Public Notice for 204 (Sarkhej-Okaf-Makarbha-Vejulpura-Ambli)

Makarba, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Makarba
CITY ahmedabad
FINAL PLOT# 476
SURVEY# 542/4
NOTICE CONTENT
We, Advocate Viren Arvindbhai Shah, hereby give this public notice to inform that: Registration District: Ahmedabad Sub-district and Taluka: Vejalpur Moje Village: Makarbha Survey/Block Number: 542/4 Area: 0-34-40 square meters The above mentioned land is included in TP Scheme No. 204 (Sarkhej-Okaf-Makarbha-Vejulpura-Ambli) and final plot number 476 has been allotted. The final area allotted is 2064 square meters. Out of the above mentioned Survey/Block No. 542/4 land with an area of 0-13-76 square meters and final plot number 476 with 2094 square meters of land, 825.60 square meters of land is in the possession of: (1) Ishaben Kachrajji Thakor (2) Kokiben Kachrajji Thakor (3) Hetalben Kachrajji Thakor (4) Pravin Kachrajji Thakor (5) Kailasben Kachrajji Thakor (6) Ashok Bhai Atajina They have claimed ownership and possession of this land. Our client has requested a title clearance certificate for this land. Therefore, if any individual has any right, interest, share, claim, encumbrance, lien, or any other charge on the said land, please contact us in writing within 7 days with the necessary documents at the address mentioned below. Otherwise, after the expiry of the deadline, we will consider that no individual has any right, interest, share, or encumbrance on the said land or that any such right, interest, share, or encumbrance has been waived. We will then issue a title clearance certificate for the said land. Please note that no objections will be entertained after that. Ahmedabad Date: 01/04/2025 Viren Arvindbhai Shah, Advocate Rupa Viren Shah Advocate & Notary Pranay Viren Shah, Advocate 901, Maple Trade Centre, Surdhara Near Sakal, Sal Hospital Road, Thaltej, Ahmedabad - 380054 Phone: 079 48953189
ગુજરાતી નોટિસ
અમો એડવોકેટ વિરેન અરવિંદભાઈ શાહ આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અને તાલુકા વૈજલપુરના મોજે ગામ મકરબાની| સીમના સર્વે/બ્લોક નંબર - ૫૪૨/૪| ની હે.આરે.ચો.મી. ૦-૩૪-૪૦ ચો.મીટર જમીન આવેલ કે જેનો સમાવેશનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. - ૨૦૪ (સરખેજ-ઓકાફ-મકરબા- વેજુલપુર-આંબલી)માં થતા ફાઈનલ પ્લોટ નં. - ૪૭૬ ફાળવવાનું નકકી! કરીજેતુ આખરી ક્ષેત્રફળ ૨૦૬૪ ચો. મીટર ફાળવવાનું નકકી કરવામાં! આવેલ. સદર સર્વે/ બ્લોક નં. ૫૪૨/ જાર ની હે. આરે.ચો.મી. ૦-૧૩- ૭૬ ક્ષેત્રફળ વાળી જમીન તથા ફાઈનલ પ્લોટનં. ૪૭૬ ની ૨૦૯૪ ચો.મીટર જમીન પૈકી વરાડે પડતી ૮૨૫.૬૦યો.મીટર જમીન (૧) ઈશાબેન કચરાજી ઠાકોર, (૨) કૉકીબેન કચરાજી ઠાકોર, (૩) હેતલબેન કચરાજી ઠાકોર, (૪) પ્રવિણ કચરાજી ઠાકોર, (૫) કૈલાસબેન ક્ચરાજી ઠાકોર તથા (૬) અશોકભાઈ આતાજીનાઓએ તેઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી, અમો એડવોકેટ પાસે. સદરહુ જમીનના તેઓના માલિકી! હક્ક પરત્વેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની અમારા અસીલે માંગણી | કરેલછે. તેથી સદર જમીનમાં કોઈ પણ વ્યક્તિનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, અલાખો, બોજો, લિયન કે અન્ય કોઈ ચાર્જ પોષાતો હોય તો દિન-૭ (સાત) માં અમો એડવોકેટને નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવાઓ સહીત જાણ કરવી! અન્યથા મુદત વીતે અમો એડવોકેટ! સદર જમીનમાં કોઈપણ વ્યક્તિનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, પોષાતો નથી અથવા પોષાતો હોય તો જતો (વેવ) કરેલ છે તેમ સમજી સદર જમીન અંગેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. અમદાવાદ. તા. ૦૧/૦૪/૨૦૨૫ વિરેન અરવિંદભાઈ શાહ એડવોકેટ રૂપાવિરેન શાહ એડવોકેટ એન્ડ નોટરી પ્રણય વિરેન શાહ એડવોકેટ ૯૦૧, મેપલટ્રેડ સેન્ટર, સુરધારા સકલ પાસે, સાલ હોસ્પીટલ રોડ, થલતેજ, અમદાવાદ -૩૮૦૦૫૪ ફોન-૦૭૯ ૪૮૯૫૩૧૮૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap