DISTRICT Mahesana
TALUKA Vijapur
VILLAGE Malav
CITY ahmedabad
SURVEY# 259
NOTICE CONTENT
This is to inform the public that the property located in the village of Molav, taluka Vijapur, district Mehsana, in the sim area, Block/Survey No. 259 (Old Survey No. 130), measuring 1-55-72 sq.m., old agricultural land, is jointly owned and possessed by Sitaaben Hargovindbhai Patel and Nitinbhai Hargovindbhai Patel. This property is free from any encumbrances and is being sold by our clients. Therefore, our clients have requested a title certificate for this property. If anyone has any claim, right, interest, encumbrance or objection regarding this property, they must submit written proof along with supporting documents to us within 7 days at the address mentioned below. After the expiry of this time period, all objections, claims, and rights will be waived. We will then issue a title clear certificate for this property. The public is hereby informed accordingly.
ગુજરાતી નોટિસ
મિલકત ઉપર કોઈપણ વ્યક્તિ, બે: પેઢી કે સંસ્થાનો આ મિલકતમાં આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે મોજ ગામ- મલાવ,તા.વિજાપુર, જી.મહેસાણાની સિમમાં આવેલ રી બ્લોક/સર્વે નં- ૨૫૯, (જુ.સ.નં-૧૩૦) ની કુલ. હે.આરે, ૧-૫૫-૭૨ ચો.મી, જૂની શરતની ખેતીની જમીન સીતાબેન હરગોવિદભાઈ પટેલ તથા નીતિનભાઇ હરગોવિદભાઈ પટેલની સંયુક્ત માલિકીની તથા કબ્જા ભોગવટાની બોજા રહિત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જેથી અમારા અસીલે સદર મિલકત સબબ સર્ટિફિકેટની માંગણી કરેલ છે. તો સદર અમારી પાસે ટાઇટલ ક્લિયર|ર્‌ ભાગ, હક્ક, હિસ્સો, હિત-સબંધ, બોજો કે અલાખો હોય તો તે અંગેના! લેખિત પુરાવા સાથે અમોને દિન-૭ માં નીચેના સરનામે જાણ કરવી. નહીં તો સમય મર્યાદા બાદ આવા તમામ વાંધા તકરાર કે હક્ક દાવા જતાં યાને. (વેઇવ) કરેલ છે. તેમ માનીને અમો સદરહુ મિલકતનું ટાઈટલ ક્લિયર સર્ટિફિકેટ ઇસ્યુ કરીશું. જેની જાહેર જનતાએ નોધ લેવી. તા. ૨૮/૦૩/૨૦૨૫ સ્થળ : ગાંધીનગર અમારી મારફતે અનિલએમ. ઠાકોર, (એડવોકેટ) સણ, તા.જી.ગાંધીનગર મો, ૯૧૭૩૫૮૪૪૨૨.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap