Public Notice
Jat District Sub-District
Dehgam Taluka of Gandhinagar, in the village
Kanipur (old block/survey No. 765) which after
resurvey the new block/survey No. 853
0-35-96 hectares of
Area of agricultural land belonging to the old
condition (1) Mitesh Kumar Dineshchand
Patel (2) Dinesh Bhai Kantabhai Bhoi
(3) Jitu Bhai Kantabhai
Bhoi's own total independent
ownership and possession is known
It has been stated to be available, for sale transaction
We have received a request for a title clear
certificate. For issuance of title clear
certificate as requested for the said
property, if anyone has any objection, dispute
Or if there is any kind of interest, right, interest,
share or charge on the said property, then
On the basis of the authenticated written
Documentary evidence, we should
Inform the following address within 10 days,
otherwise after the expiry of that period
If there is any kind of interest, right, interest,
share or charge on the said land, it is not
and if there is, it has been left. So
It is considered that the title clear of the said property
Certificate will be issued
will be. And after that no one
Any kind of objection or dispute
Will happen. Everyone should take note of this.
Date: 8-6-2024
Mayank N. Barot (Advocate!)
Mobile No. 96948 77322
Office No. -3, Royal Rejoice -3,
Hanspura village side, Naroda -
Dehgam Road, Naroda, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડિસ્ટ્રીક્ટ સબડિસ્ટ્રીકટ
ગાંધીનગરના તાલુકે દહેગામના મોજે
ગામ કનીપુરની સીમનાં (જુનો બ્લોક/
સર્વેનં.૭૬૫) જેના રીસર્વેબાદનાનવા
બ્લોક/સર્વે નં.૮૫૩ ની
હે.આરે.ચો.મી.૦-૩૫-૯૬ ના
ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની
જમીન (૧) મિતેષકુમાર દિનેશચંન્દ્
પટેલ (૨) દિનેશભાઈ કાન્તીભાઈભોઈ
(૩) જીતુભાઈ કાન્તીભાઈ
ભોઈનાઓની પોતાની કુલ સ્વતંત્ર
માલીકી અને કબજાભોગવટાની આવેલ
હોવાનું જણાવી તેના વેચાણ વ્યવહાર
અર્થે અમો પાસે ટાઈટલ કલીયર
પ્રમાણપત્રની માંગણી કરેલ છે. સદર
મિલકતનું માંગ્યા મુજબનું ટાઈટલ
ક્લીયર પ્રમાણપત્ર ઈસ્યુ કરવા સામે
કોઈને કોઈપણ પ્રકારનો વાંધો તકરાર
હોય કે સદરમિલકતમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો કે ચાર્જબોજો હોય તો તેના
આધારભુત પ્રમાણીત લેખિત
દસ્તાવેજી પુરાવા સહીત અમોને
નીચેના સરનામે દિન ૧૦ ની અંદર
જાણ કરવી અન્યથા તેવી મુદત પુરી
થયે સદર જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ,
હક્ક,હિત, હિસ્સો કે ચાર્જબોજો નથી
અને હોય તો તે જતા કરેલ છે.તેમ
માનીસદર મિલકતનું ટાઈટલ ક્લીયર
પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં
આવશે .અને ત્યારબાદ કોઈનો
કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર
ચાલશે નહી.જેની દરેકે નોંધ લેવી.
તા.૮-૬-૨૦૨૪
મયંક એન.બારોટ (એડવોકેટ!
મો.નં.૯૬૯૪૮ ૭૭૩૨૨
ઓફિસ નં -૩,રોયલ રિજોઈસ -૩,
હંસપુરા ગામની બાજુમાં,નરોડા -
દહેગામ રોડ,નરોડા,અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap