્હેચાયેલી ખુલ્લી જમીન ભાગ જેને આથી બ્લોક નં. ૫૫૦/પૈકી ૩/ક, પેટા
ભાગ નં. ૩ વાળી જમીન મિલ્ક્ત તેને લાગતા વળગતા અંદરના તથા બહારના આકાશથી પાતાળ સુધીના
તમામ હકકો સહિત કુલ્લે દરોબસ્ત વાળી મિલ્કત શ્રી પ્રાગજીભાઈ ઉકાભાઇ દુધાતની માલિકીની ચાલી આવેલ
છે. હાલના મજકુર માલિકના જણાવ્યા મુજબ મજકુર મિલ્કતના અગહક્ધારીઓના અસલ ચાને કે
ઓરિજિનલ દસ્તાવેજો યાને કે, વેચાણ દસ્તાવેજ નં. ૨૪૮ સને ૨૦૧૧, તા. ૨૫/૦૧/૨૦૧૧ તથા તેની અસલ
રજિસ્ટશન ફી રસીદ ગુમ થઈ ગયેલ હોય યા ગેરવલ્લે મુકાઈ ગયેલ હોય જે ઘણી શોધખોળ કરતા મળી
આવેલ નથી તેવું જણાવી હમોની અસીલ બેંકને મજકુર મિલ્કત તારણમાં આપીને ધિરાણ મેળવનાર હોય, તો
મજકુર મિલ્કત અંગે જો કોઈનો કોઇપણ પ્રકારનો હકક, હિત, હિસ્સો, સંબંધ, દરદાવો, વાંધો હોય અગર
કોઈ બૅક અથવા નાણાકીય સંસ્થામાં તારણમાં આપેલ હોય તો તે આ નોટીસ પ્રસિદ્ધ થયાના દિન-૦૭ માં
હમોને નીયે જણાવેલ ઠેકાણે તે અંગે લેખિત યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી જાણ કરવી, જો સદર
મુદતમાં કોઇનો કોઇપણ પ્રકારનો વાંધો યા રજુઆત ન મળશે તો સદરહુ મિલ્કતમાં અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો હક્ક હિત સંબંધ, હિસ્સો, દરદાષો, લાગમાગ, કલેઈમ, બોજો યા ચાર્જ વિગેરે નથી અને હોય તો
તેત્યજી દીધો છે તેમ જાણી આગળની રજિસ્ટડ મોરગેજ તથા ધિરાણની કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે
પાછળથી કોઈની કોઈપણ તર-તકરાર ચાલશે નહીં, તેની સંબંધિત સીએ નોધ લેવી. તા. જ/ન૪/રસપ
દિનેશચંદ્ર એસ. અહિરે (એડવોકેટ એનડ નોટ?) | નયના યુ. સોલા (એડવેકટ એન્ડ નોટી)
‘A/310, તિરૂપતી પ્લાઝા, બહુમાળી બિહીંગની બાજુમાં, | ૨૦૯, દલલ ચેમ્બર, બેજનજી કોટવાલ સ્ટ્રીટ,
નાતપુરા, સુરત - ૩૯૫૦૦૧, મોબાઈલ + ૯૧ ૯૮૨૪૫ ૦૯૩૬૦ નાનપુરા, સુરત, મોબાઈલ + ૯૧ ૯૦૨૪૪ રલ્બમ૬