NOTICE CONTENT
This is to inform the general public that the following properties in the name of APATITE BUILDERS LLP, located in Ahmedabad, Vejalpur taluka, Makarbhani village, have been leased to QATAR AIRWAYS GROUP (Q.C.S.C., Ahmedabad).
**Property Details**
**(1)** Survey / Block No. 133/2/2, 4,400 sq. mt. and Survey / Block No. 141/1, 2,400 sq. mt. (total 6,800 sq. mt.) with a final plot number of 317. This land is for commercial use and is non-agricultural.
**(2)** Survey / Block No. 868/1, 4,249 sq. mt. and Survey / Block No. 868/2, 2,731 sq. mt. (total 6,980 sq. mt.) with a final plot number of 318. This land is for commercial use and is non-agricultural.
The above land is owned by APATITE BUILDERS LLP and they have constructed an office building on it, known as “WESTGATE BUSINESS BAY.”
Of the above office buildings, APATITE BUILDERS LLP has leased the 9th floor offices to QATAR AIRWAYS GROUP, which includes:
**(1)** Office No. 901/A, 12,600 sq. ft. (super built-up area).
**(2)** Office No. 901/B, 12,600 sq. ft. (super built-up area).
We have been informed that QATAR AIRWAYS GROUP (Q.C.S.C., Ahmedabad) has leased the above property, and we have requested a certificate confirming that these properties are title-clear and marketable, including the lease of the above property to QATAR AIRWAYS GROUP (Q.C.S.C.).
**Notice**
If any person/entity/bank or financial institution has any claim, interest, share, demand, encumbrance, charge, right of easement, right of hypothecation, right of development, possession in part performance, partnership, family arrangement/settlement, decree, or any right under any law on the above properties, they must provide notarized documentary evidence to us at the following address within [days] of the publication of this notice:
[Address]
Failure to do so will be considered an indication that there are no claims, interests, encumbrances, demands, or charges on the above properties, and that the title of the properties is clear and marketable. A title clearance certificate will be issued confirming that the property is title-clear and marketable, including the lease to QATAR AIRWAYS GROUP (Q.C.S.C.). No disputes of any kind will be entertained thereafter.
Dated: 11th August, 2024
Saket U. Gandhi (Advocate)
Gandhi Law Associates, Advocates and Solicitors
Tower-A, 15th Floor, 1504 to 1506, Navratna Corporate Park, Iscon Ambii Road, Nr. Ashok Vatika, Ambli, Ahmedabad-380058
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જીલ્લા-અમદાવાદ, તાલુકા-
વેજલપુર, મોજે મકરબાની સીમના
(૧) સર્વબ્લોક નંબર-૧૩૩/૨/૨ ની
૪,૪૦૦ સમચોરસમીટર અને સર્વે /
બ્લોક નંબર-૧૪૧/૧ ની ૨,૪૦૦
સમથોરસમીટર મળીને કુલ ૬,૮૦૦
સમચોરસમીટરના ક્ષેત્રફળની
વાણિજયક હેતુ માટેની બિનખેતીની
જમીનો કૅ જેનો સમાવેશ
અમદાવાદની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ
સ્કીમ નંબર-ર૯ (મકરબા)માં
કરવામાં આવેલો છે અને ફાઇનલ
પ્લોટ નંબર-૩૧૭ માપમાં ૩,૪૦૦
સમચોરસમીટર ફાળવવામાં આવેલો
છેતથા (૨) સર્વે/બ્લોક નંબર-૮૬૮/
૧ની૪,૨૪૯ સમચોરસમીટર અને
સર્વે / બ્લોક નંબર-૮૬૮/૨ ની!
૨,૭૩૧ સમચોરસમીટર મળીને કુલ
૯૮૦ સમચોરસમીટરના
ક્ષેન્રફળની વાણિજયક હેતુ માટેની
બિનખેતીની જમીનો કે જેનો સમાવેશ
અમદાવાદની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ
સ્કીમ નંબર-ર૯ (મકરબા)માં
કરવામાં આવેલો છે અને ફાઇનલ
પ્લોટ નંબર-૩૧૮ માપમાં ૩,૪૯૭
સમચોરસમીટર ફાળવવામાં આવેલો!
છે તેવી બંને ફાઇનલ ષ્લોટોવાળી
જમીનો APATITE BUILDERS
LLP ની માલિકીની છે અને તેણે તે!
જમીનો ઉપર ઓફિસોનું બાંધકામ
કરાવેલ છે, જૈ "WESTGATE
BUSINESS BAY" નામે
ઓળખાય છે. સદરહું APATITE
BUILDERS LLP એ મજકુર!
ઓફિસો પૈકી નવમા માળે આવેલ
(૧) ઓફિસ નંબર-૯૦૧/એ ની!
૧૨,૬૦૦ સમચોરસફ્ટ (સુપર
બિલ્ટ-અપ એરિયા) અને (૨ર)
ઓફિસ નંબર-૯૦૧/બી ની
૧૨,૬૦૦ સમચૌરસફ્ટ (સુપર!
બિલ્ટ-અપ એરિયા)વાળી મિલકતો
'QATAR AIRWAYS GROUP
(Q.C.5.C., અમદાવાદનાને લીઝથી
આપેલ હોવાનું અમોને જણાવેલ છે
અને અમારી પાસે મજકુર મિલકતોના
સદરહું QATAR AIRWAYS
GROUP Q.C.S.C.નીં લીઝ
સહિતના ટાઇટલ કલીયર અને
મા્કેટિબલ હોવા બાબત્તના
સર્ટીફીક્રેટની માંગણી કરેલ છે.
મજકુર મિલકતો ઉપર સદરહુ
QATAR AIRWAYS GROUP
Q.C.ડ.C.ના લીઝના હક્કો સિવાય
કોઇપણ શખ્સ/એન્ટીટી/બેંક અથવા!
ફાઇનાન્શીયલ ઇન્સ્ટીટ્યુશન કોઇપણ
પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, અલાખો, ઇઝમેન્ટ,
બાનાખત્તના હક્કો, વૈચાણ,
ટ્રાન્સફર, એક્સચેન્જ, એસાઇન્મેન્ટ,
ટાઇટલ ડીડ્સ, ચાર્જ, ગિફ્ટ, ટ્રસ્ટ,
ટૅનન્સી, સબ ટેનન્સી, વારસાઈ,
લીઝ, સબ લીઝ, લાયસન્સ, લીસ|
પેન્ડન્સ, લીયન, મોગેજ,
હાઇપીથીકેશન, પઝેશન,
એન્કમ્બરન્સ, ડેવલપમેન્ટ રાઇટ્સ,
પઝેશન ઇન પાર્ટ પરફોર્મન્સ,
ભાગીદારી, ફેમિલી એરેન્જમેન્ટ/
સેટલમેન્ટ, ડીક્રી અથવા કોઇપણ
કોર્ટનો હુકમ અથવા કોઇપણ કાયદા
હેઠળ હક્કો ધરાવતા હોય તો તેમણે
'આજાહેર નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-
માં નોટરાઇઝૂડ દસ્તાવેજી પુરાવા
સહિત અમોને નીચેના સરનામે જાણ
કરવી. જો તેમ કરવામાં નહીં આવે!
તો મજકુર મિલકતો ઉપર કોઇનો!
કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સી,
બોજો, દાવો, અલાખો કે લાગભાગ
નથી અને હોય તો તે તમામ જતા કરેલ
છે અને મજકુર મિલકતોનું ટાઇટલ
ક્લીયર અને માર્કેટેબલ છે તેમ
સમજીને QATAR AIRWAYS
‘GROUP Q.,5.C.ના લીઝ સહિતનું
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે. ત્યારબાદ કોઇની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
તે નક્કી સમજવું.
આજ તારીખ ૧૧, માહે
ઓગસ્ટ, સને ૨૦૨૪
Saket U.Gandhi (Advocate)
‘Gandhi Law Associates,
Advocates and Solicitors,
Tower-A, 15th Floor, 1504 to
1506, Navratna Corporate
Park, Iscon Ambii Road,
Nr. Ashok Vatika, Ambli,
Ahmedabad-380058