Public Notice for 204 (Sarkhej-Makarba-Okaf-Ambli-Vejalpur)

Makarba, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Makarba
CITY auda
FINAL PLOT# 153/3, 628/1, 487, 490, 492, 497, 503, 504, 506, 507, 509, 510, 512, 516, 517, 518, 628/2, 631, 633, 9634/1, 635, 636
SURVEY# 253, 254, 548/1, 548/5, 548/9, 548/13, 548/19, 548/20, 548/22, 548/24, 548/26, 548/27, 548/29, 548/33, 548/34, 548/35, 635, 638, 639/2, 639/3, 639/4, 640, 635, 636
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public that the following survey/block numbers 253, 254, 548/1, 548/5 through to 548/35, 635, 638, 639/2, 639/3, 639/4, and 640 which includes several final plot numbers, are included under the TP Scheme No. 204 (Sarkhej-Makarba-Okaf-Ambli-Vejalpur). These plots are designated as non-agricultural land for residential purposes, specifically for the project 'Gala Orm' under sub-plot No. A/R6 with an area of 1461.69 square meters, along with an undistributed roadside and common plot area of 206.91 square meters, totaling 1668.60 square meters. The owners, Dhaval Arvindbhai Teli and Shaili Dhavalbhai Teli, are in possession and have designated this land as unencumbered. Notification is given that our counsel has decided to sell our stake which is unencumbered, title clear, and marketable. Any person claiming any interest, claim, or encumbrance must notify us within 7 days of this notice published. Failure to do so will lead to the clearance of any claim or encumbrance, which shall not be acknowledged thereafter. Place: Ahmedabad Date: 22/05/2024 Advocate Jenish D. Ruparelia, Advocate Digant B. Kakadia, D.S. Ruparelia & Associates, 207, K-158, Sindhubhavan Road, Bodakdev, Ahmedabad - 380059 Phone No: 079-48002355
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું જત ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, સબ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ-૪ પાલડી) અને તાલુકા વેજલપુર નાં ગામ મકરબાની સીમમાં આવેલ બ્લોક/સર્વે નં. ૨૫૩, ૨૫૪, ૫૪૮/૧, ૫૪૮/૫, ૫૪૮/૯, ૫૪૮/ ૧૩, ૫૪૮/૧૯, ૫૪૮/૨૦, ૫૪૮/ ૨૨, ૫૪૮/૨૪, ૫૪૮/૨૬, ૫૪૮/ ૨૭, ૫૪૮/૨૯, ૫૪૮/૩૩, ૫૪૮/ ૩૪, ૫૪૮/૩૫, ૬૩૫, ૬૩૮, ૬૩૯/ ૨, ૬૩૯/૩/પૈકી, ૬૩૯/૪, અને ૬૪૦ જેનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. ૨૦૪ (સરખેજ-મકરબા-ઓકાફ-આંબલી- વેજલપુર) માં કરવામાં આવતા ઉપરોક્ત સર્વે નંબર ને અનુક્રમે ફાળવવામાં આવેલ (૧) ફાઇનલપ્લોટ નં. ૧૫૩/૩ (૫૧૪ ચો.મી.) (૨) ફાઇનલ પ્લોટ નં. ૬૨૮/૧ (૪૩૭૦ ચો.મી.) (૩) ફાઇનલપ્લોટનં. ૪૮૭ (૬૦૭ ચો.મી.) (૪) ફાઇનલ પ્લોટ નં. ૪૯૦ (૮૦૯ ચો.મી.) (૫) ફાઇનલ પ્લોટ નં. ૪૯૨ (ર૦૨ ચો.મી.) (૬) ફાઇનલપ્લોટનં. ૪૯૭ (૯૧૧ ચો.મી.) (૭) ફાઇનલ પ્લોટ નં. ૫૦૩ (૧૦૩૨ ચો.મી.) (૮) ફાઇનલ પ્લોટ નં. ૫૦૪ (૧૦૦૦ ચો.મી.) (૯) ફાઇનલ પ્લોટનં. ૫૦૬ (૧૦૦૦ ચો.મી.) (૧૦) ફાઇનલ પ્લોટ નં. ૫૦૭ (૧૪૫૭ ચો.મી.) (૧૧) ફાઇનલ પ્લોટનં. ૫૦૯ (૩૦૪ ચો.મી.) (૧૨) ફાઇનલ પ્લોટ નં.૫૧૦ (૪૦૫ ચો.મી.) (૧૩) ફાઇનલ પ્લોટ નં. ૫૧૨ (૧૦૦૦ ચો.મી.) (૧૪) ફાઇનલ પ્લોટ નં. ૫૧૬ (૧૦૦૦ ચો.મી.) (૧૫) ફાઇનલ પ્લોટ નં. ૫૧૭ (૬૦૭ ચો.મી.) (૧૬) ફાઇનલ પ્લોટ નં. ૫૧૮ (૭૦૮ચો.મી.) (૧૭) ફાઇનલ પ્લોટ નં. ૬૨૮/૨ (પરરર ચો.મી.) (૧૮) ફાઇનલ પ્લોટ નં. ૬૩૧ (૫૭૦૬ ચો.મી.) (૧૯) ફાઇનલપ્લોટ નં. ૬૩૩ (૨૬૭૧ ચો.મી.) (૨૦ ફાઇનલ પ્લોટ નં. ૯૬૩૪/૧ (૧૧૫૩ ચો.મી.) (૨૧) ફાઇનલ પ્લોટ નં. ૬૩૫ પૈકી (૧૪૫૭ ચો.મી.) (૨૨) ફાઇનલ પ્લોટ નં. ૬૩૬ (૩૦૧૦ ચો.મી.) ની રહેણાંક હેતુની બિનખેતીની જમીન ઉપર આવેલ “ગાલા ઓરમ” નામની યોજના ના સબ-પ્લોટ નં. એ/ર૬ કે જેનું ક્ષેત્રફળ ૧૪૬૧.૬૯ ચો.મી. તથા વગર વહેંચાયેલા વરાડે પડતાં રોડ રસ્તા તથા કોમનપ્લોટની ૨૦૬.૯૧ચો.મી. એમ મળી કુલ ૧૬૬૮.૬૦ ચો.મી ની બિનખેતી ની જમીન જેના માલિક (૧) ધવલ અરવિદભાઈ તેલી (૨) શૈલી ધવલભાઈ તેલી ના કબ્જા ભોગવટામાં આવેલ સદરહુ બીનખેતી ની જગ્યા બોજા રહિત હોવાનું જણાવીને અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે તથા અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયર, માર્કેટેબલ તથા સદરહુ સબ-પ્લોટ બોજા રહિત હોવા બદલ ના પ્રમાણપત્ર ની માંગણી કરેલ છે તો ઉપરોક્ત સબ-પ્લોટ ઉપર અન્ય કોઈ શખ્શ નો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત-હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન- ૭(સાત) માં અમો એડવોકેટ ના સરનામે લેખિતમાં તે બદલના દસ્તાવેજી પુરાવા સહિત ની જાણ નીચેના સરનામે રજી.એ.ડી.પોસ્ટથી કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત સબ- પ્લોટ ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હક્ક હિત, દાવો કે બોજો નથી અને જો હોયતો તમામે તેમનો હક્ક હિસ્સો વેવ(જતો) કરેલ સમજી ટાઇટલ ક્લીયરન્સ અંગેનું સર્ટીફિકેટ આપશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની જાહેર જનતા એ નોંધ લેવી. સ્થળઃ અમદાવાદ તાઃ ૨૨/૦૫/૨૦૨૪ જેનીશ ડી. રૂપારેલિયા (એડવોકેટ) દિગંત બી.કક્કડ (એડવોકેટ) ડી.એસ. રૂપારેલિયા એન્ડ એસોસિએટ્સ ૨૦૭, કે-૧૫૮, સિંધુભવન રોડ, બોડકદેવ અમદાવાદ -૩૮૦૦૫૯ ફોન નં: ૦૭૯-૪૮૦૦૨૩૫૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap