Public Notice for 204 (Sarkhej-Okaf-Makarba-Vejalpur-Ambli)

Makarba, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Makarba
CITY ahmedabad
FINAL PLOT# 364
SURVEY# 4703/1 & 473/2
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the following land belonging to SAVERA SHRISTI LLP, located at Survey No. 4703/1 of 8043 sq. m and Survey No. 473/2 of 8043 sq. m, totaling 16086 sq. m in Moje Makarbani village, Vejalpur Taluka, Ahmedabad District, and included in TP Scheme No. 204 (Sarkhej-Okaf-Makarba-Vejalpur-Ambli) as Final Plot No. 364 with an area of 9652 sq. m, is non-agricultural land for multipurpose use. This land is solely owned and possessed by SAVERA SHRISTI LLP, free from any encumbrances. The company has requested a certificate of title being clear, marketable and free from any encumbrances. If any person has any claim, interest, share, or encumbrance on the above-mentioned land, they are required to inform us in writing along with documentary evidence within 7 (seven) days from the date of this notice at the following address: D. V. Desai & Company, Advocates 26/A, Narayan Nagar Society, Chandranagar Six Roads, Paldi, Ahmedabad - 380 007 Tel. No. 26621793/ 26642020 Failure to do so will be considered as no claim, interest, share, or encumbrance exists on the above land and, if any, it is deemed to be waived. We will then issue a certificate of title clearance. No further claims will be entertained thereafter. Dated: 03/04/2025 D. V. Desai & Company, Advocates On behalf of Hitesh D. Desai (Advocate) Rajesh D. Desai (Advocate) Pankaj Hitesh Desai (Advocate) Priyanka Rajesh Desai (Advocate)
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૪ (પાલડી) તાલુકા વેજલપુરનાં ગામ મોજે મકરબાની સીમનાં સર્વે નં. ૪૭૦૩/૧ ની ૮૦૪૩સ. ચો. મી. તથા સર્વે નં. ૪૭૩/૨ ની૮૦૪૩સ. ચો. મી. મળી ફુલ ૧૬૦૮૬ સ. ચો. મી. ની જમીન જેનો સમાવેશ ટી. પી. સ્કીમ નં. ૨૦૪ (સરખેજ-ઓકાફ-મકરબા- વેજલપુર- આંબલી) નાં ફાઇનલ પ્લોટ નં.૩૬૪ થી કરવામાં આવેલ છે તથા જેનું ક્ષેત્રફળ ૯૬પર સ. ચો. મી. નક્કી કરવામાં આવેલ છે તે બહુહેતુક ઉપયોગ માટેની બીનખેતીની જમીન SAVERA SHRISTI LLP ની કુલ સ્વતંત્ર માલિકી તથા કબજા ભોગવટાની તથા તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ અને બોજા રહિત હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત જમીનો ઉપર અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટ થી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીનો ઉપર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરત્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા. ૦૩/૦૪/૨૦૨૫ ડી. વી. દેસાઇ એન્ડ કંપની, એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ (એડવોકેટ) રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ) પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ) પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ) ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨૬૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap