NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that Shri Shakraraji Bhai jijji Thakor, resident of 109 Mahadevvalo Vas, Makarbha, Ahmedabad, has decided to sell the land measuring approximately 357 sq. meters out of the total 595 sq. meters of old agricultural land situated in Survey Number 458/2/3/2 of Makarbha village, Vejalpur Taluka, Ahmedabad District, falling under final plot number 355 of Town Planning Scheme No. 204. This land is owned by Shri Thakor in his sole ownership, possession, enjoyment and is free from all encumbrances of any kind. He has applied for title clearance certificate from our client. Therefore, all persons having any right, claim or interest in the said land by way of sale, mortgage, lien, charge, trust, maintenance, easement or any other mode whatsoever, are requested to file their written notice along with documentary proof (objections without proof shall not be considered) at the address given below within seven days of the publication of this notice. Failing which, the title clearance certificate for the said land shall be issued without taking into consideration any such right, claim or interest, and our client shall be entitled to complete the sale of the said land. Thereafter, no objection whatsoever shall be entertained. Please take note.
Date: 28/08/2024
P Parikh & Company
Advocates, Solicitors & Notary
Parimal Bipinchandra Parikh
Dipang Piyush Parikh
Tarang Parimal Parikh
Utsav Piyush Parikh
210, Satya Complex, I.O.C Petrol Pump, Ashvamegh Char Rasta, 132 Feet Ring Road, Satellite, Ahmedabad 380 015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે, જીલ્લે અમદાવાદ તથા
તાલુકા વેજલપુરનાં મોજે ગામ
મકરબાની સીમના રેવન્યુ સરવે નંબર
૪૫૮/ર/૩/૨ ની કુલ્લે આશરે ૫૯૫
ચોરસમીટરની જુની શરતની ખેતીની
જમીન., જેનાં વરાડે આવતી ટાઉન
પ્લાનીંગ સ્કીમ નંબર ૨૦૪ નાં ફાઈનલ
પ્લોટ નંબર ૩૫૫ ની જમીન પૈકી કુલે
આશરે ૩૫૭ ચોરસમીટરની જમીન
શકરાજી ભઈજીજી ઠાકોર, રહેવાસી
૧૦૯ મહાદેવવાળો વાસ, મકરબા,
અમદાવાદનાએ તેઓની કુલ સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તેમજ
સરવે પ્રકારનાં બોજાઓથી મુકત
આવેલ હોવાનું જણાવીને તેઓએ
સદરહુ જમીન અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરેલ છે., તેમજ
તેઓએ સદરહુ જમીનનાં ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફિકેટની અમારી પાસે
માંગણી કરેલી છે. તો સરવે શખ્સો કે
જેઓ સદરહુ જમીન ઉપર વેચાણ,
ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ,
ભરણપોષણ, ઈઝમેન્ટ કે બીજી કોઈપણ
રીતે હકક, દાવો કે અલાખો ધરાવતા
હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા
સાથે ( પુરાવા સિવાયનાં વાંધાઓ
ઘ્યાનમાં લેવામાં આવશે નહીં ) આ
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની
અંદર નીચેના સરનામે કરવી.,
નહીંતર આવા હકક, દાવા કે અલાખા
ઉપર કોઈપણ જાતનું લક્ષ આપ્યા
સિવાય સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં
આવશે., અને અમારા અસીલ સદરહુ
જમીનનું વેચાણ પુરૂ કરાવી લેશે., અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં., તેની નોંધ
લેશો.
તારીખ :- ૨૮/૦૮/૨૦૨૪
પી પરીખ એન્ડ કંપની,
એડવોકેટ્સ, સોલીસીટર એન્ડ નોટરી,
પરિમલ બિપીનચંદ્ર પરીખ,
દિપાંગ પિયુષ પરીખ,
તરંગ પરિમલ પરીખ,
ઉત્સવ પિયુષ પરીખ,
૨૧૦, સત્ય કોમ્પલેક્ષ, આઈ ઓ સી
પેટ્રોલ પંપની સામે, અશ્વમેઘ ચાર રસ્તા
પાસે, ૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ,
અમદાવાદ ૩૮૦ ૦૧૫