DISTRICT Vadodara
TALUKA Padra
VILLAGE Mahuvad
CITY vadodara
FINAL PLOT# 45
SURVEY# 222/1
NOTICE CONTENT
This notice is given by Advocate Jaydeepsinh A. Waghela, residing in Vadodara. This notice is to inform that in the limits of Village Mahuvad, Sub District Padra, District Vadodara, the old survey number 222/1, after promotion of old block number 369, the new block number 45, before promotion the old area was 0-64-21 sq.m. and after promotion the new area is 0-62-52 sq.m., with a size of 4.14 paisa, old condition agricultural land is owned, in possession and enjoyed by Patel Shafubhai Ambalal and Manishbhai Shafubhai Patel. This land is being sold to our client and therefore, our client has demanded a title clearance certificate from us. Therefore, if any person has any right, interest, claim, share, claim, liability, burden, maintenance right or other right or charge of any kind in this property, they should inform us in writing, along with documentary evidence of their right and claim, to the undersigned lawyer at the address mentioned below within six days of the publication of this notice. If they fail to do so, we will take necessary steps to obtain a title clearance certificate for our client. It should be clearly noted that no objections received after the expiry of the time limit will be considered. Dated 05-04-2025. On the instructions and request of the client. Jaydeepsinh A. Waghela (Signed) Jayendrasinh B. Rana (Signed) Kaj Society, Behind Rajesh Apartment, Gotri Road, Vadodara. Mobile: 9904388334, 9624848105
ગુજરાતી નોટિસ
આથી અમો એડવોકેટ જયદીપસિંહ એ. વાઘેલા, રહે. વડોદરાના તે હાલની આ નોટીસ આપી જણાવીએ છીએકે, રજી. ડીસ્ટ્રીકટ વડોદરા સબ ડીસ્ટ્રીકટ પાદરા ના મોજે ગામ મહુવડ ની સીમમાં જુનોરે.સ.નં. ૨૨૨/૧ પ્રમોલગેશન જુના બ્લોક નં. ૩૬૯ના પ્રમોલગેશન બાદના નવા બ્લોક નં. ૪૫છ નાપ્રમોલગેશન પહેલાનું જુનુ ક્ષેત્રફળ હે.આરે. ૦-૬૪-૨૧ ચો.મી. અને પ્રમોલગેશન બાદનું નવુક્ષેત્રફળ હે.આરે. ૦-૬૨-૫૨ ચો.મી. આકાર ૪.૧૪ પૈસા વાળી જુની શરતની ખેતીની જમીન પટેલ શફુભાઇ અંબાલાલ તથા મનીષભાઇ શફુભાઇ પટેલની સંચુકત માલિકી કબજા ભોગવટાની હોવાનું જણાવી સદરહું જમીન અમારા અસીલ ને વેચાણ આપવા માંગતા હોય જેથી અમારા અસીલે અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે, સદરહું મીલકતમાં કોઇપણ ઇસમોનો કોઇપણ પ્રકારે હકક, હીત સંબંધ, લાગ, ભાગ, દાવો, અલાખો, બોજો, ભરણ પોષણનો કે ખેડ હકકનો કે ઇતર કોઇપણ પ્રકારનો ચાર્જ હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-છ માં તેમના હકક, દાવા સંબંધી દસ્તાવેજી પુરાવા સહીત અમો નીચે સહી કરનાર વકીલશ્રીને નીચે જણાવેલ સરનામે લેખીત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો અમારા અસીલને ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ કાઢી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. મુદ્ત વિત્યે આવેલાવાંધા પ્રત્યે ઘ્યાન આપવામાં આવશે નહી તેની સ્પષ્ટ નોંધ લેવી. તા.0૫-0૪-૨૦૨૫ રઅસીલોની સુચના અને ફરમાઇશથી જયદીપર્સિંહ એ.વાઘેલા ભેરે) જયેન્દ્રસિંહ બી.રણા (મેડળેઇ) કજ સોસાયટી, રાજેશ એપાર્ટમેન્ટ પાછળ, ગોત્રી રોડ, વડોદરા. મો-૯૯૦૪૩૮૮૩૩૪, ૯૬૨૪૮૪૮૧૦૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap