NOTICE CONTENT
This is a public notice issued by Advocates Shri Mahesh R. Thakor, on behalf of their clients (1) Ajitbhai Vihajibhai alias Visaji, (2) Rakesh Vihajibhai alias Visaji and (3) Hasmukh Vihajibhai alias Visaji, all residing at Mumtapura, Ahmedabad. The notice states that the agricultural land in the village of Makarba, taluka Vejalpur, district Ahmedabad, with survey numbers 6952/1, 952/4, 677/9, 654/1, 656 and 657, is jointly owned and possessed by their clients. The notice further states that they have received information that some individuals are attempting to sell this land, but their clients are not selling it. This notice serves to inform the public that any financial transactions, sales transactions or any other claims related to this land should not be made, as their clients are the rightful owners and possessors of the land. Any attempt to create documents, agreements or sales transactions related to this land, or to create any harm to the title of the land will be dealt with legally by their clients, and any person involved in such transactions will not be granted any rights or claims. Any money spent by such buyers will be wasted and legal action will be taken against the individuals involved in such transactions. The public is requested to take serious note of this information and refrain from engaging in any such transactions without the knowledge and consent of their clients.
Location: Ahmedabad
Date: 04/04/2025
Issued on behalf of:
(1) Ajitbhai Vihajibhai alias Visaji
(2) Rakesh Vihajibhai alias Visaji
(3) Hasmukh Vihajibhai alias Visaji
Mahesh R. Thakor (Advocate)
Rahul S. Thakor (Advocate)
Jayesh R. Thakor (Advocate)
Kismat J. Thakor (Advocate)
Office: 508, Shilp The Atress,
S.P. Ring Road, Shilaj Circle,
Shilaj, Ahmedabad - 380059
Mob: 9979199214
ગુજરાતી નોટિસ
મોજે ગામઃ મકરબા |
આથી અમો એડવોકેટ શ્રી મહેશ
આર. ઠાકોર તે અમારા અસીલ (૧)
અજીતભાઈ વિહાજી ઉર્ફે વિસાજી
(૨) રાકેશ વિહાજી ઉર્ફે વિસાજી (૩)
હસમુખ વિહાજી ઉફ વિસાજી, તમામ
રહે. મુમતપુરા, અમદાવાદનાની
સુચના અને ફરમાઇશથી આ નીચે
મુજબની જાહેર ચેતવણી આપી જાહેર
કરીએ છીએ કે, |
જત ડિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-
ડિસ્ટ્રીકટ તથા તાલુકા વેજલપુરના
મોજે ગામ મકરબાની સીમના બ્લોક
નં. ૬૯૫૨/૧, ૯૫ર/૪, ૬૭૭/૯,!
૬૫૪/૧, ૬૫૬, દ૫૭વાળી ખેતીની
જુમીન અમોના અસીલના સંયુકત
માલિકી, કબજા ભોગવટાની આવેલી
છે. અમોના અસીલને મળેલ સુચના
મુજબ કેટલાંક ઇસમો બજારમાં સદર
બ્લોક/સર્વે નંબર વાળી જમીનની ૭/
૧૨ લઇને સદરહુ જમીન વેચાણ
કરવાની પેરવી કરી રહેલ છે પરંતુ
અમોના અસીલને સદરહુ જમીન
વેચાણ કરવાની નથી.
જેથી જાહેર જનતાને આ ચેતવણી
આપી જણાવીએ છીએ કે, ઉપરોક્ત
વિગતો વર્ણન અને માપ વાળી જમીન
અંગે કોઈપણ જાતના નાણાકીય
વ્યવહારો, વેચાણ વ્યવહારો કે અન્ય
કોઇપણ રીતે હક્ક, દાવો, ઉપસ્થિત
થાય તે મુજબના કોઇપણ લખાણો,
કોઇપણ વ્યકિતએ કરવા કરાવવા
નહિ કે સદર જમીનના અમારા
અસીલનો કાયદેસરનો માલીક અને
કબજેદાર હોઇ સદર જમીનના હક્કોને
તેમજ ટાઈટલને નુકશાન થાય તેવું
કોઇ ફૂવય કરવુ કે કરાવવું નહિ અન્યથા
તવા કહેવાતા લખાણો, કરારી,
વેચાણ વ્યવહારો કે વેચાણ 'ઘર્તાવેજો
નાઆધારે તેવા ખરીદનારને કોઇપણ
પ્રકારનો હક્ક દાવો પ્રાપ્ત થશે નહિ
અને તેઓના ખર્ચેલા નાણા વર્થયાને
બરબાદ થશે અને તેવા લખાણો, |
કરારો, દસ્તાવેજો તેમજ અપકત્યો
અને ગુનાદીત કાવતરા વિગેરેની
માહીતી તેમજ પુરાવા મળેથી અમારા
અસીલ લખાણો કરારો કરનાર ઇસમો
સામે કાયદાની સલાહ મળેથી યોગ્ય
હકુમત ધરાવતી અદાલતમાં દિવાની
તેમજ ફોજદારી રાહે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરશે. જેના ખર્ચ અને
પરિણામની જવાબદારી તેવા ખોટા
વેચાણ વ્યવહારો કરારો લખાણો
કરનાર ઇસમોની રહેશે. સદરહુ
જમીનોમાં હાલમાં અમોના અસીલની
સુચના અને સંમતિ સિવાય કોઇપણ
વ્યકિત સાથે ઉપરોકત મુજબના
વ્યવહારો કરવા કે કરાવવા નહિ જેની
જાહેર જનતાએ ગંભીર નોંધ લેવી.
સ્થળ : અમદાવાદ
તા. ૦૪/૦૪/૨૦૨૫
મારી સુચના અને ફરમાઇશથી
(૧) અજીતભાઇ વિહાજી ઉર્ફેવિસાજી
(ર) રાકેશ વિહાજી ઉર્ફે વિસાજી
(૩) હસમુખ વિહાજી ઉર્ફે વિસાજી
મહેશ આર. ઠાકોર (એડવોકેટ)
રાહુલ એસ, ઠાકોર (એડવોકેટ)
જયેશ આર, ઠાકોર (એડવોકેટ)
કિસ્મત જે. ઠાકોર (એડવોકેટ)
ઓફીસ : ૫૦૮, શીલ્પ ધ એટ્રેસ,
એસ.પી. રીંગ રોડ, શીલજ સર્કલ,
શીલજ, અમદાવાદ - ૩૮૦૦૫૯
મો. ૯૯૭૯૧૯૯૨૧૪