Public Notice for 51 (Bodakdev-Makarba-Vejalpur)

Makarba, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Makarba
CITY auda
FINAL PLOT# 116
SURVEY# 709/2
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the land with a survey number 709/2 located within the revenue boundary of Makarba, having an area of 2175 square meters of which 8274 square meters is included under draft town planning scheme number 51 (Bodakdev-Makarba-Vejalpur) with final plot number 116, and an area of 4965 square meters designated for non-agricultural residential use is owned independently yet jointly by Jayantibhai Meghjibhai (25%), Ashishbhai Natwarbhai (25%), Natubhai Meghjibhai (25%), Rameshbhai Meghjibhai (15%), and Anandbhai Ishwarbhai (10%), all residents of Ahmedabad. Their ownership is free from all encumbrances and a request for a title clearance certificate has been made. People, entities, financial institutions holding any rights, claims, interests, or any documents providing rights such as rights to the road, other proprietary rights, powers-of-attorney, possession agreements, settlements, Lis pendens, liens, or attachments are required to provide written evidence within 7 days from the notice of the said ownership being granted without any objections, post which no complaints will be considered valid. Note this date, 30 May 2024. Lakhani Gandhi & Co. (Ahmedabad) Solicitors, Advocates & Notary 604, Chinubhai Center, Near Nehru Bridge, Ashram Road, Ahmedabad-380009. Phone numbers: 29578331 and 26578551
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ- ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૪ (પાલડી) તથા તાલુકે વેજલપુરના મોજે મકરબાની સીમના રેવન્યુ સરવે નંબર-૭૦૯/૨, ક્ષેત્રફળ-૨૧૭૫ર સમચોરસમીટરપૈકી ક્ષેત્રફળ-૮૨૭૪ સમચોરસમીટર વાળી જમીન નો ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કોમ નંબર-૫૧ (બોડકદેવ-મકરબા- વેજલપુર) માં સમાવેશ કરવામાં આવતા તેના ફાઈનલ પ્લોટ નંબર-૧૧૬ ની કોત્રફળ-૪૯૬૫ સમચોરસમીટર બિનખેતીની રહેણાંકીય ઉપયોગી જમીન (૧) જયંતીભાઈ મેઘજીભાઈ (૨૫%) (૨) આશીષભાઈ નટવરભાઈ (૨૫%) (૩) નટુભાઈ મેઘજીભાઈ (૨૫%) (૪) રમેશભાઈ મેઘજીભાઈ (૧૫%) તથા (૫) આનંદભાઈ ઈશ્વરભાઈ (૧૦%) તમામ રહેવાસી : અમદાવાદનાઓએ તેઓની કુલસ્વતંત્ર પરંતુ સહમાલીકીની અને પ્રત્યક્ષ સહકબજા ભોગવટાની અને તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ સબબ સર્વે શખ્સો વ્યક્તિ, પેઢી, બેન્ક, નાણાંકીય સંસ્થા વગેરે કે જેઓ સદરહુ જમીનો સામે કે ઉપર કોઇપણ પ્રકારે કોઇપણ હક્ક, હીત, હીસ્સો, દાવો, ઇલાખો જેવા કે રસ્તાનાં હક્કો તથા અન્ય સુખાધીકારોનાં હક્કો, બાનાખતના હક્કો, મુખત્યારનામાં, કબજા કરાર, સમજુતી કરાર, લીસપેન્ડન્સ, લીયન કે એટેચમેન્ટ ધરાવતા હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) ની અંદર તેઓ જે કાંઇ હક્ક વગેરે ધરાવતા હોય તો તેના દસ્તાવેજી પુરાવાની પ્રમાણીત નકલ સહીતની લેખીત ખબર તે માંહે ફાઇલ નંબર- ૪૪૦૪ (HP) દર્શાવીને રજીસ્ટર્ડ પોસ્ટથી નીચેના સરનામે મોકલી આપવી, નહીંતર આવા હક્ક વગેરે ઉપર કોઇપણ પ્રકારનું લક્ષ આપ્યા સિવાય તેમજ જે કોઇનો આવો હક્ક વિગેરે હોય તો તેમણે જતો કર્યો છે તેમ માનીને સદરહુ જમીનોનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અતે ત્યારબાદ કોઇની પણ કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની આથી નોંધલેશો. આજતારીખ ૩૦, માહે મે, સને ૨૦૨૪ નાદિતે. મે. લાખાણી ગાંધી એન્ડ કું. (અમદાવાદ) સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ નોટરી, ૬૦૪, ચીનુભાઈસેન્ટર, નહેરૂબ્રીજના નાકે, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન નંબર :- ૨૯૫૭૮૩૩૧ તથા ૨૬૫૭૮૫૫૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap