NOTICE CONTENT
Public Notice
This is to inform that:
The land of Survey No. 144, Block No. 64, Area 0-25-29, situated at Maliasat Village, Vasad Taluka, Kheda District, is owned by the following individuals:
1. Udesinh Dhulabhai Gohel
2. Raiben, Widow of Shanabhai Jadavbhai Gohel
3. Varshaben, Daughter of Shanabhai Jadavbhai Gohel
4. Manjulaben, Daughter of Shanabhai Jadavbhai Gohel
5. Lilaben, Widow of Pasabhai alias Parsottam Bhai Gohel
6. Sagunaben, Daughter of Pasabhai alias Parsottam Bhai Gohel
7. Ramsingam Bhai, Pasabhai alias Parsottam Bhai Gohel
8. Gajraben, Widow of Dahyabhai Gohel
9. Kapilaben, Daughter of Dahyabhai Gohel
10. Kiranbhai, Dahyabhai Gohel
11. Kalpesh Bhai, Dahyabhai Gohel
All of them reside at Maliasat, Vasad, Kheda District.
An application for title certificate has been filed for the aforementioned land.
Therefore, if anyone has any claim, share, right, interest, liability, easement, right of possession, mortgage, or any other kind of claim to this land, they should submit their evidence in writing to the address below within 7 days by registered post.
Failure to do so will be considered as a waiver of any claim and the title certificate will be issued in favor of the applicants. No further objections will be entertained after that.
Date: 06/06/2024
Jayesh B. Patel,
Advocate and Notary,
Traj, Matar, Kheda
Mobile No: 98790 07781
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી નોટીસ આપી જણાવવાનું કે
ગામ મલીયાતજ ,તા.વસો.જી.ખેડા ની
સીમની ખાતા નંબર : ૬૪ બ્લોક/સર્વે
નંબર. ૧૪૪, હે.૦-૨૫-૨૯ આકારઃ
૧.૭૫ ખેતીની જમીન (૧) ઉદેસિંહ
ધુળાભાઇ ગોહેલ (૨) રઇબેન તે
શનાભાઇ જાદવભાઇ ગોહેલની વિધવા
(3૩) વર્ષાબેન તે શનાભાઇ જાદવભાઇ
ગોહેલની દિકરી (૪) મંજુલાબેન તે
શનાભાઇ જાદવભાઇ ગાહેલની દિકરી
(૫) લીલાબેન પસાભાઇ ઉર્ફે
પરસોત્તમભાઇ ગોહેલની વિધવા (૬)
સગુનાબેન પસાભાઇ ઉર્ફે
પરસોત્તમભાઇ ગોહેલની પુત્રી (૭)
રામસીંગમભાઇ પસાભાઇ ઉર્ફે
પરસોત્તમભાઇ ગોહેલ (૮) ગજરાબેન
ડાહ્યાભાઇ ગોહેલની વિધવા (૯)
કપીલાબેન ડાહ્યાભાઇ ગોહેલની પુત્રી
(૧૦) કિરણભાઇ ડાહ્યાભાઇ
ગોહેલ(૧૧) કલ્પેશભાઇ ડાહ્યાભાઈ
ગોહેલ તમામ : રહે :
મલીયાતજ,તા.વસો ,જી.ખેડાના
સંયુક્ત માલીકીની આવેલ હોઇ સદર
જમીનનું ટાઇટલ સર્ટી માંગણી કરવામાં
આવેલ છે.જેથી આ જમીન માં કોઇ
નો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ,
હકક, હીત, હીસ્સો, બોજો
સુખાધીકાર,ઇલાખો, બાનાખત, ગીરો
હકક, ધરાવતા હોય તો તેમણે તે
અંગેના પુરાવા સાથે લેખીતમાં નીચેના
સરનામે દિન-૭માં લેખીતમાં
રજી.પોસ્ટ.એડી.થી જાણ કરવી જો તેમ
કરવામાં નહી આવે તો આ જામીનમાં
કોઇનો કોઇ પણ પ્રકારનો
લાગ,ભાગ,હકક,હીત,
હીસ્સો,બોજો ,સુખાધીકાર, ઇલાખો
,બાનાખત, ગીરો હકક, ધરાવતા નથી
કે હોય તો જતો (વેવ) કરેલ છે. તેમ
માની સદરહું જમીન અંગે ટાઇટલ
સર્ટીફીકેટ આપી દેવામાં આવશે અને
ત્યાર બાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરારા ચાલશે નહી જેની સ્પષ્ટ નોંધ
લેવી.
તા.૦૬/૦૬/૨૦૨૪
જયેશ.બી.પટેલ,
એડવોકેટ એન્ડ નોટરી,
ત્રાજ,તા.મતર,જી.ખેડા
મો.નં. ૯૮૭૯૦ ૦૭૭૮૧